Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૮
વીર સંવત રપ૪૮
શાલિવહન શક-૧૯૪૪
ઇસ્‍વીસન-ર૦૨ર
તા.૪-૮-ર૦રર ગુરૂવાર
શ્રાવણ સુદ-૭
શિતળા સાતમ (દ.ગુજરાત)
બૃહસ્‍પતિ પૂજન
રવિયોગ ૧૮-૪૮ સુધી
આજના ગ્રહો
સૂર્ય-કર્ક
ચંદ્ર-કન્‍યા
મંગળ-મેષ
બુધ-સિંહ
ગુરૂ-મીન
શુક્ર-મિથુન
શનિ-મકર
રાહુ-મેષ
કેતુ-તુલા
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-મીન
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૬-ર૧
સૂર્યાસ્‍ત-૭-ર૪
જૈન નવકારશી- ૭-૦૯
ચંદ્ર રાશિ- કન્‍યા (પ.ઠ.ણ.)
૬-૩૮ થી તુલા (ર.ત.)
નક્ષત્ર-ચિત્રા
રાહુ કાળઃ
૧૪-૩૧ થી ૧૬-૦૯ સુધી
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-ર૭થી વિજય મુર્હુત ૧૩-૧૯ સુધી ૬-ર૧ થી શુભ ૭-પ૯ સુધી
૧૧-૧પ ચલ લાભ અમૃત ૧૬-૦૯ સુધી ૧૭-૪૭ થી શુભ-અમૃત-ચલ રર-૦૯ સુધી
શુભ હોરા
૬-ર૧ થી ૭-ર૬ સુધી,
૯-૩૭ થી ૧ર-પ૩ સુધી,
૧૩-પ૮ થી ૧પ-૦૩ સુધી
૧૭-૧૪ થી ર૦-૧૯ સુધી
બ્રહ્માંડના સિતારા
જન્‍મ કુંડલીમાં હમેંશા રાહુ અને કેતુ સામ સામે હોય છે. ઘણા લોકો એવુ સમજે છે અથવા સમજાવવામાં આવે છે કે તમારે રાહુ અને કેતુ તમારી જન્‍મ કુંડલીમાં સામ સામે છે જેથી સારૂ ન કહેવાય પણ ખરેખર આવુ નથી હોતું બીજી રાહુ કેતુની સાથે કયાં ગ્રહો છે તે પણ ખાસ જોવું જોઇએ શનિ - રાહુ કે શનિ - કેતુ હમેંશા ખરાબ ફળ આપે છે તેવું પણ ન માનવું અહીં કંઇ રાશિનું લગ્ન છે તે જાણવુ જરૂરી છે. જેમ કે તુલા લગ્ન કે તુલા રાશિમાં શનિ યોગકારક બને છે તેવી રીતે ધન રાશિ કે ધન લગ્નમાં શનિ બીજા સ્‍થાનનો અને ત્રીજા સ્‍થાનનો માલીક બને છે. ફળાદેશ બાબત જન્‍મ લગ્ન બાબત ખાસ ધ્‍યાન રાખવું ચમત્‍કાર શું છે પબજી જેવી કે કોઇ જૂગાર ગેઇમ ડાઉન લોડ ન કરવી જીવનનો સમય કિંમતી છે. રોજ સૂર્ય નમસ્‍કાર કરવા.