Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૮
વીર સંવત રપ૪૮
શાલિવહન શક-૧૯૪૪
ઇસ્‍વીસન-ર૦૨ર
તા.૪-૫-ર૦રર બુધવાર
વિનાયક ચતુર્થી
ભદ્રા- ર૦-૪૮ થી
રાજયોગ ૭-૩૪ સુધી
રવિયોગ અહોરામ
આજના ગ્રહો
સૂર્ય-મેષ
ચંદ્ર-વૃષભ
મંગળ-કુંભ
બુધ-વૃષભ
ગુરૂ-મીન
શુક્ર-મીન
શનિ-કુંભ
રાહુ-મેષ
કેતુ-તુલા
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-મીન
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૬-૧પ,
સૂર્યાસ્‍ત-૭-૧ર
જૈન નવકારશી- ૭-૦૩
ચંદ્ર રાશિ- વૃષભ (બ.વ.ઉ.)
૧૬-૪૭ થી મિથુન (ક.છ.ધ.)
નક્ષત્ર-મૃગશીર્ષ
રાહુ કાળ ૧ર-૪પથી ૧૪-ર૧સુધી
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-૧પ થી લાભ-અમૃત ૯-ર૯ સુધી
૧૧-૦૬ થી શુભ ૧ર-૪૪ સુધી
૧પ-પ૯ થી ચલ-લાભ ૧૯-૧૩ સુધી ર૦-૩૬ થી શુભ-અમૃત-ચલ
ર૪-૪૩ સુધી
શુભ હોરા
૬-૧પ થી ૮-ર૪ સુધી,
૯-ર૯ થી ૧૦-૩૪ સુધી,
૧ર-૪૪ થી ૧પ-પ૯ સુધી
૧૭-૦૩ થી ૧૮-૦૮ સુધી
બ્રહ્માંડના સિતારા
જન્‍મ કુંડલીમાં જો દશમા સ્‍થાનમાં ચંદ્ર હોય આવી વ્‍યકિત હમેંશા પોતાનો વ્‍યવસાય કરે છે. પિતાશ્રીના ધંધાથી લાભ મેળવે છે. અને પિતાશ્રીને પણ તેનાથી સારો લાભ રહે છે કોઇ નવી યોજનામાં ઝડપથી સફળતા મેળવે છે. કોઇ પણ કાર્યમાં નિપુણ હોય છે અહિ જો ચંદ્ર પોતાની રાશિનો હોય તો વિદેશથી લાભ મળે છે. ચંદ્રની સાથે મંગળ હોય તો આવી વ્‍યકિતની આર્થિક સ્‍થિતિ સારી હોય છે અને નામના પ્રતિષ્‍ઠા સારી મેળવે છે. ખુબ જ સરળ સ્‍વભાવ હોય છે. માતા-પિતાની ખુબ જ સારી સેવા કરે છે. અહી દશમા સ્‍થાનમાં ચંદ્રની સાથે શનિ હોય તો પસંદગીના મેરેજના યોગ બને છે. રોજ પક્ષીને ચણ નાખવું સૂર્ય નમસ્‍કાર રોજ કરવા