Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવહન શક-૧૯૪૦
વીર સંવત રપ૪૪
ઇસ્વીસન-ર૦૧૮
તા. ૪-૪-ર૦૧૮, બુધવાર
ચૈત્ર વદ-૪,વિંછુડો ,
અમૃતસિદ્ધિ યોગ-૭-૩૧ થી
આજના ગ્રહો
સૂર્ય-મીન
ચંદ્ર-વૃશ્ચિક
મંગળ-ધન
બુધ-મીન
ગુરૂ-તુલા
શુક્ર-મેષ
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૩૯
સૂર્યાસ્ત-૭-૦૧
જૈન નવકારશી-૭-ર૭
ચંદ્ર રાશિ-તુલા (ર.ત.),
રપ-૧૧ થી વૃશ્ચિક (ન.ય.)
નક્ષત્ર-વિશાખા
માંગલીક કાર્યોનો શુભ સમય
૬-૩૮ થી લાભ-અમૃત-૯-૪૪ સુધી, ૧૧-૧૭ થી શુભ-૧ર-પ૦ સુધી, ૧પ-પ૬ થી ચલ-લાભ-૧૯-૦ર સુધી,
શુભ હોરા
૬-૩૮ થી ૮-૪ર સુધી,
૯-૪૪ થી ૧૦-૪૬ સુધી,
૧ર-પ૦ થી ૧પ-પ૬ સુધી,
૧૬-પ૮ થી ૧૮-૦૦ સુધી,
બ્રહ્માંડના સિતારા
ફેસબુકના માલિક ઝકરબર્ગની ૮ વર્ષની કમાણી ફકત પાંચજ દિવસમાં ધોવાઇ ગઇ મતલબ કે ઓછા થઇ ગઇ અત્યારનો યુગ એવો છે કે જલદી પૈસા બની શકે છે તેવી જ રીતે પૈસા ઓછા પણ થઇ શકે છે. શનિની મહાદશા અને મહાદશામાં જો ચંદ્રનુું અંતર ચાલતું હોય તો જીવનમાં ઉથલ પાથલ જોવા મલે છે અહીં ગરહોની જાણકારી મેળવવી અને કોઇ જોખમો લેતા પહેલા ગ્રહોની સમજદારી કેળવવી કોઇ તાંત્રીક વિધિનો સહારો ન લેવા નહીંતર સમય અને પૈસાનો વ્યય થશે. વિધિ કરાવવાના બહાને વધુ નુકશાનીમાં ઉતરશો. શનિવારના વ્રત કરવા રોજ હનુમાનજીના દર્શન કરવા અને જરૂરીયાત વાળી વ્યકિતને શકિત પ્રમાણે મદદ કરવી સૂર્ય નમસ્કાર કરવા.