Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૮
વીર સંવત રપ૪૮
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્વીસન-ર૦૨૧
તા. ૩-૧ર-ર૦ર૧,શુક્રવાર
કારતક વદ-૧૪
વિંછૂડો પ્રારંભ ૦૮-ર૬ થી
અન્યાધાન -
આજના ગ્રહો
સૂર્ય-વૃશ્ચિક
ચંદ્ર-તુલા
મંગળ-તુલા
બુધ-વૃશ્ચિક
ગુરૂ-કુંભ
શુક્ર-ધન
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર
સૂર્યોદય-૭-૧ર,
સૂર્યાસ્ત-૬-૦૦,
જૈન નવકારશી- ૮-૦૦
ચંદ્ર રાશિ- તુલા (ર.ત.)
નક્ષત્ર-વિશાખા
૧૩-૪૪ થી અનુરાધા
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-૧પ થી અભિજીત ૧ર-પ૮ સુધી
૭-૧ર થી ચલ-લાભ-અમૃત
૧૧-૧૬ સુધી, ૧ર-૩૭ થી શુભ-૧૩-પ૮ સુધી, ૧૬-૪૦ થી
ચલ ૧૮-૦૧ સુધી ર૧-૧૯ થી
લાભ રર-પ૮ સુધી
શુભ હોરા
૭-૧ર થી ગુરૂ ૯-પપ સુધી, ૧૦-૪૯ થી ૧૧-૪૩ સુધી, ૧૩-૩૧ થી ૧૬-૧૩ સુધી ૧૭-૦૭ થી ૧૮-૦૧ સુધી,
બ્રહ્માંડના સીતારા
ફળાદેશ બાબત જન્મ કુંડલીમાં સામાન્ય પુસ્તકોમાં લખેલુ હોય છે અને ઘણા લોકો પુસ્તકો વાંચીને જયોતિષનું જ્ઞાન મેળવવાની ફકત કોશીષ કરે છે. પુસ્તકોને આપણા મિત્રો બનાવો અને તમારી બુધ્ધિનો પણ ઉંપયોગ કરો તમો બુધ્ધિનો કેવો ઉંપયોગ કરો છો તે પણ ખૂબ જ મહત્વનું છે. લોકો જયોતિષ શાસ્ત્ર ઉંપર વિશ્વાસ મુકે છે પણ ઘણી વખત મારી પાસે આવીને કહે છે કે અમોએ તમારી પાસે આવેલ તે પહેલા કોઇ બીજાને બતાવેલ અને અમુક વીધી કરાવેલ હજારો લાખો રૂપિયાનો ખર્ચ કરેલ પરિણામ શૂન્ય આવેલ અને ખીસામાં કે બેન્કમાં રાખેલા પૈસા વપરાય ગયા અને કર્જ કરીને વીધી કરાવેલ કશુ જ પરિણામ નથી આવેલ હવે શું કરવું?