Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૯
વીર સંવત રપ૪૯
શાલિવહન શક-૧૯૪૪
ઇસ્વીસન-ર૦૨ર
તા.૩-૧૧-ર૦રર ગુરૂવાર
કારતક સુદ-૧૦
પંચક
વ્યતિપાત-મહાપાત ૭-પ૩ સુધી
રવિયોગ ર૪-૪૯ થી
આજના ગ્રહો
સૂર્ય-તુલા
ચંદ્ર-કુંભ
મંગળ-મિથુન
બુધ-તુલા
ગુરૂ-મીન
શુક્ર-તુલા
શનિ-મકર
રાહુ-મેષ
કેતુ-તુલા
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર
સૂર્યોદય-૬-પ૩
સૂર્યાસ્ત-૬-૦૮
જૈન નવકારશી- ૭-૪૧
ચંદ્ર રાશિ- કુંભ (ગ.સ.)
નક્ષત્ર-શત તારા
રાહુ કાળઃ
૧૩-પપ થી ૧પ-૧૯ સુધી
માંગલિક કાર્યોનો શુભ સમય
વિજય મુર્હુત ૧ર-૦૮થી ૧ર-પ૩ સુધી ૬-પ૩ થી શુભ ૮-૧૭ સુધી
૧૧-૦૬ ચલ લાભ અમૃત ૧પ-૧૯ સુધી ૧૬-૪૩થી શુભ-અમૃત-ચલ ર૧-૧૯ સુધી
શુભ હોરા
૬-પ૩ થી ૭-૪૯ સુધી,
૯-૪ર થી ૧ર-૩૦ સુધી,
૧૩-ર૬ થી ૧૪-ર૩ સુધી
૧૬-૧પ થી ૧૯-૧૧ સુધી
બ્રહ્માંડના સિતારા
જન્મ કુંડલીમાં જા શનિની દૃષ્ટિ સાતમા સ્થાન ઉપર પડતી હોય અથવા જા શનિ સાતમા સ્થાનમાં બીરાજમાન હોય તો આવા ગ્રહો ધરાવતી વ્યકિતઅોઍ સગાઇ લગન્ બાબત અથવા વિજાતીય મિત્રતા કેળવવા બાબત ખુબ જ સર્તકતા રાખવી જાઇઍ અહીંં કયારેક ઍવી વ્યકિત સાથે મિત્રતા થઇ જાય છે. અથવા લગ્ન થઇ જાય ફેસબુક, મોબાઇલ દ્વારા ખુબ જ ખરાબ વ્યકિત સાથે અફેર થઇ જાય અને પછી લગન્ જીવન અથવા તો તે પછીનું જીવન મતલબ કે મિત્રતા પછીનું જીવન બરબાદ થઇ જાય છે જેથી આ બાબત જા સર્તકતા રાખો તો ચોકકસ આવી તકલીફો માંથી જરૂરથી બચી જવાય લગન્ મેળાપક કરવો પોતાના મા-બાપની સલાહ લેવી મા-બાપને રોજ પગે લાગવું. (ક્રમશ)