Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૨૦
તા.૩-૧૧-ર૦ર૦ મંગળવાર
નિજ આસો વદ-૩
રોહિણી, બુધ માર્ગી,
ભદ્રા-૧૪-ર૩થી ર૭-રપ, રાજયોગ-ર૬-૩૦થી ર૭-રપ
સૂર્ય-તુલા
ચંદ્ર-વૃષભ
મંગળ-મીન
બુધ-તુલા
ગુરૂ-ધન
શુક્ર-કન્યા
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-પ૩
સૂર્યાસ્ત-૬-૦૭
જૈન નવકારશી-૭-૪૧
ચંદ્ર રાશિ- વૃષભ-(બ.વ.ઉ.)
નક્ષત્ર-રોહિણી
માંગલિક કાર્યોનો શુભ સમય
અભિજીત-૧ર-૦૮થી ૧ર-પ૩ સુધી,
૯-૪રથી ચલ-લાભ-અમૃત-૧૩-પ૪ સુધી, ૧પ-૧૯થી શુભ-૧૬-૪૩ સુધી, ૧૯-૪૩ થી લાભ-ર૧-૧૯ સુધી, રર-પપ થી શુભ-અમૃત-ચલ-ર૭-૪ર સુધી,
શુભ હોરા
૮-૪૬થી ૧૧-૩૪ સુધી,
૧ર-૩૦થી ૧૩-ર૬ સુધી,
૧પ-૧૯થી ૧૮-૦૭ સુધી,
૧૯-૧૧ થી ર૦-૧પ સુધી
બ્રહ્માંડના સિતારા
-જયારે શનિની મહાદશા શરૂ થાય છે ત્યારે જો જન્મનો શનિ સારો હોય તો ખૂબજ લાભ થાય છે અને કયારેક આવા સમયે વ્યકિત ખૂબજ અભિમાની થઇ જાય છે. પોતાની પાસેની તેનું કાઉન્ટ ડાઉન શનિ દેવતા કરે છે. પસા અને સત્તા બીલાડીને સાવજ બનાવી દયે છે પણ તે કયાં સુધી તેનો વિચાર કરવો જોઇએ પૈસા કમાવા તે ગુનો નથી સત્તા મેળવવી એ પણ જરૂરી છે, પણ તેનો ઉપયોગ કેમ કરવો તેની સમજણ પણ કેળવવી જોઇએ- રાવણ મહાશકિતશાળી અને ખૂબજ મંત્ર જાપ કરેલ અને બ્રહ્માંડમાંથી ઘણી બધી શકિતઓ પ્રાપ્ત કરેલ.