Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવહન શક-૧૯૪૦
વીર સંવત રપ૪૪
ઇસ્વીસન-ર૦૧૮
તા. ૩-૫-ર૦૧૮,ગુરૂવાર
વૈશાખ વદ-૩
સંકષ્ટ ચતુર્થી-ભદ્રા-૯-૦૬ સુધી,
ચંદ્રદર્શન રર-૦૯,
વિંછુડો ૧૯-પર સુધી,
સ્થિર યોગ-૯-૦૬ થછી ૧૯-પર
આજના ગ્રહો
સૂર્ય-મેષ
ચંદ્ર-વૃશ્ચિક
મંગળ-મકર
બુધ-મીન
ગુરૂ-તુલા
શુક્ર-વૃષભ
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૧પ
સૂર્યાસ્ત-૭-૧૩
જૈન નવકારશી-૭-૦૩
ચંદ્ર રાશિ-વૃશ્ચિક (ન,ય)
૧૯-પર થી ધન (ભ,ફ,ધ,ઢ)
નક્ષત્ર-જયેષ્ઠા
માંગલીક કાર્યોનો શુભ સમય
૬-૧પ થી શુભ-૭-પર સુધી,
૧૧-૦૭ થી ચલ-લાભ-અમૃત-
૧પ-પ૯ સુધી, ૧૭-૩૬ થી શુભ-અમૃત-ચલ-ર૧-પ૯ સુધી,
શુભ હોરા
૬-૧પ થી ૭-ર૦ સુધી, ૯-૩૦ થી ૧ર-૪૪ સુધી, ૧૩-૪૯ થી ૧૪-પ૪ સુધી, ૧૭-૦૪ થી ર૦-૦૯ સુધી
બ્રહ્માંડના સિતારા
મેળાપક બાબત બંનેની કુંડલીમાં શુક્રની સ્થિતિ ખાસ જોવી જોઇએ શુક્ર જો શુભત્વ યોગમાં હોય તો સારો યોગ બને છે. અને કુંડલીમાં કુટુંબ સ્થાન ખાસ જોવું જોઇએ કુટુંબ સ્થાનના ગ્રહો ઉપરથી કુટુંબની વ્યકિત જેમ કે ભાઇ-બહેન-સગા સંબંધી કેવા હશે-ઉપરાંત માતા પિતાના ગ્રહો ખાસ કરીને યુવકના માતા પિતાના ગ્રહો અને તેઓની વિચારસરણી કેવી છે તેની ઉપર પણ લગ્ન જીવનનો આધાર રહેલ છે. તન્દુરસ્તી અને આર્થિક બાબતોને પણ ખાસ ધ્યાનમાં લેવી જોઇએ.