Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
વીર સંવત રપ૪૪
શાલિવાહન શક-૧૯૩૯
ઇસ્વીસન-ર૦૧૮
તા.ર/૧/ર૦૧૮ મંગળવાર
પોષ સુદ-૧પ
એકમનો ક્ષય છે. મા-અંબાજીનો પાકટોત્સવ, પોષી પૂનમ,
માઘસ્નાન આરંભ,
શાકંભરી દેવી નવરાત્રી પૂર્ણ,
સૂર્ય-ધન
ચંદ્ર-કર્ક
મંગળ-તુલા
બુધ-વૃશ્ચિક
ગુરૂ-તુલા
શુક્ર-ધન
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૭-૨૮,
સૂર્યાસ્ત-૬-૧ર
જૈન નવકારશી -૮-૧૬
ચંદ્ર રાશિ-કર્ક (ડ.હ.)
નડીમ પુનર્વસ્તુ
રાહુકાળ ૧ર-પ૧ થી૧૪-૧ર
અભીજીત ૧ર-૩૦થી ૧૩-૧૩
આજે સૂર્ય પૃથ્વીથી ખુબ નજીક રહેશે.
માંગલીક કાર્યોનો શુભ સમય
૭-ર૮ થી લાભ-અમૃત-
૧૦-૧૦ સુધી, ૧૧-૩૧ થી શુભ-૧ર-પ૧ સુધી, ૧પ-૩૩ થી લાભ-૧૮-પ૪ સુધી,
શુભ હોરા
૭-ર૮ થી ૯-૧૬ સુધી, ૧૦-૧૦થી ૧૧-૦૪ સુધી, ૧ર-પ૧ થી ૧પ-૩૩ સુધી, ૧૬-૧૭ થી ૧૭-ર૧ સુધી
બ્રહ્માંડના સિતારા
જન્મ કુંડલીયામાં જે તુલા રાશિના સૂર્ય બને ચંદ્ર એક રાશિમા હોય તો આવી વ્યકિતને નાણાંકીય મુશ્કેલી નથી રહેતી પણ આવીવ્યકિત જો લાલચમાં આવી જાય તો તેની આર્થિક કોઇ ચમત્કારમાં પડી જાય છ.ે ખોટા વહેમમાં જલદી પડી જાય છે. જેને લઇને ખોટી વિધી વિધાનના નામે છેતરાય છે. વ્યાજે પૈસા આપે છે. અને પૈસા ફસાઇ જાય છે. જો જન્મનો ગુરૂ સારો હોય તો થોડી રાહત રહે છે. આ જન્મના સૂર્ય અને ચંદ્રની સાથે રાહુ હોય છે. કે પછી સાથે કેતુ હોય તો આવી વ્યકિતના લગ્ન મોડા થાય છે. જોકે જીવન સાથીનો સહકાર મળવાની શકયતા રહે છે.