Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૭
ઇસ્વીસન-ર૦૨૦
તા.૨-૧ર-ર૦ર૦ બુધવાર
કારતક વદ-૨
ભદ્રા-૩૦-પ૯થી , રવિયોગ-૧૦-૩૮ સુધી, દગ્ધયોગ-૧૮-ર૩ થી
સૂર્ય-વૃશ્ચિક
ચંદ્ર-મિથુન
મંગળ-મીન
બુધ-વૃશ્ચિક
ગુરૂ-મકર
શુક્ર-તુલા
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૭-૧૧,
સૂર્યાસ્ત-૬-૦૦
જૈન નવકારશી-૭-પ૯
ચંદ્ર રાશિ-મિથુન (ક.છ.ઘ.)
નક્ષત્ર-મૃગશીર્ષ
માંગલિક કાર્યોનો શુભ સમય
દિવસ ૧૦-૩૮સુધી શુભ-(૧૦-૩૮ સુધી)
૭-૧રથી લાભ-અમૃત-૯-પ૪ સુધી, ૧૧-૧પ થી શુભ-૧ર-૩૬ સુધી, ૧પ-૧૯થી ચલ-લાભ-૧૮-૦૦ સુધી , ૧૯-૪૦થી શુભ-અમૃત-ચલ-ર૪-૩૭ સુધી
શુભ હોરા
૭-૧ર થી ૯-૦૦ સુધી, ૯-પ૪ થી ૧૦-૪૮ સુધી, ૧ર-૩૬ થી ૧પ-૧૯ સુધી, ૧૬-૧૩ થી ૧૭-૦૭ સુધી
બ્રહ્માંડના સીતારા
જન્મ કુંડલીમાં કેન્દ્રમાં અથવા તો પ્રથમ સ્થાનમાં બુધ હોય અને તે ચંદ્રના કનેકશનમાં હોય તો અથવા કેન્દ્રની અંદર હોય તો મહત્વના નિર્ણયો બાબત તકેદારી કેળવવી. ભાગીદારી ધંધા બાબત સાતમુ સ્થાન અને દશમુ સ્થાન જોવું. લગ્ન બાબત પણ સાતમુ સ્થાન અને દશમું સ્થાન જન્મ્ લગ્નથી બીજુ સ્થાન પણ ખાસ જોવું જોઇએ. જો દશમા સ્થાનમાં ચંદ્ર હોય તો વિદેશથી લાભ મલે અથવા વિદેશ જવાની ઇચ્છા પ્રબળ રહે પંચમેશ અને ભાગ્યેશ યોગ કારક હોય તો આવી વ્યકિત નસીબદાર હોય છે. જન્મનો રાહુ જો ત્રીજે છઠ્ઠે નવમે કે દશમે અને અગીયારમે હોય બળવાન રાજયોગ બનાવે છે. અનાજનું દાન જરૂરીયાત વાળી વ્યકિતને કરવું. પક્ષીને ચણ નાખવી.