Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭પ
શાલિવહન શક-૧૯૪૦
વીર સંવત રપ૪પ
ઇસ્વીસન-ર૦૧૮
તા.ર-૧ર-ર૦૧૮ રવિવાર
કારતક વદ-૧૦
ભદ્રા ૧૪-૦૧ સુધી,
સૂર્ય જયેષ્ઠા નક્ષત્રમાં
આજના ગ્રહો
સૂર્ય-વૃશ્ચિક
ચંદ્ર-કન્યા
મંગળ-કુંભ
બુધ-વૃશ્ચિક
ગુરૂ-વૃશ્ચિક
શુક્ર-તુલા
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૭-૧૧
સૂર્યાસ્ત-૬-૦૦
જૈન નવકારશી-૭-પ૯
ચંદ્ર રાશિ- કન્યા પ,ઠ,ણ)
નક્ષત્ર-હસ્ત
માંગલિક કાર્યોનો શુભ સમય
૮-૩૩ થી ચલ-લાભ-અમૃત-૧ર-૩૬ સુધી, ૧૩-પ૮થી શુભ-૧પ-૧૯ સુધી, ૧૮-૦૧થી શુભ-અમૃત-ચલ-રર-પ૮ સુધી
શુભ હોરા
૮-૦૬ થી ૧૦-૪૮ સુધી, ૧૧-૪રથી ૧ર-૩૬ સુધી, ૧૪-રપ થી ૧૭-૦૭ સુધી ૧૮-૦૧થી ૧૯-૦૭ સુધી
બ્રહ્માંડના સિતારા
-અહીં હંમણા જ એક વાંચકનો અમેરીકાથી ફોન હતો કે તે બંને પતિ-પત્નીએ અમેરિકામાં ર૦ વર્ષ નોકરી કરીને તેની બચતની રકમ ઇન્ડીયામાં તેના મા-બાપને મોકલાવતા હતાં. બે કરોડ જેટલી રકમ તેણે લગ્ન માટે તેણે તે રકમ જમા કરાવી હતી. જયારે દીકરાના લગ્ન બાબત વાત કરી તો તેના મા-બાપે કહી દીધું કે તે રકમ તો તેમણે એક બંગલો લીધો અને તેમાં તેનો ભાઇ રહે છે જે કાંઇ કામ ધંધો કરતો નથી પોતાના ભાઇના પૈસે અને મા-બાપના આશિર્વાદથી મોજ કરતો હતો તે અમેરિકા રહેતા ભાઇએ અને તેની પત્નીએ મને કહ્યું કે હવે અમારે શું કરવું શું ખરેખર મા-બાપ આવા હોઇ શકે કે પછી નસીબને દોષ દેવો ગ્રહોને દોષ દેવો શું કરવું તે બાબત કેવા ગ્રહોને લઇને અને સાથે સાથે કળીયુગને લઇને જીવનમાં ન વિચારેલુ બને છે. શું કરવાથી રાહત થાય ?