Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૯
વીર સંવત રપ૪૯
શાલિવહન શક-૧૯૪૪
ઇસ્વીસન-ર૦૨ર
તા. ર-૧૧-ર૦રર બુધવાર
કારતક સુદ-૯
અક્ષય કૃષ્માંડ નવમી
રવિયોગ - અહોરામ
પંચક -૧૪-૧૬ થી
આજના ગ્રહો
સૂર્ય-તુલા
ચંદ્ર-મકર
મંગળ-મિથુન
બુધ-તુલા
ગુરૂ-મીન
શુક્ર-તુલા
શનિ-મકર
રાહુ-મેષ
કેતુ-તુલા
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર
સૂર્યોદય-૬-પર,
સૂર્યાસ્ત-૬-૦૮,
જૈન નવકારશી- ૭-૪૦
ચંદ્ર રાશિ- મકર (ખ.જ.)
૧૪-૧૬ થી કુંભ (ગ.સ.)
નક્ષત્ર-ધનિષ્ઠા
રાહુ કાળ ૧ર-૩૦થી ૧૩-પપસુધી
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-પ૩ થી લાભ-અમૃત ૯-૪૧ સુધી
૧૧-૦૬ થી શુભ ૧ર-૩૦ સુધી
૧પ-૧૯ થી ચલ-લાભ ૧૮-૦૮ સુધી
૧૯-૪૪ થી શુભ-અમૃત-ચલ
ર૪-૩૧ સુધી
શુભ હોરા
૬-પ૩ થી ૮-૪પ સુધી,
૯-૪૧ થી ૧૦-૩૮ સુધી,
૧ર-૩૦ થી ૧પ-૧૯ સુધી
૧૬-૧પ થી ૧૭-૧ર સુધી
બ્રહ્માંડના સિતારા
જન્મ કુંડલીમાં જા શનિની સાથે શુક્ર હોય તો આર્ટ લાઇનમાં સફળતા મળે મોજશોખનું પ્રમાણ વધારે હોય શકે અને જેને લઇને લગન્ જીવનમાં તેનો પ્રભાવ જાવા મળે જા જન્મ કુંડલીમાં ગુરૂ બળવાન હોય તો આવી વ્યકિતનું લગન્ જીવન ટકી રહે રાજકારણમાં પણ સફળતા મળી શકે જા શુક્ર - શનિ કેન્દ્રમાં હોય તો રાજયોગ બનાવે છે. આર્થિક રીતે ખુબ જ સારૂ હોય છે પણ મનમાં અશાંતિને લઇને ઘરમાં પણ મન રહેવાનુ નથી આવી વ્યકિતઍ ધ્યાનમાં બેસવું સારી વ્યકિત સાથે પોતાના પ્રશ્નોની ચર્ચા કરવી અને શુ કરવું જેથી પરિવારમાં સુખ શાંતિ રહે. રોજ પોતાની શકિત પ્રમાણે દાન પુન કરવું મોબાઇલમાં જૂગારની ગેઇમથી દૂર રહેવું મોબાઇલનો ઉપયોગ સમજીને કરવો.