Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવહન શક-૧૯૪૦
વીર સંવત રપ૪૪
ઇસ્વીસન-ર૦૧૮
તા.ર-૧૦-ર૦૧૮ મંગળવાર
આઠમનું શ્રાદ્ધ
ભાદરવા વદ-૮, મહાલક્ષ્મી વ્રત અમાસ, ગાંધી જયંતિ, કાલાષ્ટમી,
આજના ગ્રહો
સૂર્ય-કન્યા
ચંદ્ર-મિથુન
મંગળ-મકર
બુધ-કન્યા
ગુરૂ-તુલા
શુક્ર-તુલા
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૩૮, સૂર્યાસ્ત-૬-૩૩
જૈન નવકારશી-૭-ર૭
ચંદ્ર રાશિ-મિથુન (ક,છ,ઘ)
નક્ષત્ર-આર્દ્રા
માંગલિક કાર્યોનો શુભ સમય
૯-૩૮થી ચલ-લાભ-અમૃત-૧૪-૦૬ સુધી, ૧પ-૩પ થી શુભ-૧૭-૦૪ સુધી, ર૦-૦૪ થી લાભ-ર૧-૩પ સુધી, ર૩-૦૬ થી શુભ-૦-૩૭ સુધી
શુભ હોરા
૮-૩૯થી ૧૧-૩૭ સુધી,
૧ર-૩૬થી ૧૩-૩૬ સુધી,
૧પ-૩પ થી ૧૮-૩૩ સુધી,
૧૯-૩૪થી ર૦-૩૪ સુધી
બ્રહ્માંડના સિતારા
જન્મકુંડલીમાં જો સાતમા સ્થાનનો માલીક શનિ કે રાહુના કનેકશનમાં આવતો હય તો આવી વ્યકિતને સગાઇ લગ્ન કરવા બાબત કોઇ ઉતાવળા નિર્ણયો ન લેવા જો શુક્ર ચંદ્રનો કેન્દ્ર યોગ હોય તો પણ ખૂબજ સમજદારી કેળવવી કયારેક પરિવારના સભ્યો, મા-બાપ સંતાનોને સગાઇ લગ્ન કરવા દબાણ કરેે છે. સગાઇ થઇ જાય છે પછી સંતાન એવી વાતો કરે છે કરે છે કે સામેનું પાત્ર ગમતું નથી અને સગાઇ તોડવાનો નિર્ણય લેવો પડે છે. અથવા લગ્ન થઇ ગયા હોય તો પણ લગ્ન તૂટવાનો યોગ બને છે તો આ બાબત વડીલોએ ખાસ ધ્યાનમાં લેવી જોઇએ જેથી સંતાનો જીંદગીમાં કોઇ ટેન્સન ન રહે.