Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૯
વીર સંવત રપ૪૯
શાલિવહન શક-૧૯૪૪
ઇસ્‍વીસન-ર૦૨૩
તા.૨-૩-ર૦ર૩ ગુરૂવાર
ફાગણ સુદ-૧૧
અગિયારસ વૃધ્‍ધિતિથિ છે
આમલકા એકાદશી
સ્‍યાત (આંબળા)
સિધ્‍ધિ યોગ ૧ર-૪૪ થી સૂર્યોદય
ભદ્રા ૧૯-પ૯ થી
આજના ગ્રહો
સૂર્ય-કુંભ
ચંદ્ર-મિથુન
મંગળ-વૃષભ
બુધ-કુંભ
ગુરૂ-મીન
શુક્ર-મીન
શનિ-કુંભ
રાહુ-મેષ
કેતુ-તુલા
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-મીન
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૭-૦૯
સૂર્યાસ્‍ત-૬-૪૯
જૈન નવકારશી- ૭-૫૭
ચંદ્ર રાશિ- મિથુન (ક.છ.ધ)
નક્ષત્ર-આદ્રા
રાહુ કાળઃ
૧૪-ર૭ થી ૧પ-૫૪ સુધી
માંગલિક કાર્યોનો શુભ સમય
વિજય મુર્હુત ૧ર-૩૬ થી ૧૩-૨૩ સુધી ૭-૦૯ થી શુભ ૮-૩૬ સુધી ૧૧-૩૨ ચલ-લાભ-અમૃત ૧પ-૫૪ સુધી ૧૭-૨૨ થી શુભ-અમૃત-ચલ ર૧-૫૪ સુધી
શુભ હોરા
૭-૦૯ થી ૮-૦૭ સુધી,
૧૦-૦૪ થી ૧૨-૫૯ સુધી,
૧૩-૫૮ થી ૧૪-૫૬ સુધી
૧૬-૫૩ થી ૧૯-૫૧ સુધી
બ્રહ્માંડના સિતારા
જન્‍મકુંડલીમાં જો જન્‍મ લગ્નમાં ચંદ્ર હોય અને તેની સાથે મંગળ હોય તો લક્ષ્મીયોગ બને છે જો વૃヘકિ રાશિ હોય અને તેમાં મંગળ હોય તો આવી વ્‍યકિત જીવનમાં શૂન્‍યમાંથી સર્જન કરી શકે છે. જો જન્‍મ લગ્નથી દશમાં સ્‍થાનમાં સૂર્ય હોય તો રાજકારણમાં સફળતા મેળવે છે. પોતાની રીતે નામના મેળવે છે. અને દેશ - વિદેશમાં ખૂબ જ નામના મેળવે છે. ખુબ જ ઇમાનદાર હોય છે. અહીં જન્‍મના બીજા ગૃહોને પણ ધ્‍યાનમાં લેવા જોઇએ જન્‍મના શનિ અને ગુરૂને પણ ધ્‍યાનમાં લેવા જોઇએ - વૃકિના ચંદ્ર વાળી વ્‍યકિતઓ લાગણીઓ વાળી હોય છે. જેથી કયારેક છેતરાય જવાની શકયતાઓ રહે છે. સ્‍વભાવ મોજશોખ વાળો હોઇ શકે.