Gujarati News

Gujarati News

  • આખરે સાંસદના ભથ્થાંમાં વધારાને મળી મંજૂરી : 1 લી એપ્રિલથી અમલમાં આવશે : એક સમયે વરુણ ગાંધીએ લોકસભાના સ્પીકર સુમિત્રા મહાજનને પત્ર લકહીને માંગ કરી હતી કે એક એવી ઝુંબેશ ચલાવવી જોઈએ, જેનાથી સમૃદ્ધ સાંસદો તેમના પગાર છોડી દે. access_time 11:10 pm IST

  • આઇએનએકસ કૌભાંડમાં ૧૦ લાખની જાત જામીનગીરી ઉપર કાર્તિ ચિદમ્બરમને જામીન ઉપર છોડવા હુકમ :દેશ નહિ છોડવા અને એકપણ બેન્ક ખાતા બંધ નહિ કરવા આદેશ access_time 3:53 pm IST

  • ભગતસિંહને શ્રદ્ધાંજલી આપવા - યાદ કરવા સહિતના કાર્યક્રમોને લઇ જુદા જુદા પક્ષો વચ્ચે જે હરિફાઇ ચાલી છે તે સંદર્ભે બીબીસીએ પ્રસિધ્ધ કરેલ કાર્ટૂન.... access_time 3:46 pm IST