Gujarati News

Gujarati News

તા. ૨૬ જૂન ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ જેઠ વદ – ૯ બુધવાર
તા. ૨૫ જૂન ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ જેઠ વદ – ૮ મંગળવાર
તા. ૧૯ જૂન ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ જેઠ વદ – ૨ બુધવાર
તા. ૧૦ જૂન ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ જેઠ સુદ – ૮ સોમવાર
તા. ૫ જૂન ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ જેઠ સુદ – ૨ બુધવાર
તા. ૧ જૂન ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ વૈશાખ વદ – ૧૩ શનિવાર
તા. ૨૯ મે ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ વૈશાખ વદ – ૧૦ બુધવાર
તા. ૧૭ મે ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ વૈશાખ સુદ – ૧૪ શુક્રવાર
તા. ૬ મે ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ વૈશાખ સુદ – ૨ સોમવાર
તા. ૨ મે ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ ચૌત્ર વદ – ૧૩ ગુરૂવાર
તા. ૩૦ એપ્રિલ ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ ચૌત્ર વદ – ૧૧ મંગળવાર
તા. ૨૬ એપ્રિલ ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ ચૌત્ર વદ – ૭ શુક્રવાર
તા. ૧૫ એપ્રિલ ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ ચૌત્ર સુદ – ૧૦ સોમવાર
તા. ૧૨ એપ્રિલ ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ ચૌત્ર સુદ – ૭ શુક્રવાર
તા. ૮ એપ્રિલ ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ ચૌત્ર સુદ – ૩ સોમવાર
  • વાવાઝોડુ સીધુ નહિં ટકરાય તો પણ સાવધ રહેવું પડશે : સૌરાષ્ટ્રમાં ૧૦ ઈંચ જેટલો વરસાદ ખાબકી શકે : પંકજકુમાર : મહેસુલ વિભાગના મહાસચિવ શ્રી પંકજકુમારે આજે સવારે ૧૧ વાગ્યે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે આજે બપોરે વાવાઝોડુ સૌરાષ્ટ્ર તરફથી પસાર થશે. 'વાયુ' વાવાઝોડાએ દિશા બદલી છે પણ હળવાશથી લેવાની જરૂર નથી. દરિયાકાંઠાના વિસ્તારોમાં તંત્ર સજ્જ છે. સુરક્ષાને ધ્યાનમાં રાખી ૩૮૩ એમ્બ્યુલન્સ રાખવામાં આવી. રાજકોટથી ૧ લાખ ફૂડપેકેટ ગીર સોમનાથમાં મોકલવામાં આવ્યા. ૪૮ કલાકમાં ૧૦ ઈંચથી વધુ વરસાદ પડી શકે. એનડીઆરએફ, એસડીઆરએફ, એસજીપી અને આર્મીની ટીમ ખડેપગે છે. access_time 12:52 pm IST

  • ભારતે ચીનના 10 દરિયાઇ જહાજોને શરણ આપી છે, ચીની જહાજ ચક્રવાત વાયુમાં ફસાઇ ગયા હતા, આ જહાજને મહારાષ્ટ્રના રત્નાગીરી બંદર પર શરણ આપવામાં આવી છે. ભારતના તટરક્ષક મહાનિરિક્ષક કે આર સુરેશે જણાવ્યું કે ભારતીય તટરક્ષક દળે ચીનના 10 જહાજોને સુરક્ષાઘેરામાં રહેવાની અનુમતી આપી દીધી છે. access_time 12:45 am IST

  • મોડીરાત્રે 12-15 વાગ્યે રાજકોટમાં ઝરમર વરસાદ ચાલુ :વરસાદના છાંટા સાથે એકધારો ફૂકાતો ઠંડો પવન :વાતાવરણમાં ઠંડક પ્રસરી :રાત્રે ઠંડા પવન સાથે વાદળો ઘેરાયા access_time 12:34 am IST