Gujarati News

Gujarati News

તા. ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ મહા વદ – ૫ ગુરૂવાર
તા. ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ મહા વદ – ૧ સોમવાર
તા. ૬ ફેબ્રુઆરી ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ મહા સુદ – ૧૨ ગુરૂવાર
તા. ૩ ફેબ્રુઆરી ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ મહા સુદ – ૯ સોમવાર
તા. ૩૦ જાન્યુઆરી ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ મહા સુદ – ૫ ગુરૂવાર
તા. ૨૭ જાન્યુઆરી ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ મહા સુદ – ૩ સોમવાર
તા. ૨૩ જાન્યુઆરી ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ પોષ વદ – ૧૪ ગુરૂવાર
તા. ૨૦ જાન્યુઆરી ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ પોષ વદ – ૧૧ સોમવાર
તા. ૧૬ જાન્યુઆરી ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ પોષ વદ – ૬ ગુરૂવાર
તા. ૧૩ જાન્યુઆરી ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ પોષ વદ – ૩ સોમવાર
તા. ૯ જાન્યુઆરી ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ પોષ સુદ – ૧૪ ગુરૂવાર
તા. ૨ જાન્યુઆરી ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ પોષ સુદ – ૭ ગુરૂવાર
તા. ૩૦ ડિસેમ્બર ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૬ પોષ સુદ – ૪ સોમવાર
તા. ૨૬ ડિસેમ્બર ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૬ માગશર વદ – અમાસ ગુરૂવાર
તા. ૨૩ ડિસેમ્બર ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૬ માગશર વદ – ૧૨ સોમવાર
  • કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર માટે પહોંચેલા કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું. શ્રી જાવડેકરે કહ્યું હતું કે રાહુલ ગાંધી જ્યા ચૂંટણી પ્રચારમાં જાય છે ત્યા કોંગ્રેસની હાર થાય છે. અને ભાજપનો વિજય થાય છે. તેમણે રાહુલ ગાંધીએ મંદિરના દર્શન પર કટાક્ષ કરતા કહ્યુ હતું કે હવે તો કોંગ્રેસની જાહેરાતમાં પણ કેસરિયો રંગ જોવા મળી રહ્યો છે access_time 9:39 am IST

  • મહિસાગરમાં જિલ્લામાં અનેક ખેડૂતો સાથે ૧૫ કરોડની છેતરપીંડી કરનાર કંપનીના સીઈઓ અને એમડીની પોલીસે ધરપકડ કરી access_time 3:42 pm IST

  • દુબઈમાં તૈયાર થઈ વિશ્વની સૌથી ઊંચી હોટલ : દુબઈએ વિશ્વની સૌથી ઉંચી હોટલ બનાવી પોતાનો જ રેકોર્ડ તોડ્યો : આ છે હોટલ ગેવોરા. જે વિશ્વની સૌથી ઉંચી હોટલ છે. હોટલની ઉંચાઈ 356 મીટર છે. એટલે કે 1 હજાર 186 ફૂટ. સોનાથી બનેલી હોટલ ગેવોરા 75 માળની છે. જેમાં 528 રૂમો છે. જેમાં 232 ડિલક્સ રૂમ, 265 વન બેડ રૂમ ડિલક્સ રૂમ અને 31 ટુ બેડરૂમ સ્યુટ છે : હોટલ ગેવોરા શેખ ઝાયદ રોડ પર દુબઈ ઈન્ટરનેશનલ ફાયનાન્સ સેક્ટર પાસે આવેલી છે : આ હોટલમાં ચાર રેસ્ટોરન્ટ, ઓપન એર સ્વિમિંગ પૂલ, જાકુઝી અને હેલ્થ ક્લબ પણ છે : આ વિશાળ હોટલમાં 6 લિફ્ટ છે. દરેક લિફ્ટ 26 કિમી પ્રતિ કલાકની સ્પીડે દોડે છે : આ પહેલા પણ વિશ્વની સૌથી ઉંચી હોટલનો રેકોર્ડ દુબઈના નામે જ હતો. હોટલ જે ડબ્લ્યુ મેરિએટ માર્કિસની ઉંચાઈ કરતા હોટલ ગેવોરા ફક્ત એક મીટર ઉંચી છે access_time 9:39 am IST