Gujarati News

Gujarati News

તા. ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૭ વિક્રમ સવંત ૨૦૭૩ મહા વદ - ૪ મંગળવાર
Showing : 1
  • છોટા ઉદેપુરના નસવાડીમાં પાણીપુરીની લારી ચલાવનાર પરપ્રાંતીય પર અજાણ્યા 7 જેટલા શખ્સોએ જીવલેણ હુમલો :ઘટનાને પગલે પરપ્રાંતિયોમાં ભયનો માહોલ access_time 10:29 pm IST

  • સુરતના નવાપુરા ગોલવાડમાં માછીપુરા શેરી નં.૧માં ભીષણ આગ : ત્રણ માળની ઈમારતમાં લાગી ભીષણ આગ access_time 1:25 pm IST

  • મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ધોરાજી ના ફરેણીમાં શ્રી સહજાનંદ સંસ્કાર ધામ મહામંત્ર પીઠ (સ્વામિનારાયણ) આયોજિત સદગુરૂ જોગી સ્વામી કનિદૈ લાકિઅ સપાદ શતાબ્દી જન્મ જ્યંતી મહોત્સવ માં ઉપસ્થિત રહયા :વિજય ભાઈ રૂપાણી દ્વારા આ અવસરે રસિકલાલ ધારી લાલ સી.બી.એસ ઈ સ્કુલનું લોકાર્પણ :મુખ્યમંત્રી બપોરે મોરબીના હળવદ તાલુકાના ચરાડવામાં ભાગવત સપ્તાહમાં પણ હાજરી આપી ગાંધીનગર પરત ફરીયા access_time 12:24 pm IST