Gujarati News

Gujarati News

તા. ૨૪ ઓક્ટોબર ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ આસો સુદ – ૮ શનિવાર
તા. ૨૩ ઓક્ટોબર ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ આસો સુદ – ૭ શુક્રવાર
તા. ૨૨ ઓક્ટોબર ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ આસો સુદ – ૬ ગુરૂવાર
તા. ૨૧ ઓક્ટોબર ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ આસો સુદ – ૫ બુધવાર
તા. ૨૦ ઓક્ટોબર ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ આસો સુદ – ૪ મંગળવાર
તા. ૧૯ ઓક્ટોબર ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ આસો સુદ – ૩ સોમવાર
તા. ૧૭ ઓક્ટોબર ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ આસો સુદ – ૧ શનિવાર
તા. ૧૫ ઓક્ટોબર ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ આસો અ. વદ – ૧૩ ગુરૂવાર
તા. ૧૪ ઓક્ટોબર ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ આસો અ. વદ – ૧૨ બુધવાર
તા. ૧૩ ઓક્ટોબર ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ આસો અ. વદ – ૧૧ મંગળવાર
તા. ૧૨ ઓક્ટોબર ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ આસો અ. વદ – ૧૦ સોમવાર
તા. ૧૦ ઓક્ટોબર ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ આસો અ. વદ – ૮ શનિવાર
તા. ૯ ઓક્ટોબર ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ આસો અ. વદ – ૭ શુક્રવાર
તા. ૮ ઓક્ટોબર ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ આસો અ. વદ – ૬ ગુરૂવાર
તા. ૭ ઓક્ટોબર ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ આસો અ. વદ – ૫ બુધવાર
  • પાકિસ્તાની સેનાએ નિયંત્રણ રેખા પહેલા જ રોકી આઝાદી માર્ચ : પીઓકેની રાજધાની મુઝફરાબાદથી શરૂ થયેલી આઝાદી માર્ચ નિયંત્રણ રેખાની નજીક પહોંચી : પાકિસ્તાની સેનાએ છ કિલોમીટર પહેલા રોકી દીધી : માર્ચમાં સામેલ લોકો સવારે ફરી આગળ વધવા મક્કમ :પ્રદર્શનકારીઓ અને સરકાર વચ્ચે વાતચીત નિષ્ફળ : જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટે બોલાવેલી માર્ચ ત્રણ દિવસ પહેલા મુઝફરાબાદથી શરૂ થઇ હતી access_time 1:03 am IST

  • બગદાદના ગવર્નરે આપ્યું રાજીનામુ : ઇરાકમાં વિરોધ પ્રદર્શન યથાવત : ઇરાકમાં સરકાર વિરુદ્ધ વ્યાપક વિરોધ પ્રદર્શન વચ્ચે બગદાદના ગવર્નર ફલાહ અલ જજેરીએ રાજીનામુ આપ્યું : ઇરાકમાં હિંસક પ્રદર્શનમાં અત્યાર સુધીમાં 113 લોકોના મોત : 4000થી વધુ લોકો ઘાયલ access_time 1:04 am IST

  • છત્તીસગઢમાં કેશવાનમાંથી એક કરોડની લૂંટ :ગ્રામજનોએ ચાર લૂંટારૂઓને ઝડપ્યા : 20 લાખનું બંડલ ગાયબ : છત્તીસગઢના બેમેતારા જિલ્લામાં એટીએમ કેશવાનમાંથી એક કરોડની લૂંટ કરીને ભાગતા ચાર સશસ્ત્ર લૂંટારુઓ ગ્રામજનોની મદદથી પોલીસે ઝડપી લીધા : ધરપકડ બાદ લૂંટારુઓ પાસેથી 80 લાખ જપ્ત કર્યા : તમામ લૂંટારુઓ હરિયાણાના રહેવાસી :કેશવાનમાં પંચર થતા ટાયર બદલાવતા વખતે લૂંટારૃઓએ બંદૂકની અણીએ કેશવાન લૂંટી : ભાગતા લૂંટારુઓના વાહન પર ગ્રામજનોએ પથરાવ કર્યો પણ ભાગવામાં સફળ થયા બાદ ગ્રામજનોએ ઘેરી લીધા અને પોલીસની નાકાબંધીમાં સપડાયા access_time 12:42 am IST