Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020
ઉષાબેન પરસોતમભાઈ લખતરીયાનું અવસાન : ટેલીફોનિક બેસણું

રાજકોટ : મુળ રાજગઢ નિવાસી, હાલ રાજકોટ સ્વ.ઉષાબેન પરસોતમભાઈ લખતરીયા (ઉ.વ.૬૫) તે પરસોતમભાઈ હરીભાઈ લખતરીયાના ધર્મપત્નિ તે મયુરભાઈના માતુશ્રી તા.૨૬ને શુક્રવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બંને પક્ષનું ટેલીફોનિક બેસણું તા.૨૯ને સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. પરસોતમભાઈ મો.૯૭૧૪૪ ૪૬૪૩૯, મયુરભાઈ - ૮૨૦૦૪ ૦૫૫૪૪, પિયર પક્ષ - ભરતભાઈ ગોંડલીયા - મો.૯૯૯૮૮ ૬૦૪૮૦.

અવસાન નોંધ

ધવલભાઈ બુધ્ધદેવ

રાજકોટઃ નવાગામ નિવાસી હાલ રાજકોટ ચીમનભાઈ જેઠાભાઈ બુધ્ધદેવના પુત્ર ધવલભાઈ ચીમનભાઈ બુધ્ધદેવ (ઉ.વ.૨૯) ચેતનભાઈ ચીમનભાઈ બુધ્ધદેવ તથા નિમીષાબેન ભાવીનકુમાર રાજાનાભાઈ તેમજ આમરણ નિવાસી ઠકકર કિશોરભાઈ, રામજીભાઈ કાનાબારના ભાણેજનું તા.૨૬ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૭ શનિવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. ચેતનભાઈ મો.૯૯૨૪૫ ૨૦૦૬૬

રાજુલભાઇ પાટડીયા

જુનાગઢ : પાટડીયા જવેલર્સ મોટી મારડવાળા સોની છોટાલાલ જગજીવનદાસ પાટડીયાના પુત્ર, મુકુંદરાય, બટુકભાઇ તથા દિનેશભાઇના ભત્રીજા તથા યોગેશભાઇના નાનાભાઇ, ધ્યેયના પિતા, દર્શીતના કાકા તથા રેખાબેન રશ્મીબેન અને માનસીબેનના ભાઇ રાજુલ ઉ.વ.૪૮, તા. ર૭-૬-ર૦ર૦ ને શનિવારના રોજ જુનાગઢ મુકામે શ્રીજીચરણ પામેલ છે. તેમનું ટેલીફોનિક બેસણુ તા. ર૯ ને સોમવારે સાંજે ૪ થી ૬ કલાકે તેમના નિવાસસ્થાન સુરસંગમ રેસીડેન્સી, કલ્યાણ એપા. બ્લોક નં. ૪૦૧, ઝાંઝરડા રોડ, જુનાગઢ, યોગેશભાઇ મો. ૯૯રપ૩ ૩૩૧૩૪, દર્શિત મો. ૯૭૧ર૭ ૩૩૧૩૪, છોટુભાઇ મો. ૯૮ર૪૪ પ૦૦૮પ છે.

લીલાવંતીબેન ધોળકીયા

રાજકોટઃ દશા સોરઠીયા વણીક જ્ઞાતિ રાજકોટ નિવાસી લીલાવંતીબેન માણેકલાલ ધોળકીયા (ઉ.વ.૭૯) તે જયેશભાઇ, મુકેશભાઇ, અનીલભાઇ, રાજેશભાઇ તથા કુસુમબેન નંદકિશોર મલકાણ તથા ચંદ્રિકા રશ્મીકાંત પારેખના માતુશ્રી તથા દિપેન, જતીન વિજય, હર્ષ, મીત, નીશા મયંક ગાદોયાના દાદી તેમજ દ્વારકાદાસ તથા ઘનશ્યામભાઇ મણીલાલ ધાબલિયાના બહેનનું તા.ર૬ના અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.ર૯ના સોમવારે સાંજે પ થી ૬-૩૦ નિવાસસ્થાને રાખેલ છે. રાજેશભાઇ મો. નં. ૯૮૯૮૧ ૧૭પ૪૪ તથા જયેશભાઇનો મો. નં. ૯૮૭૯ર ૧૩૧૩૩ છે.

મનહરભાઇ ભાસ્કર

રાજકોટઃ ધોલેરા નિવાસી હાલ રાજકોટ મનહરભાઇ હરીલાલ ભાસ્કર તે નિલેશ મનહરભાઇના પિતાશ્રી તથા હાર્દિક નિલેશભાઇ  તથા જીજ્ઞેશ નિલેશભાઇના દાદાનું તા.રપના અવસાન થયેલ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.ર૭ના શનીવારે સાંજે પ થી ૬, સદ્દગતના નિવાસસ્થાન ૧,હંસરાજનગર, ભીડભંજન ડુપ્લેક્ષ, 'મન મંદિર' ખાતે રાખેલ છે. નિલેશભાઇ મનહરભાઇ ભાસ્કર મો. નં. ૮૮૪૯૩ ૬પ૭પ૩ તથા હાર્દિકભાઇ નિલેશભાઇ ભાસ્કર મો. નં. ૮૪૦૧ર પ૩૮૦૦ તેમજ જીજ્ઞેશ નિલેશભાઇ ભાસ્કર મો. નં. ૭૪૦પ૦ ૭પપ૪૦

હકીમુદ્દીનભાઇ

રાજુલા સીટીઃ મ. જીવાજીભાઇ અબ્દુલઅલી મીઠાઇવાળાના ફરઝંદ હકીમુદ્દીનભાઇ જીવાજી (ઉ.વ.૮પ) તે મ.અબ્બાસભાઇ હથિયારી (રાજુલા), મ. ફખરૂદીનભાઇ (રાજુલા), મ. જકીયાબેન (ગારીયાધાર), શીરીનબેન (બગસરા)ના ભાઇ, જમીલાબેન (ભાવનગર), રશીદાબેન (વાંકાનેર), ફાતેમાબેન (ધોરાજી), શમીમબેન (રાજુલા) મલેકાબેનના બાવાજી રાજુલા મુકામે તા.ર૬મીને શુક્રવારના રોજ ખુદા તઆલાની રહેમતમાં પહોંચેલ છે. કોરોનાની મહામારીના હિસાબે ધાર્મિકવિધી મોકુફ રાખેલ છે. ટેલીફોનથી શોક સંદેશો પાઠવશો.

કાંતાબેન અઘેરા

ઉપલેટાઃ વાણંદ ધીરજલાલ બાબુભાઇ અઘેરા (એસ.ટી. કર્મચારી), જેન્તીભાઇ તથા ભરતભાઇના માતુશ્રી સ્વ.કાંતાબેન બાબુભાઇ અઘેરા (ઉ.વ.૮૬) તે રાજુભાઇ, પિયુષભાઇ, કેતનભાઇ તથા સોહનભાઇના દાદીમાનું તા.ર૬ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું રાખેલ છે.

મનસુખભાઇ સરૈયા

મોરબી : મૂળ સાવરકુંડલા હાલ મોરબી મનસુખભાઇ માધવજીભાઇ સરૈયા (ઉ.વ.૬૮) તે ગૌરાંગ, ભૈરવી અને પીન્કી ભાવસારના પિતાનું તા. રપ ના રોજ અવસાન થયું છે. હાલના સમયને ધ્યાનમાં લઇને ટેલીફોનીક બેસણું તા. ર૯ ને સોમવારે સાંજે ૪-૩૦ થી ૬ કલાકે રાખેલ છે. તેમજ તમામ લૌકિ ક્રિયાઓ મોકૂફ રાખેલ છે.

સંતોકબેન સરવૈયા

ગોંડલ : સંતોકબેન ટપુભાઇ સરવૈયા (ઉ.વ. ૯૮) તે આંબાભાઇ શામજીભાઇ સરવૈયાના કાકી તથા ગોપાલભાઇ અને સંજયભાઇના દાદીનું તા. રપના રોજ દુઃખદ અવસાન પામેલ છે. તેમનું ટેલીફોનિક (મો. ૯૯૭૯૩ ૮૪ર૩૬) બેસણું આજે તા. ર૭ શનિવારના રોજ સાંજે ૪થી ૬ રાખેલ છે.

ગુણંવતરાય ધોળકીયા

રાજકોટઃ દ.શા. વણિક અમરેલી નિવાસી ગો.વા. છગનલાલ મોહનલાલ ધોળકીયાના પુત્ર સ્વ. ગુણવંતરાય છગનલાલ ધોળકીયા તે મેહુલભાઇ, દર્પણભાઇ તથા બિરજુ વિપુલભાઇ ગાંધીના પિતાશ્રી તથા અશોકભાઇ, ભરતભાઇ, પરેશભાઇ, સ્વ. કુંદનબેન પારેખ, ઇન્દુબેન ધ્રુવ તથા ઉષાબેન કાચલીયાના મોટાભાઇ તેમજ બરોડા નિવાસી ધીરજલાલ પ્રેમચંદ ધાબળીયાના જમાઇનું  તા.૨૫ ગુરુવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે.  ટેલીફોનીક બેસણું તા.૨૭ના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને લૌકીક ક્રિયા બંધ રાખેલ છે.

ભરતભાઇ શુકલ

રાજકોટઃ ગુ.હા.સ.ચા મોઢ બ્રાહ્મણ સ્વ. ગીરજાશંકર પોપટલાલ શુકલના પુત્ર ભરતભાઇ (ઉ.વ.૫૯) (જી.ટી.શેઠ ઓર્થો.હોસ્પિટલના કર્મચારી) સ્વ. ભાનુભાઇ, નટુભાઇ, રમેશભાઇના નાનાભાઇ તથા શૈલેષભાઇના મોટા ભાઇ તે ફોરમ અને કિશનના પિતાશ્રી અને ચંપકભાઇ રવિશંકરભાઇ (ત્રિવેદી) ના જમાઇ તથા પ્રકાશભાઇ, રાજેશભાઇના બનેવીનું તા.૨૪ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. કોરોનાની પ્રર્વતમાન પરિસ્થિતિને અનુસરીને લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે. નટુભાઇ ૯૯૦૯૮ ૭૪૭૨૫, રમેશભાઇ ૯૪૨૯૧ ૮૯૯૪૬, શૈલેષભાઇ ૯૭૨૬૫ ૯૫૮૮૯,  કિશન ૯૪૨૭૩ ૪૪૨૯૦

ધનકુંવરબેન માંડલીયા

ઉપલેટા : સોની ધનકુંવરબેન વનમાળીદાસ માંડલીયા (ઉ.વ.૯૦) તે વ્રજલાલભાઇ, મુકેશભાઇ, પ્રવિણભાઇ, કિરીટભાઇ તથા બીપીનભાઇના માતુશ્રી તા. ર૬ શુક્રવારે શ્રીજીચરણ પામ્યા છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇ તમામ લૌકીક ક્રિયા બંધ રાખેલ છે તથા ટેલીફોનિક બેસણું રાખેલ છે.

તીલકચંદભાઇ શેઠ

વાંકાનેર : તીલકચંદભાઇ મગનલાલ શેઠ (ઉ.વ.૭૮) તે સ્વ. જશવંતરાય તથા સુરેશભાઇ, રમાબેન મહેતા તથા લતાબેન દેશાઇના ભાઇ તેમજ હરીલાલ મહેતાના જમાઇ તેમજ ભાવેશભાઇ, કમલેશભાઇ, શોભનાબેન કુંભાણી અને સોનલબેન વાઘજીયાણીના પિતાશ્રીનું તા. ર૪ના અવસાન થયેલ છે. લૌકીક ક્રિયા બંધ રાખેલ છે ટેલીફોનિક બેસણું રાખેલ છે.

અનિલભાઇ શુકલ

ગોંડલ : અનિલભાઇ રવિશંકરભાઇ શુકલ (ઉ.વ.૭૦) નિવૃત શિક્ષક કમરીબાઇ હાઇસ્કૂલ જેતપુર, તે ચંદાબેન શુકલ નિવૃત શિક્ષિકા મ્યુ. ગર્લ્સ હાઇસ્કૂલ જેતપુરના પતિ તથા હર્ષભાઇ અને ધારાબેનના પિતા તેમજ હરીશભાઇ જગદીશભાઇ, અતુલભાઇ તથા ભાનુબેન, અનસુયાબેન, ચંદ્રિકાબેનના ભાઇનું પુના મુકામે અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિને કારણે લૌકિક ક્રિયા બંધ રાખી છે. બેસણું તા. ર૯ના રોજ કુટુંબ પૂરતું સીમિત રાખેલ છે. આપ દિલાશો ફોન દ્વારા વ્યકત કરી શકાશો મો. ૯૩ર૭૯ ૬૩૦પ૮