Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020
અવસાન નોંધ

રાજુલા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ  અમરૂભાઇ ધાધલનું અવસાન

રાજુલા : તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને અમરેલી જિલ્લા કાઠી-ક્ષત્રીય સમાજના મોભી અમરૂભાઇ આપાભાઇ ધાધલ (ઉ.૮૦)નું અવસાન થતા બાબરીયાવાડ પંથક અને જિલ્લાભરના કાઠી-ક્ષત્રીય સમાજ માં ભારે ગમગીની સાથે દુઃખની લાગણી ફેલાયેલ હતી.

મુળ સાવરકુંડલા તાલુકાના ધોબા ગામના વતની અને કારત દરબારનું અવસાન થતા માસીબાનો ગરાસ સંભાળવા રાજૂલ તાલુકાના કાતર ગામે સ્થાયી થયેલા અમરૂભાઇએ કાતર દરબાર દાદભાઇ વરૂ પુખ્ત ઉંમરના થયા સુધી તેમનો ગરાસ સંભાળ્યો હતો અને પછી તેમને સુપરત કર્યો હતો અમરૂભાઇ ધાધલએ સમયે કોંગ્રેસ પક્ષના પ્રથમ હરોળના નેતા હતા તેઓએ સાત વર્ષ સુધી તાલુકા પંચાયતના પ્રમુખ તરીકેની જવાબદારી પુરી નિષ્ઠા અને પારદર્શક વહીવટ કરી નિભાવી હતી તેઓ પૂર્વ સાંસદ નવીનચંદ્ર રવાણી, પૂર્વ ધારાસભ્ય પ્રતાપભાઇ વરૂના વિશ્વાસુ સાથીદાર હતાં.

તેમના દુઃખદ મૃત્યુના સમાચાર સાંભળી પૂર્વ સાંસદ નવીનચંદ્ર રવાણી, પૂર્વ ધારાસભ્ય પ્રતાપભાઇ વરૂ, પૂર્વ કૃષિમંત્રી દિલીપભાઇ સંઘાણી, ધીરૂભાઇ દૂધવાળા, વાલજીભાઇ ખોખરીયા સહિતના આગેવાનોએ જિલ્લાના એક પીઢ અને અભ્યાસુ આગેવાન ગુમાવ્યાની લાગણી અનુભવીને અંજલી અર્પી હતી.

ભારતીબેન રાવલ

રાજકોટઃ નિવાસી હડીયાણા ચોવીસી ઔદિચ્ય બ્રાહ્મણ અ.સૌ.ભારતીબેન હરસુખભાઈ રાવલ (ઉ.વ.૬૦) તે હરસુખભાઈ લાભશંકર રાવલના પત્ની તથા સોનલબેન તથા જયશ્રીબેનના માતુશ્રીનું અવસાન તા.૨૧ના રોજ થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૨૨ ગુરૂવારના રોજ રાખેલ છે. લૌકિકપ્રથા બંધ રાખેલ છે. મો.૯૦૫૪૨ ૬૭૬૪૪, ૯૭૧૪૪ ૨૩૬૩૬

લાભુબેન બારડ

રાજકોટઃ નિવાસી કારડીયા રાજપૂત લાભુબેન રણજીતસિંહ બારડ (ઉ.વ.૭૨) તે શૈલેષ બારડના માતુશ્રી તથા મનોજ રતનસિંહ ભટ્ટી અને વિજય બાબુભાઈ ડોડીયા તથા અનિલ સવજીભાઈ જારીયાના સાસુનું તા.૨૦ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૨૨ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. શૈલેષ રણજીતસિંહ બારડ મો.૯૮૭૯૬ ૯૫૧૩૧

નિર્મળાબેન ઉપાધ્યાય

રાજકોટઃ નિર્મળાબેન પ્રમોદભાઈ ઉપાધ્યાય તે રઘુભાઈ પ્રમોદભાઈના બા તથા સોહમના દાદીનું તા.૨૧ને બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સ્વ.નું ટેલીફોનીક બેસણું તા.૨૩ શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. (મો.૯૮૨૫૩ ૩૫૪૮૨)

હસમુખલાલ રૈયાણી

રાજકોટઃ જોડીયા નિવાસી હાલ જામનગર હસમુખલાલ મગનલાલ રૈયાણી તે ગં.સ્વ.ચંદ્રીકાબેનના પતિ, સ્વ.ધનસુખભાઈના નાનાભાઈ તથા સ્વ.હરીશભાઈ, પ્રવિણભાઈ, દિલીપભાઈ, ભરતભાઈ અને મહેશભાઈના મોટાભાઈ તથા જયોત્સનાબેન કિશોરકુમાર કોઠારીના મોટાભાઈ તથા સંજયભાઈ અને ડિમ્પલબેનના પિતાજી તથા નયનાબેન અને મનીષકુમાર કોઠારીના સસરા તથા બ્રીજ, ઈશીકાના દાદા તથા જેનીસ અને હેતના નાના તથા સ્વ.વીરચંદભાઈ ખજુરીયાના જમાઈ તથા રજનીભાઈ અને બિપીનભાઈના બનેવી તા.૨૧ના અરીહંત શરણ પામેલ છે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ટેલીફોનીક ઉઠમણું તા.૨૨નાં રોજ ૪ થી ૫ રાખેલ છે.

મણીલાલ પારેખ

રાજકોટઃ મોઢવણિક સ્વ.યશવંતલાલ પારેખના પુત્ર મણીલાલ પારેખ (ઉ.વ.૮૮) (ખાદીભવન) તે સ્વ.ચંદ્રકાન્ત પારેખ, સ્વ.નૌતમલાલ પારેખ, સ્વ.જયંતિલાલ પારેખ તથા સ્વ.નિર્મળાબેન ભગવાનદાસ શાહના ભાઈનું તા.૧૯ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૨ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. ધર્મેશભાઈ મો.૯૮૨૫૦ ૭૨૬૬૨ (વર્લ્ડ ગીફટ), રજનીકાંતભાઈ મો.૯૮૯૮૧ ૯૦૩૨૫, રોહિતભાઈ મો.૮૭૮૦૭ ૧૮૯૭૬

કાજલબેન ઝાલા

રાજકોટઃ નિવાસી ભાવેશભાઈ શાંતિભાઈ ઝાલા (ગોંડલવાળા)ના ધર્મપત્ની કાજલબેન ઝાલા (ઉ.વ.૩૭) તે મીતરાજ તથા દેવાંશીના મમ્મી તથા ચિરાગ તથા રીમાના કાકીનું તા.૨૦ મંગળવારના રોજ દુઃખદ અવસાન પામેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૨ ગુરૂવારે રાખેલ છે. જયેશભાઈ મો.૯૮૨૫૨ ૩૩૬૬૦, ભાવેશભાઈ મો.૭૬૦૦૮ ૨૪૪૬૩

જયંતિલાલ ટાંક

રાજકોટઃ નિવાસી જયંતિલાલ રતનશીભાઈ ટાંકનું તા.૨૦ મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતીને ધ્યાનમાં લઈને સદ્દગતનું ટેલીફોનીક બેસણું સાંજે ૪ થી ૬ રાખેલ છે. શૈલેષ જયંતિલાલ ટાંક મો.૯૯૨૫૦ ૬૯૩૨૭, હરિકૃષ્ણ જયંતિલાલ ટાંક મો.૮૮૪૯૨ ૨૯૨૨૬, પિયુષ શૈલેષભાઈ ટાંક- નમન હરિકૃષ્ણ ટાંક વિરાટનગર- ૫, રોકડિયા ફલોર મિલ, રાજકોટ

ગોરધનદાસ મહેતા

જામકંડોરણા : જામકંડોરણા નિવાસી ગોરધનદાસ માનસંગ મહેતા (ઉ.૮ર) તે વિરેન્દ્રભાઇ તથા અતુલભાઇના પિતાશ્રી અને અનંતરાયભાઇના મોટાભાઇ તેમજ અશોક કુમારના સસરાનું તા. ર૦ ના રોજ અવસાન થયેલ છે. ટેલિફોનીક બેસણુ તા. રર ગુરૂવારે સાંજે ૩-૩૦ થી પ-૩૦ રાખેલ છે. વિરેન્દ્રભાઇ મો. નં. ૯૯રપ૮ ૮૬૭૬૪, અતુલભાઇ મો. નં. ૯૯રપ૮ ૭૩૧૭ર

સ્વાતિબેન પારેખ

રાજકોટઃ જેતપુર નિવાસી દશા સોરઠીયા પારેખ ગુલાબચંદ અમૃતલાલના પુત્ર બિપીનચંદ્રના પત્નિ સ્વાતિબેન (ઉ.વ.૫૭) તે મિતલ ધ્રુવના માતુશ્રી અને રાજેશકુમાર કનુભાઇ ધ્રુવના સાસુ તથા રાજવી અને ધ્રુવીના નાનીમા તેમજ સ્વ. પ્રદિપભાઇ ગુલાબચંદ, પ્રફુલચંદ્ર ગુલાબચંદ, કિરીટકુમાર ગુલાબચંદ, હર્ષાબેન મહેન્દ્ર સાંગાણીના નાના ભાઇના પત્નિ તથા સ્વ. હસમુખલાલ જીવનલાલ શાહના પુત્રી તા. ૧૯/૧૦ના શ્રીજીચરણ પામ્યા છે. સદ્દગતનું ટેલિફોનીક ઉઠમણું (૯૬૬૪૬ ૪૩૦૨૪, ૯૮૨૫૩ ૮૩૭૮૫, ૯૮૨૫૪ ૮૧૬૫૫) આજે ગુરૂવારે સાંજે ૪ થી ૫ રાખેલ છે.

ભરતકુમાર કાનાબાર

ગોંડલ : ભરતકુમાર હરગોવિંદદાસ કાનાબાર (ઉ.વ.પ૮) તે જયોતિષભાઇ કોટક (ટ્રસ્ટી શ્રી લોહાણા વિદ્યાર્થી ભવન ગોંડલ)ના બનેવી, સાગર કોટકના ફુવા, મેઘાબેન ધવલકુમાર કારીયાના પિતા, નીતાબેન હિમાંશુભાઇ માણેકના ભાઇ, સુરેશભાઇ મણિયારના ભાણેજ તા. ૧૯ના રોજ રાજકોટ મુકામે અવસાન થયેલ છે. તેમનું સદ્ગતનું ટેલિફોનિક બેસણું તા. રર ને ગુરૂવારના રોજ સાંજે પ થી ૭ રાખેલ છે.

પ્રફુલભાઇ મકવાણા

રાજકોટઃ મુળ મોટી કુંકાવાવ હાલ રાજકોટ રહેતાં પ્રફુલભાઇ શાંતિલાલ મકવાણા (ઉ.વ.૪૪) તે શાંતિલાલ અને ઇન્દુબેનના પુત્ર, પ્રકાશભાઇ, સ્વ. રાજેશભાઇ અને ગીતાબેનના ભાઇ તથા ક્રિષ્નાબેનના પતિ અને કુલદિપ તથા જાનવીના પિતાનું તા. ૨૧ના અવસાન થયું છે. સદ્દગતનું બેસણું ૨૩ના શુક્રવારે સાંજે ૪ થી ૬,  મોટી કુંકાવાવ, ઘનશયમનગર ખાતે રાખેલ છે. પાણીઢોળની વિધી કોરોનાને કારણે ઘરમેળે રાખેલ છે.