Gujarati News

Gujarati News

News of Saturday, 15th January 2022
યુનુસભાઈ સપ્‍પાના પિતાજીનું કાલે નવી મેંગણી ગામે ચહેલૂમ શરીફ

રાજકોટ, તા. ૧૫ : આઈ.ટી.આઈ.ના નિવૃત ઈન્‍સ્‍ટ્રકટર અને મુસ્‍લિમ સમાજના સેવાભાવી કાર્યકર જનાબ યુનુસભાઈ સપ્‍પા તથા અજીતભાઈ, યુનુસભાઈ, હાજી હનીફભાઈ, રસીકભાઈ અને નુરાભાઈના પિતાજી હાજી મુસ્‍તાકભાઈ અહેમદભાઈ સપ્‍પા (ઉ.વ. ૮૬) ગત તા. ૧૦-૧૨-૨૦૨૧ શુક્રવારના રોજ રાજકોટ ખાતે જન્‍નતનશીન થયેલા. તેઓનું ચહેલૂમ શરીફ તા. ૧૬ને રવિવારે કાલે તેઓના નિવાસ સ્‍થાન નવી મેંગણી (તા. કોટડાસાંગાણી) ખાતે રાખેલ છે. આ સમયે સવારે ૯.૩૦ વાગ્‍યે મીલાદ શરીફ સાથે ફાતેહા ખ્‍વાની રાખેલ છે

 

મુળ વેરાવળ હાલ રાજકોટ સ્થિત : દિલીપભાઇ મગનલાલ વીઠલાણીનું દુઃખદ અવસાનઃ સોમવારે ટેલીફોનીક બેસણું

રાજકોટઃ દિલીપભાઇ મગનલાલ વિઠલાણી મું. વેરાવળ (હાલ રાજકોટ) તે સ્વ.મગનલાલ છગનલાલ વિઠલાણીના પુત્ર, તે મિરાબેનના પતિ, તે સ્વ.હર્ષદભાઇના નાના ભાઇ તેમજ સ્વ.શૈલેષભાઇ, સ્વ.રંજનબેન, મીનાક્ષીબેન તથા સંગીતાબેનના મોટા ભાઇ તથા સ્વ.જાદવજી કુંવરજી જોબનપુત્રાના જમાઇ, રિશ્માબેન વિરલભાઇ ચગ, કુંજલબેન આસીફભાઇ ચૌહાણ તથા ધરાબેન પારસભાઇ બુધ્ધદેવના પિતાશ્રી તા.૧૩ને ગુરૃવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા.૧૭ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. મીરાબેનઃ ૭૦૪૩૯૦૬૧૨૩, રિશ્માઃ ૯૯૦૪૦૮૯૦૮૭, કુંજલઃ ૯૮૨૫૨ ૫૭૧૨૩, ધરાઃ ૯૭૨૫૪૩૮૩૮૩

આમરણ સરકારી દવાખાનાવાળા રમેશભાઇ રાઠોડના પુત્ર મિલનનુ અવસાન


રાજકોટઃ મૂળ ધ્રોલ હાલ આમરણ નિવાસી વાળંદ મિલન રમેશભાઈ રાઠોડ (ઉ.વ.૨૯) તે રમેશભાઈ નાનજીભાઈ રાઠોડ (આમરણ સરકારી દવાખાનાવાળા)ના નાના પુત્ર, ભાવિનભાઈ (અમદાવાદ)ના નાના ભાઈ તેમજ નવીનભાઈ(ધ્રોલ)ના નાનાભાઈના પુત્રનું દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૭ ના સોમવારે બપોરે ૩ થી ૫ આમરણ તેમના નિવાસ સ્‍થાને રાખેલ છે.

 

અવસાન નોંધ

 

 

રતુબાપુ જાડેજા

રાજકોટઃ રતુભાબાપુ જામભાબાપુ જાડેજાનું તા.૧૪ શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૭ સોમવારના રોજ સવારે, ઉતરક્રિયા તા.૨૦ ગુરૂવારના રોજ રાખેલ છે. સ્‍થળ કાળીપાટ, તા.જી. રાજકોટ  સુખદેવસિંહ જુવાનસિંહ જાડેજા (ભત્રીજા), ભુપેન્‍દ્રસિંહ જુવાનસિંહ જાડેજા (ભત્રીજા)

વસંતબેન દોશી

રાજકોટઃ રાજકોટ નિવાસી રમેશચંદ્ર મોહનલાલ દોશીના ધર્મપત્‍નિ વસંતબેન રમેશચંદ્ર દોશી (ઉ.વ.૮૨) તેઓ સ્‍વ.પ્રભાબેન ગુલાબચંદ્ર મનજી શાહ (કાટકોલાવાળા)ના પુત્રી તથા સ્‍વ.છબીલદાસ, સ્‍વ.સુશીલાબેન, સ્‍વ.તારાબેનના બહેન તથા સ્‍વ.કલ્‍પકભાઈ, સ્‍વ.ચંદ્રેશભાઈ તથા હર્ષીલભાઈના માતુશ્રીનું તા.૧૩ના ગુરૂવારના રોજ અરિહંતશરણ પામેલ છે. સદ્દગતનું ઉઠમણું તેમજ પ્રાર્થનાસભા તા.૧૭ સવારે ૧૧:૧૫ કલાકે શ્રી ઋષભદેવ જૈન ઉપાશ્રય, ૧- તીરૂપતિનગર રાજકોટ ખાતે રાખેલ છે.

જયાબેન કલ્‍યાણી

રાજકોટઃ નિવાસી મોઢ વણીક માંડલીયા પૂ.જયાબેન છગનલાલ કલ્‍યાણી (ઉ.વ.૯૫) તે અતુલ હીંમતલાલ કલ્‍યાણી, જયસુખ, નવનીત, કિશોર, રજનીકાંત, સ્‍વ.રાજુભાઈના ફઈબા તા.૧૪ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૬ રવિવારે બપોરે ૪ થી ૬ રાખેલ છે. મો.૯૮૨૪૨ ૩૩૯૭૨

લીલાબેન ગોહેલ

રાજકોટઃ કારડીયા રાજપૂત જેમલભાઈ ગગજીભાઈ ગોહેલના ધર્મપત્‍નિ લીલાબેન જેમલભાઈ ગોહેલ તે હિતેષભાઈ, અશોકભાઈ, જયેશભાઈના માતાશ્રીનું અવસાન તા.૧૫ના રોજ થયેલ છે. તેમનું બેસણું તા.૧૭ના સોમવારના રોજ તેમના નિવાસસ્‍થાને લક્ષ્મીવાડી શેરી નં.૧૭ બાલ કિશોરની સામે રાખેલ છે.

હરગોવિંદભાઈ ગાવા

રાજકોટઃ નિવાસી ભાવસાર હરગોંવિદભાઈ સૌભાગ્‍યચંદ ગાવા (ઉ.વ.૬૭) તે સ્‍વ.દિલીપભાઈ સૌભાગ્‍યચંદ ગાવા અને હસમુખભાઈ સૌભાગ્‍યચંદ ગાવાના નાનાભાઈ તેમજ ધનસુખભાઈના મોટાભાઈ, તેજસ અને પ્રિયાંકના પિતાશ્રી, જીગરના મોટા પપ્‍પા તથા કશ્‍યપનાં કાકા તા.૧૪ને શુક્રવારના  રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૫ને શનિવાર સાંજના ૫ થી ૬ સુધી ભાવસાર જ્ઞાતિની વાડી, , ચંપકનગર, કબીર કોમ્‍પ્‍લેકસ પાછળ, સંતકબીર રોડ ખાતે રાખવામાં આવેલ છે.

જશવંતીબેન દોશી

રાજકોટઃ સ્‍વ.રસીકલાલ દલપતરામ દોશીના ધર્મપત્‍નિ જશવંતીબેન દોશી (ઉ.વ.૮૪) તે ચેતનભાઈ, હર્ષાબેન, કલ્‍પનાબેનના માતુશ્રી તેમજ જયરીબેન, નિતીનકુમાર, હસમુખકુમારના સાસુ, મિહીરના દાદી તથા સ્‍વ.ત્રીકમજી હરજી ટોલીયા (ડબાસંગવાળા)ના પુત્રી તા.૧૪મીને શુક્રવારના રોજ અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્‍યવહાર બંધ  રાખેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૫મીને શનિવાર રોજ મો.૯૪૨૬૯ ૧૮૯૭૨ બપોરે ૪ થી ૬ દરમ્‍યાન રાખેલ છે.

મુકતાબેન ટંકારીયા

રાજકોટઃ મચ્‍છુકઠિયા સઈ-સુથાર જ્ઞાતિ સ્‍વ.દુર્લભજીભાઈ તુલસીદાસ ટંકારિયાના ધર્મપત્‍ની મુકતાબેન દુર્લભજીભાઈ ટંકારિયા (ઉ.વ.૮૨) તે ફ્રેન્‍ડ એન્‍ડ ફેવરિટ ટેઇલર વાળા ભરતભાઈ, પ્રકાશભાઈ,કમલભાઈ, ઉષાબેન (માંગરોળ), કિરણબેન (અમદાવાદ), તથા મનીષાબેન (રાજકોટ)ના માતૃશ્રીનું તા.૧૩ના દુઃખદ અવસાન થયેલ છે. તેમનુ બેસણું તા.૧૫ને શનિવારના રોજ સાંજે ૪ થી ૬ ટેલીફોનીક બેસણું રાખેલ છે, કોરોનાની ગાઇડલાઈન પ્રમાણે,ભરતભાઈ મો. ૯૮૨૪૧ ૬૧૦૯૨, પ્રકાશભાઈ મો. ૯૮૨૪૫ ૪૬૨૧૫, કમલભાઈ મો. ૯૪૨૭૨ ૨૧૨૮૦.

ધીરૂભાઈ પીપળીયા

રાજકોટઃ નિવાસી ધીરૂભાઈ લક્ષ્મણભાઈ પીપળીયા (ઉ.વ.૬૮) તે બાબુભાઈના નાનાભાઈ તથા દીનેશભાઈના મોટાભાઈ તેમજ કલ્‍પેશભાઈ, જીતુભાઈના પિતાશ્રીનું તા.૧૦ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૬ને રવિવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

ઈશ્વરલાલ રામાવત

રાજકોટઃ મૂળ સદાદ નિવાસી હાલ રાજકોટ ઈશ્વરલાલ નંદરામજી રામાવત (ઉ.વ.૮૦) તે રાજુભાઈ રામાવત (સમસ્‍ત રામાનંદી સાધુ સમાજના સ્‍થાપક પ્રમુખ), અનિલભાઈ તથા નિલેષભાઈ (ત્રિમૂર્તી ગ્રાફીકસ) અને રેખાબેનના પિતાશ્રી તથા ડી.એલ.રામાનુજ (માહિતી ખાતુ)ના સસરાનું તા.૧૩ને ગુરૂવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૭ને સોમવારના રોજ રામાનંદ ભવન, રાધાકૃષ્‍ણ સોસાયટી, બાબરીયા કોલોની, પીપળીયા હોલ મેઈન રોડ, રાજકોટ ખાતે સાંજે ૪ થી ૬ દરમ્‍યાન રાખેલ છે.

મોહનલાલ ગાદોયા

રાજકોટઃ વડીયા નિવાસી હાલ રાજકોટ સ્‍વ.બાબુલાલ છગનલાલ ગાદોયાના મોટા પુત્ર મોહનલાલ બાબુલાલ ગાદોયા (ઉ.વ.૬૪) તે જગદીશભાઈ, નવનીતભાઈ, જીતેન્‍દ્રભાઈ તથા મંજુબેન, સ્‍વ.વિજયાબેન, નયનાબેન, રીનાબેનના મોટાભાઈનું તા.૧૩ ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું આજે તા.૧૫ શનિવાર સાંજે ૪ થી ૬ કલાકે નવનીતભાઈ મો.૯૭૨૪૧ ૩૧૧૯૯, જગદીશભાઈ મો.૯૩૭૭૦ ૭૪૪૮૮, જીતેન્‍દ્રભાઈ મો.૮૯૦૫૦ ૧૧૬૫૭

રમણીકલાલ ભટ્ટ

વાંકાનેર : રમણીકલાલ વસનજીભાઇ ભટ્ટ ઉ.વ.૮ર તે પિયુષભાઇ ભટ્ટ (ગાયત્રી મંડળ સર્વિસ) ના પિતાશ્રી તથા હરીશભાઇ આર. ભટ્ટ તેમજ અશોકભાઇ આર. ભટ્ટના કાકાનું તા. ૧૩ ના રોજ અવસાન થયેલ છે. સદ્‌્‌ગતનું બેસણુ તા. ૧પ શનિવારે સાંજે ૪ થી ૬ વાગ્‍યા સુધી તેમના નિવાસસ્‍થાન દરબારગઢ ચોક ખાતે રાખેલ છે.

જીવનભાઈ કોરડીયા

રાજકોટઃ મુળ પત્રાપસર, જી.જુનાગઢ નિવાસી જીવનભાઈ ભાણજીભાઈ કોરડીયા (ઉ.વ.૮૨)નું તા.૧૪ શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૭ સોમવારના રોજ રાખેલ છે. અશ્વિનભાઈ કોરડીયા મો.૯૯૦૪૪ ૯૬૬૫૧, પ્રફુલભાઈ કોરડીયા મો.૯૯૦૯૧ ૮૭૯૬૪, દર્શિતભાઈ કોરડીયા મો.૯૮૨૪૮ ૪૪૪૧૮, દિવ્‍યેશભાઈ કોરડીયા મો.૮૧૪૦૬ ૩૨૧૫૪, ચંદ્રીકાબેન એન. માકડીયા મો.૯૪૨૯૭ ૭૧૨૯૮, ભાવનાબેન આર. કડીવાર મો.૯૯૯૮૯ ૫૮૩૬૮

ધીરૂભાઈ પીપળીયા
રાજકોટઃ નિવાસી ધીરૂભાઈ લક્ષ્મણભાઈ પીપળીયા (ઉ.વ.૬૮) તે બાબુભાઈના નાનાભાઈ તથા દીનેશભાઈના મોટાભાઈ તેમજ કલ્‍પેશભાઈ, જીતુભાઈના પિતાશ્રીનું તા.૧૦ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૬ને રવિવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.
ઈશ્વરલાલ રામાવત
રાજકોટઃ મૂળ સદાદ નિવાસી હાલ રાજકોટ ઈશ્વરલાલ નંદરામજી રામાવત (ઉ.વ.૮૦) તે રાજુભાઈ રામાવત (સમસ્‍ત રામાનંદી સાધુ સમાજના સ્‍થાપક પ્રમુખ), અનિલભાઈ તથા નિલેષભાઈ (ત્રિમૂર્તી ગ્રાફીકસ) અને રેખાબેનના પિતાશ્રી તથા ડી.એલ.રામાનુજ (માહિતી ખાતુ)ના સસરાનું તા.૧૩ને ગુરૂવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૭ને સોમવારના રોજ રામાનંદ ભવન, રાધાકૃષ્‍ણ સોસાયટી, બાબરીયા કોલોની, પીપળીયા હોલ મેઈન રોડ, રાજકોટ ખાતે સાંજે ૪ થી ૬ દરમ્‍યાન રાખેલ છે
મોહનલાલ ગાદોયા
રાજકોટઃ વડીયા નિવાસી હાલ રાજકોટ સ્‍વ.બાબુલાલ છગનલાલ ગાદોયાના મોટા પુત્ર મોહનલાલ બાબુલાલ ગાદોયા (ઉ.વ.૬૪) તે જગદીશભાઈ, નવનીતભાઈ, જીતેન્‍દ્રભાઈ તથા મંજુબેન, સ્‍વ.વિજયાબેન, નયનાબેન, રીનાબેનના મોટાભાઈનું તા.૧૩ ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું આજે તા.૧૫ શનિવાર સાંજે ૪ થી ૬ કલાકે નવનીતભાઈ મો.૯૭૨૪૧ ૩૧૧૯૯, જગદીશભાઈ મો.૯૩૭૭૦ ૭૪૪૮૮, જીતેન્‍દ્રભાઈ મો.૮૯૦૫૦ ૧૧૬૫૭