Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019
અવસાન નોંધ

ઈન્દુબા ઝાલા

રાજકોટ : ઝાલા ઈન્દુભા નાથુભાનું તા.૯ના બુધવારે અવસાન પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૧ના શુક્રવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાને ફલેટ નં.૬૦૨, ભારતનગર - ૧, ટાઉનશીપ પેન્ટાગો સામે રાજકોટ ખાતે રાખેલ છે.

વર્ષાબેન ભોરણીયા

મોરબીઃ મુળ વેજલપર હાલ મોરબી નિવાસી ભીખાભાઇ મનજીભાઇ લોરીયાના દિકરી વર્ષાબેન ધનજીભાઇ ભોરણીયા (ઉ.વ.૪૮) તે રાજેન્દ્રભાઇ, અલ્પેશભાઇ અને મનહરભાઇ (ટીનાભાઇ લોરીયા)ના બહેન તા.૮ના રોજ અવસાન પામેલ છે. બેસણું તા.૧૧ને શુક્રવારે સવારે ૮-૩૦ થી ૧૦-૩૦, પાટીદાર હોલ, ભકિતનગર સર્કલ પાસે, મુરલીધર હોટલ નજીક, શનાળા રોડ ખાતે રાખેલ છે.

રમણીકલાલ વિસાણી

મોરબીઃ વિસાણી રમણીકલાલ દયારામભાઇ (ઉ.વ.૮૧) માળીયા (મી.) વારા હાલ મોરબી તે સ્વ.જયંતીલાલ તથા ગુણવંતભાઇના ભાઇ મુકુંદભાઇ, લલીતભાઇ, ઉષાબેન ભરતકુમાર ટંકારા - રેખાબેન ઘનશ્યામ (ટંકારા) રસીલાબેન કીરીટકુમાર ધ્રાંગધ્રાના પિતાશ્રી તેમજ સુનીલ, કેતન, ઉમેશ, કૌશીક, રવીના દાદા તથા પોપટ ડાયાલાલ નારણભાઇ  માળીયા (મી.) વાળાના જમાઇનું તા.૯મીએ બુધવારના રોજ રામચરણ પામેલ છે. બેસણું તથા (પોપટ પરિવાર) પિયર પક્ષની સાદડી તા.૧૧મીએને શુક્રવારે સાંજે ૪ થી પ કલાકે શ્રી જલારામ પ્રભુનું મંદિર અયોધ્યાપુરી મેઇન રોડ ખાતે ભાઇઓ તથા બહેનોનું સાથે રાખેલ છે.

સવિતાબેન પરમાર

રાજકોટઃ ઝાલાવાડી સઇ સુથાર દરજી જ્ઞાતિનાં સ્વ.ગીરધરલાલ ચતુરદાસ પરમારનાં ધર્મપત્ની ગં. સ્વ. સવિતાબેન ગીરધરલાલ પરમાર (ઉ.વ.૮૪) તા.૯ના શ્રીરામ ચરણ પામેલ છે. તે રાજુભાઇ ગીરધરલાલ પરમાર (આઇઓસીએલ) તથા સ્વ.મનિષભાઇ ગીરધરલાલ પરમાર તેમજ ચેતનાબેન જયેશકુમાર વઢવાણા (ધ્રાંગધ્રા) તથા સોનલબેન જીતેન્દ્રકુમાર સોલંકી (જામનગર)નાં માતુશ્રી તથા રાહુલભાઇ મનિષભાઇ પરમારનાં દાદીમાં, સ્વ.પિયુષભાઇ શ્યામલાલ પરમાર, મનોજભાઇ શ્યામલાલ પરમારનાં કાકી, બ્રિજેષભાઇ પિયુષભાઇ પરમારનાં કાકીમાંનું બેસણું તા.૧૧ને શુક્રવારે સાંજના ૪ થી ૬, ધારેશ્વર મહાદેવનું મંદિર ભકિતનગર સર્કલ પાસે રાખેલ છે.

સુરજભાઇ

રાજકોટઃ લુહાર પ્રફુલભાઇ ચુનીલાલ સિધ્ધપુરાના જમાઇ સુરજનું તા.૬ના અવસાન થયેલ છે. તેમનું પિયર પક્ષનું બેસણું શુક્રવાર તા.૧૧ના સાંજના ૪ થી ૬, સીટી પેલેસ, કૃષ્ણનગર શેરી નં.૩, સ્વામીનારાયણ ચોક ખાતે રાખેલ છે.

પ્રવિણભાઇ ગોહેલ

રાજકોટઃ સોરઠીયા દરજી પ્રવિણભાઇ બાબુલાલ ગોહેલ તે હંસાબેનના પતિ તથા હરેશભાઇ, મનિષાબેન, ટીનુબેન અને પુનમબેનના પિતાશ્રી અને મુકુંદભાઇ, નરેન્દ્રભાઇ ને કિરીટભાઇના મોટાભાઇનું તા.૯ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૧ને શુક્રવારે સાંજે ૪ થી ૬, હરેશભાઇના નિવાસસ્થાને વિશ્વકર્મા સોસાયટી નં.૧ પુનિતના ટાંકા પાસે રાખેલ છે.

મંજુલાબેન દવે

રાજકોટ : અમરેલી નિવાસી સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ મંજુલાબેન મુળશંકરભાઇ દવે (ઉ.વ.૮૪) તે સ્વ. મુળશંકરભાઇ કાનજીભાઇ દવેના પત્નિ તથા હરેશભાઇ દવે (નિવૃત શિક્ષક), પ્રકાશભાઇ દવે (નવસારી), રેખાબેન મહેન્દ્રકુમાર પાઠક (રાજકોટ), કોકીલાબેન પ્રદીપકુમાર દવે (સેવાગ્રામ-કચ્છ)ના માતુશ્રી તથા વેદાંત, ધ્રુવના દાદી(બા)નું તા. ૯ ને બુધવારે અવસાન થયેલ છે.

દેવરાજભાઈ પટેલ

રાજકોટઃ નિવાસી દેવરાજભાઈ ઘેલાભાઈ પટેલ (ચાંચડીયા) તે જયોતિબેન, ચેતનાબેન, જલ્પાબેન, નીતાબેન, રીશીતાબેનના પિતાશ્રીનું તા.૯ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૧ને શુક્રવાર, સાંજે ૪ થી ૬ કલાકે, નવા થોરાળાા શેરી નં.૮, રાણપરીયા પરિવારના મઢ સામે, ભાવનગર રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

મણીલાલ જોગીયા

રાજકોટઃ શ્રી ગીરનારા સોની મણીલાલ મીઠાભાઈ જોગીયા (ઉ.વ.૮૬) તે કિશોરભાઈ મણીલાલ જોગીયાના પિતાશ્રી તથા રાજ કિશોરભાઈ, દિવ્યેશ, વીમા પરેશભાઈ જોગીયાના દાદાશ્રીનું તા.૭ને સોમવારના રોજ અવસાન થયેલ છે. બેસણું તા.૧૦ ગુરૂવાર સાંજે ૪ થી ૬ કલાકે, શ્રી ગીરનારા સોની જ્ઞાતિની વાડી, કલાભુવન, લક્ષ્મીવાડી મેઈન રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

સુમનભાઈ જાદવ

રાજકોટઃ સુમનભાઈ ભુપતરાય જાદવ (એસબીએસ) (ઉ.વ.૭૨) તે સંજયભાઈ (ગોસીય સિલેકશન) તથા પારસભાઈ (ગોસીય ફેશન)ના પિતાશ્રીનું તા.૯ના રોજ અવસાન પામેલ છે. સદ્દગતનું બેસણું કાલે તા.૧૧ને શુક્રવારના રોજ સાંજે ૫ થી ૬, સિધ્ધનાથ મહાદેવ મંદિર, સાધુવાસવાણી સ્કૂલની સામે, રાજકોટ ખાતે રાખેલ છે.

સવિતાબેન અઢીયા

રાજકોટ : નિવાસી બચુભાઈ ગીગાભાઈ અઢીયાના ધર્મપત્નિ ગં.સ્વ. સવિતાબેન બચુભાઈ અઢીયા (ઉ.વ.૯૫) તે ધનજીભાઈ કલ્યાણજી રાજદેવની દિકરી, તે દિનેશભાઈ (સુપર સ્પેર્સ ઈન્ડિયા), વિનોદભાઈ (સપના સેલ્સ કોર્પોરેશન), જયંતિભાઈ (જલારામ ટ્રેડીંગ કાંુ.)ના માતુશ્રી તા.૯ના બુધવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતની પ્રાર્થનાસભા તથા પિયર પક્ષની સાદડી તા.૧૧ના શુક્રવારના રોજ બપોરે ૪ થી ૬ કલાકે બ્રાહ્મણની વાડી, જયંત કે. જી. મેઈન રોડ, આનંદ બંગલા ચોક પાસે, મવડી મેઈન રોડ, રાજકોટ મુકામે રાખેલ છે.

મગનલાલ રતનધાયરા

માળીયા હાટીનાઃ મગનલાલ છગનલાલ રતનધાયરા (ઉ.વ. ૯૮) તે સ્વ. બચુભાઇ (ચોરવાડ)ના ભાઇ હરિભાઇ તથા અનુંભાઇ (વેરાવળ)ના મોટાભાઇ તેમજ મહેશભાઇના પિતાશ્રી તથા પંકજના દાદાનું તા. ૯ના રોજ અવસાન થયેલ છે. ઉઠમણું તા. ૧૦ના રામેશ્વર મહાદેવ મંદિર રેલ્વે સ્ટેશન પાસે ગુરૂવારે સાંજે ૪ કલાકે રાખેલ છે.

વર્ષાબેન ભોરણીયા

મુળ વેજલપર હાલ મોરબી નિવાસી ભીખાભાઇ મનજીભાઇ લોરીયાના દિકરી વર્ષાબેન ધનજીભાઇ ભોરણીયા (ઉ.વ.૪૮) તે રાજેન્દ્રભાઇ, અલ્પેશભાઇ અને મનહરભાઇ (ટીનાભાઇ લોરીયા)ના બહેન તા.૮ના રોજ અવસાન પામેલ છે. સદગતનું બેસણું તા.૧૧ને શુક્રવારે સવારે ૮-૩૦ થી ૧૦-૩૦ ''પાટીદાર હોલ'' ભકિતનગર સર્કલ પાસે મુરલીધર હોટલ નજીક, શનાળા રોડ ખાતે રાખેલ છે.

રમણીકલાલ

મોરબીઃ વિસાણી રમણીકલાલ દયારામભાઇ (ઉ.વ.૮૧) માણીયા (મી.) વારા હાલ મોરબી તે.સ્વ.જયંતીલાલ ત્થા ગુણવંતભાઇ ના ભાઇ, મુકુંદભાઇ, લલીતભાઇ,ઉષાબેન ભરત કુમાર (ટંકારા) રેખાબેન ઘનશ્યામભાઇ (ટંકારા) રસીલાબેન કીરીટકુમાર ધ્રાંગધ્રાના પિતાશ્રી તેમજ સુનીલ, કેતન,ઉમેશ,કાંશીક,રવીના દાદા ત્થા પોપટ ડાયાલાલ નારણભાઇ (માળીયા) મી.વાળાના જમાઇનુ તા.૯ બુધવારના રોજ રામ ચરણ પામેલ છે. બેસણુ ત્થા પિયર પક્ષની સાદડી તા.૧૧ને શુક્રવારે સાંજના ૪ થી ૫ કલાકે ખીજલારામ પ્રભુનું મંદિર અયોધ્યા પુરી મેઇન રોડ ખાતે ભાઇઓ ત્થા બહેનોનું સાથેજ રાખેલ છે.

મંજુલાબેન દવે

રાજકોટ : અમરેલી નિવાસી સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ મંજુલાબેન મુળશંકરભાઇ દવે (ઉ.વ.૮૪) તે સ્વ. મુળશંકરભાઇ કાનજીભાઇ દવેના પત્નિ તથા હરેશભાઇ દવે (નિવૃત શિક્ષક), પ્રકાશભાઇ દવે (નવસારી), રેખાબેન મહેન્દ્રકુમાર પાઠક (રાજકોટ), કોકીલાબેન પ્રદીપકુમાર દવે (સેવાગ્રામ-કચ્છ)ના માતુશ્રી તથા વેદાંત, ધ્રુવના દાદી(બા)નું તા. ૯ ને બુધવારે અવસાન થયેલ છે.

ભુપતભાઈ રાઠોડ

રાજકોટઃ ભુપતભાઈ જેમલભાઈ રાઠોડ તે હિતેષ (મુન્નો) ભુપતભાઈ રાઠોડના પિતાશ્રી તથા ભીખુભાઈ, સ્વ.મોહનભાઈ, દેવજીભાઈ, સ્વ.સુમનભાઈ, જીતુભાઈ, હરેશભાઈના ભાઈનું તા.૯ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૨ સાંજે ૪ થી ૬ શ્રી ઓમકાલેશ્વર મહાદેવ મંદિર, જુનુ ઓમનગર શેરીનં.૨, ૧૫૦ ફીટ રીંગ રોડ, તેમના નિવસાસ્થાન પાછળ રાખેલ છે.