Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021
ધર્મેન્દ્રભાઇ અભાણીનું દુઃખદ અવસાન : ટેલીફોનિક બેસણુ

રાજકોટ : વેરાવળ નિવાસી ધર્મેંન્દ્રભાઈ મહેન્દ્રભાઈ અભાણી તે સ્વ. એમ.એમ. અભાણી (એડવોકેટ) ના પુત્ર તેમજ કૌશિકભાઈ મહેન્દ્રભાઈ અભાણી (એડવોકેટ), રાજેશભાઈ મહેન્દ્રભાઈ અભાણી  (રેયોન),  કલ્પનાબેન અતુલકુમાર સાદરાણી અને  મીનાબેન કિરીટકુમાર ગણાત્રાના નાના ભાઈ તથા ભાવિકભાઈ રાજેશભાઈ અભાણી, માધવી ચિરાગભાઈ કક્કડ, ધારા ધવલભાઈ કારભારી અને  ચાંદની રાજેશભાઈ અભાણીના કાકા તા.૦૯/૦પ/ર૦ર૧ના રોજ અવસાન પામેલ છે. ટેલિફોનીક બેસણું તા.૧૦, સોમવાર, સમય સાંજે ૪ થી ૬ રાખેલ છે. તેમજ લૌકીકક્રીયા બંધ રાખેલ છે.  કૌશીકભાઇ અભાણી - ૯૪૨૭૨ ૨૮૭૪૭, રાજેશભાઇ અભાણી – ૯૮૨૪૬૦૭૦૭૦૧, ભાવીકભાઇ અભાણી- ૯૦૯૯૮ ૧૬૫૧૬.

વિસાવદર વાણંદ સમાજના પૂર્વ પ્રમુખ કાળુભાઇ મારડીયાનાં લઘુબંધુ અશોકભાઇનું નિધન

વિસાવદરઃ વાણંદ અશોકભાઇ મણીભાઇ મારડીયા (ઉ.પ૮) તે વાણંદ સમાજનાં પૂર્વ પ્રમુખ-માજી સુધરાઇ સભ્ય કાળુભાઇ મારડીયાના ભાઇ, સાગર-જયના પિતા તથા મિલન, રેનિશ, મેહલુના કાકાનું તા.૯/પ/ર૦ર૧ ના અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૧૦ ના સાંજે ૪ થી ૬ દરમિયાન રાખેલ છે. મો.૯૭ર૩૩ પ૭૦ર૮

અમરેલીનાં જયાબેન રૂપારેલીયાનું અવસાન : સાંજે ટેલીફોનીક બેસણું

અમરેલી : સ્વ.હીરાલાલ નાથાલાલ રૂપારેલીયાના ધર્મપત્નિ જયાબેન (ઉ.વ.૯૦) તે કિરણભાઇ (રાજકોટ), મિલાપભાઇ (પત્રકાર), સ્વ.શૈલેશભાઇ, મનોજભાઇ (અમરેલી એકસપ્રેસ), અશ્વિનભાઇ (અમરેલી નગરપાલિકા), રાજેશભાઇ (અમદાવાદ)ના માતુશ્રી તથા યશ (નાગરિક બેંક -અમરેલી)ના દાદીમાંનું અવસાન થયેલ છે.

સદગતનું ટેલિફોનીક ઉઠમણું તા. ૧૦ને સોમવારે સાંજે ૫ કલાકે રાખેલ છે.

જુનાગઢ મધુર સોશ્યલ ગ્રુપના પ્રમુખ સલીમભાઇ ગુજરાતીના માતાનું અવસાન

જુનાગઢ : અમીનાબેન સીદીભાઇ ગુજરાતી (ઉ.વ.૮૮) તે સલીમભાઇ (પ્રમુખ મધુર સોશ્યલ ગ્રુપ) મર્હુમા સાબેરાબેન દુર્વેશ, આસુમાબેન ધમેરીયા અને રફીકભાઇના માતૃશ્રી તથા સબીહાબેનના સાસુનું તા.૭ના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાને લઇને તેમની ખીરાજે અકીદત તા.૧૦ના રોજ સાંંૅજે ૪ થી ૬ કલાકે ટેલીફોનીક બેસણું રાખેલ છે.

સાવરકુંડલા નાગરિક બેંકના ચેરમેન અશ્વિનભાઇ ઉપાધ્યાયનું અવસાન

સાવર કુંડલા : નાગરીક બેંકના ચેરમેન અને પેનશન મંડળ પ્રમુખ અને શહેર કોંગ્રેસ અગ્રણી અશ્વિનભાઇ ઉપાધ્યાયનું અવસાન થયું છે. તેઓના અવસાનથી કોંગ્રસ અને પેનશન મંડળમાં અને સહકારી ક્ષેત્રમાં નો બુરી શકાય એટલી ખોટ પડશે. સ્વ. અશ્વિનભાઇ ઉપાધ્યાય શહેરમાં સારા વ્યકિતત્વની છાપ ધરાવતા હતાં તેમની આવડત કોઠા સુઝથી નાગરીક બેંકમાં સારામાં સારો નફા સુધી પહોંચાડવા  સફળતા મળેલ ઉપાધ્યાયની નોંધપાત્ર  કામગીરી કરેલ.

નવયુગ ટેલરીંગ કોલેજવાળા હિંમતભાઇ રાઠોડના પત્નિનું અવસાન

રાજકોટ : મચ્છુ કઠીયા સઇ સુથાર જ્ઞાતિ મુળ ગામ વવાણીયા વાળા હાલ રાજકોટ નિવાસી હિંમતભાઇ ત્રિભોવનભાઇ રાઠોડ (નવયુગ ટેલરીંગ કોલેજ-રાજકોટના પત્નિ સ્વ. હિનાબેન (હંસાબેન) (ઉ.વ.પ૬) તે મનીષભાઇ અને રોનકભાઇના માતુશ્રી તથા હંસાબેન, દમુબેન અને જાગૃતિબેનના ભાભી તથા અશ્વિનભાઇના નાનાભાઇના પત્નિ તથા સ્વ. તુલસીદાસ હરજીભાઇ સોલંકી (પડધરીવાળા) ના દિકરીનું તા. ૮ ને શનિવારે અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તેમજ પિયર પક્ષની સાદડી આજે તા. ૧૦ ને સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. અશ્વિનભાઇ રાઠોડ ૬૩પ૩પ ૦૩૧૦૬, હિંમતભાઇ રાઠોડ ૯૪ર૬ર ૬૭૬૮૧, મનિષભાઇ રાઠોડ ૮૪૮૮૯ ૦૦૩૦ર, રોનકભાઇ રાઠોડ ૭૪૦પર ૮૦૬૮૬, ભરતભાઇ તુલસીદાસ સોલંકી ૯૬૩૮પ ૭૧૯૮૪.

અવસાન નોંધ

વિનોદભાઈ વ્યાસ

રાજકોટઃ ભાડલા નિવાસી ઔદિચ્ય ગુજરાતી સાડા ચારસો બ્રાહ્મણ વિનોદભાઈ વેણીરામભાઈ વ્યાસ, તે બાબુભાઈ, અરવિંદભાઈ (નાનુભાઈ), સ્વ.મહેન્દ્રભાઈ, સ્વ.રમેશભાઈ, સ્વ.હિંમતભાઈના નાનાભાઈ તેમજ જયશ્રીબેન રાજેશકુમાર વ્યાસ (જસદણ), દર્શનાબેન જીજ્ઞેશકુમાર ઉપાધ્યાય (અમદાવાદ), જયેશભાઈ, નયનભાઈ, યજ્ઞેશભાઈના પિતા તેમજ સ્વ.બાલાશંકર દવે (અમદાવાદ)ના જમાઈ,  નીતિનભાઈ, વિપુલભાઈ, બિંદેશભાઈના બનેવીનું તા.૧૯ને સોમવારે દુઃખદ અવસાન થયેલ છે.

અરૂણાબેન માયાણી

રાજકોટઃ જેતપુર નિવાસી દશા સોરઠીયા વૈષ્ણવ વણિક અ.સૌ.અરૂણાબેન (ઉ.વ.૬૩) તે નરેન્દ્રભાઈ જયંતીભાઈ માયાણીના ધર્મપત્નિ તે દર્શિત, ધરાના માતુશ્રી સમીત મુકુંદભાઈ ગાદોયાના સાસુ તે સ્વ.શરદભાઈ તથા ગં.સ્વ.હસુમતિબેન શરદભાઈ માયાણીના નાનાભાઈના પત્ની તે હરેશભાઈ માયાણી, ગીતાબેન માયાણી, પ્રમોદબેન હરિતકુમાર મલકાણ, મધુબેન મુકુંદરાય સાંગાણી, માલતીબેન હિતેષકુમાર ધંધુસરીયાના ભાભી તે સ્વ.વનિતાબેન વખતચંખદભાઈ દોશીના પુત્રી, હરેશભાઈ, ચંદ્રકાત, પ્રકાશ, જયોત્સના મહેશકુમાર માંડાણી, ગીતા જયેશકુમાર કુલેરીયાના બહેન ગુરૂવાર તા.૬ના રોજ શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે. ટેલીફોનીક બેસણું સોમવાર તા.૧૦નાં સાંજે ૪ થી ૬ રાખેલ છે. દર્શિત માયાણી મો.૯૭૭૩૨ ૦૯૯૬૯, ધરા ગાદોયા મો.૮૩૨૦૫ ૭૭૦૬૩, મહેશ માંડાણી મો.૭૦૯૬૫ ૫૬૯૨૯

ભાવેશકુમાર ઠકરાર

રાજકોટઃ નિવાસી ભાવેશકુમાર મગનલાલ ઠકરાર માધવપુર (ઘેડ) વાળા (ઉ.વ.૫૩) તે મગનલાલ તુલસીદાસ ઠકરાર તથા દિવાળીબેન મગનલાલ ઠકરરારના પુત્ર તે હર્ષિતભાઈ તથા ખુશ્બુબેનના પિતાશ્રી તથા પાર્થકુમાર રમેશભાઈ રીબડીયા ગોંડલવાળાના સસરા તેમજ સ્વ.રામજીભાઈ મોરારજી રાયમગીયા ભાણવડવાળાના જમાઈ તા.૮ને શનિવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક ઉઠમણું તા.૧૦ સોમવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. હર્ષિતભાઈ ઠકરાર મો.૯૦૯૯૯ ૦૯૮૧૯, જયોતિબેન ઠકરાર મો.૯૦૯૯૯ ૦૯૮૧૮

કાંતાબેન ચાવડા

ગોંડલઃ વાણંદ અમૃતલાલ હરજીભાઇ ચાવડા (રાવરાણી) (પી.જી.વી.સી.એલ.) ના ધર્મ પત્ની કાંતાબેન અમૃતભાઇ ચાવડા (ઉ.વ. ૭ર) તે ભરતભાઇ અમૃતલાલ ચાવડા, નિલેશ અમૃતલાલ ચાવડા (પી.જી.વી.સી.એલ.) તેમજ જયશ્રીબેનના માતુશ્રી તે સ્વ. જયસુખભાઇ, સ્વ. મનસુખભાઇ ચાવડા, સ્વ. પ્રવીણભાઇ તેમજ કિશોરભાઇના ભાભીનું તા. ૮ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. ૧૦ ને સોમવારે ટેલીફોનીક બેસણું સાંજે ૪ થી ૬ રાખેલ છે. નિલેશભાઇ મો.૯૧૦૬૩ ર૮૦ર૮ ભરતભાઇ મો. ૯૦૬૭પ ૯૬ર૬પ

દક્ષાબેન પારેખ

રાજકોટઃ દક્ષાબેન નલીનભાઈ પારેખ (ઉંમર ૫૯) તે નલીનભાઈ કનૈયાલાલ પારેખના ધર્મપત્ની અને વિશાલભાઈ, શીતલબેનના માતૃશ્રી તથા કાજલબેન પારેખના સાસુનું તા.૮ને શનિવારના રોજ અવસાન થયેલ છે. ટેલિફોનીક બેસણું તા.૧૦ને સોમવારના રોજ સવારે ૧૦ થી ૧ર રાખેલ છે. 

સવિતાબેન રાણીંગા

રાજકોટઃ ગો.વા. સવીતાબેન જયંતીલાલ રાણીંગા (રાજકોટ) તે ગો.વા. જયંતીલાલ પીતામ્બરદાસ રાણીંગાના પત્ની તથા વિનોદરાય (મો. ૯૪૦૯ર ૫૮૭૨૧), અશ્વીનભાઈ (મો.૮૮૬૬ર ૬૭૧૫૯), કિશોરભાઈ (મો. ૯૯૭૯૯ ૦૮૪૮૫), બિપીનભાઈ (મો. ૯૮ર૪ર ૩૬૭૮૭), કિરણબેન (મો-.૯૯૭૮૬ ૩૧૮૭૭) ના માતુશ્રી તથા ગો.વા. છોટાલાલ તથા ચુનીલાલ રાણીંગાના ભાભી તથા કુતીયાણાવાળા સ્વ રામજીભાઈ, સ્વ. હરીભાઈ અને દેવચંદભાઈ લુંભાણીના બહેન તા.૮ ને શનીવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧૦ને સોમવારે ૪ થી ૬ રાખેલ છે.

જયાબેન ઠેસીયા

રાજકોટઃ ધોરાજી નિવાસી જયાબેન વલ્લભભાઇ ઠેસીયા, (ઉ.વ. ૭પ), તે જીઇબીવાળા સ્વ. વલ્લભભાઇ લાલજીભાઇ ઠેસીયાના ધર્મપત્ની તથા હરેશભાઇ તથા હિતેશભાઇના માતૃશ્રીનું તા. ૩૦ના રોજ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું રાખેલ છે. મો. ૯૯રપ૧ ૮૪ર૮૮, ૯૪ર૮ર ૬૯૪૮૩

બેનાબેન લાવડીયા

રાજકોટ : સ્વ. હમીરભાઇ ખોડાભાઇ બાલાસરાના દિકરી બેનાબેન મેણંદભાઇ લાવડીયા (ઉ.વ.૬૮) તે સ્વ. મુળુભાઇ અને દિનેશભાઇ બાલાસરાના મોટાબહેન તેમજ સ્વ. કમલેશભાઇ (પપ્પુભાઇ) અને બકુલભાઇ લાવડીયાના માતુશ્રી તેમજ હેનીલભાઇના દાદીમાનું આજે તા. ૧૦ ના અવસાન થયેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે. ટેલીફોનિક બેસણું આજે તા. ૧૦ ના સોમવારે સાંજે ૫ થી ૭ રાખેલ છે. દિનેશભાઇ બાલાસરા મો.૯૦૬૭૫ ૧૯૭૭૬, બકુલભાઇ લાવડીયા મો.૯૪૦૮૦ ૯૨૬૭૭, ભાવેશભાઇ ચાવડા (ભનાભાઇ) મો.૯૯૨૫૧ ૫૮૦૦)

મુકેશભાઇ જોશી

જુનાગઢઃ મુકુંદભાઇ મનસુખલાલ જોશી પોલીસ એએસઆઇ રીટાયર્ડ જુનાગઢ (વતનઃ ઉના, ઊંટવાળા) જે ભાવેશભાઇ જોશીના પિતાશ્રી રિતેશભાઇ જોશીના પિતાશ્રી અને અલ્પેશભાઇ જોશીના મોટાબાપુજી તા.૭મીએ અવસાન થયું છે ટેલીફોનીક બેસણું: તા.૧૩ ગુરૂવારના રોજ સાંજે ૪ વાગ્યાથી રાખેલ છે. ભાવેશ જોશી મો.૭૯૯૦૧ ૦૪૭૪૬, રિતેશ જોશી મો.૬૩૫૨૭ ૮૩૩૩૧

શારદાબેન અધ્યારૂ

કાલાવડ : કંડોળીયા બ્રાહ્મણ શારદાબેન અનંતરાય અધ્યારૂ (ઉવ.૬૯) તે સ્વ. અનંતરાય ગીરજાશંકર અધ્યારૂના ધર્મપત્ની તથા શીહોર વાળા જેશંકર નારણજી ભટ્ટની પુત્રી તથા મનીષભાઇ અને રાહુલભાઇ તથા નિશાબેન તુષારકુમાર જોષી (જુનાગઢ)ના માતુશ્રીનું તા.૭મીએ અમરેલી મુકામે અવસાન થયેલ છે.

પોપટભાઇ વાજા

ગોંડલઃ નરેશભાઇ પોપટભાઇ વાજા તે સ્વ.ભરતભાઇ, સ્વ.બકુલભાઇ, રમેશભાઇ તથા હંસાબેનના ભાઇનું તા.૯ના અવસાન થયેલ છે. ટેલિફોનિક બેસણું તા.૧૦ના સોમવારે રાખેલ છે. મો.૯૯૦૯૨ ૨૫૧૩૨, ૯૯૦૯૧ ૭૨૬૪૯, ૯૯૭૯૦ ૪૫૨૩૧, ૯૯૭૯૯ ૪૫૨૩૧, ૯૨૬૫૪ ૧૧૧૪૦

કંચનબેન ભીમાણી

મોરબીઃ હંસરાજભાઇ ઠાકરશીભાઇ ભીમાણીના પત્નિ કંચનબેન (ઉ.વ.૫૫) તે મિતુલ અને નિશાંતના માતૃશ્રી તેમજ ભરતભાઇ હિતેષભાઇ અને દિવ્યેશભાઇના કાકીનું તા.૭ના અવસાન થયેલ છે. ટેલિફોનીક બેસણું રાખેલ છે. લોકિક ક્રિયા બંધ છે. મો.૯૮૨૫૩ ૬૮૨૫૧, ૯૮૨૫૨ ૨૭૫૩૧, ૯૮૨૫૩ ૨૭૩૨૫, ૯૯૭૯૯ ૩૪૩૪૩

વસંતબેન દવે

જુનાગઢઃ સોરઠીય ગૌડ માળવીય બ્રાહ્મણ મૂળ કેશોદ હાલ જૂનાગઢ પ્રવિણચંદ્ર મણીશંકર દવેના પત્નિ વસંતબેન (વર્ષાબેન) (ઉ.વ.૬૮) તે અભિષેક, ધવલ તથા દિપ્તિબેન સંદિપકુમાર ભટ્ટના માતૃશ્રી અને સ્વ.કનુભાઇ, તનસુખભાઇ, ઇશ્વરભાઇના નાના ભાઇના પત્નિ તેમજ નિલેષભાઇ, કમલભાઇ, યોગેન્દ્રનાં કાકી તથા સ્વ.ચંદુલાલ કરશનજી પંડયાનાં પુત્રી તથા શરદભાઇ પંડયા, ભરતભાઇ પંડયાનાં બહેન તા.૮ના અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું: તા.૧૦ના સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

અનિલભાઇ વ્યાસ

ગોંડલઃ ઔદિચ્ય ઝાલાવડી બ્રાહ્મણ મૂળ જૂનાગઢ હાલ જામનગર અનિલભાઇ સદાશંકર વ્યાસ (ઉ.વ.૫૧) તે ભાષાબેનના પતિ અને શ્વેતા નિખિલકુમાર ત્રિવેદી, શિવાની, યામિની તથા મનના પિતાશ્રી, આશાબેન પરેશકુમાર રાવલ જામનગર, અશ્વિનાબેન (મુનીબેન) રાજેશભાઇ પંડયા જુનાગઢના મોટાભાઇ તેમજ નટવરલાલ ખીમજીભાઇ જોશી ખંભાળિયાના જમાઇનું તા.૮ના અવસાન થયેલ છે. ટેલીફોનિક બેસણું: તા.૧૦ના સોમવારે ૪ થી ૬ રાખેલ છે. લૌકિક ક્રિયા બંધ છે. સદાશંકરભાઇ વ્યાસ મો.૯૭૨૫૭ ૦૫૦૮૧, ભાષાબેન વ્યાસ મો.૯૮૨૪૨ ૦૦૫૦૬, મન વ્યાસ મો.૯૬૦૧૩ ૧૦૦૯૧

ભરતભાઇ વ્યાસ

ગોંડલઃ ભરતભાઇ રમેશભાઇ વ્યાસ (ઉ.વ.૫૮) તે નયનભાઇ, પરેશભાઇ, સંજયભાઇ તથા હર્ષદભાઇના મોટાભાઇ, પ્રણામ, હેમલ તથા અમિતના પિતાશ્રીનું તા.૮ના અવસાન થયેલ છે. ટેલિફોનિક બેસણું તા.૧૦ સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો.૬૩૫૧૯ ૫૭૬૪૫

પ્રફુલાબેન ભટ્ટ

રાજકોટઃ પ્રફુલાબેન ધીરજલાલ ભટ્ટ તે ધીરજલાલ જીવરામ ભટ્ટના પુત્રી અનિલભાઈ ધીરજલાલ ભટ્ટના બેન સુનિલભાઈના માતુશ્રી તા.૭ના રોજ શ્રીજીચરણ પામેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧૦ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. સુનિલ મો.૮૦૦૦૯ ૯૨૫૧૧, મો.૯૮૨૪૫ ૧૧૧૮૧

પ્રદીપભાઈ બારભાયા

રાજકોટઃ વિજયભાઈ હરિલાલ બારભાયાના પુત્ર પ્રદીપભાઈ વિજયભાઈ બારભાયા તે સોની જગદીશભાઈ હરજીવનભાઈ રાણપરાના જમાઈ તા.૮ને શનિવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧૦ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. વિજયભાઈ મો.૯૮૭૯૦ ૯૨૧૮૩, ધર્મેશભાઈ મો.૯૭૨૩૩ ૫૪૧૧૫, વિશાલભાઈ મો.૯૯૯૮૭ ૨૩૮૬૮, ભરતભાઈ મો.૭૨૬૫૯ ૩૩૦૪૯

રાજુભાઈ વિરડા

રાજકોટઃ  રાજુભાઈ (ઉ.વ.૫૬) તે સ્વ.લક્ષ્મણભાઈ સુરાભાઈ વિરડાના મોટાભાઈ, મિલનભાઈ તથા નિરાલીબેનના પિતાશ્રી, અમદાવાદ નિવાસી સ્વ.ખોડીદાસભાઈ હરીભાઈ લાવડીયાના જમાઈનું તા.૮ને શનિવારે દુઃખદ અવસાન થયું છે. ટેલીફોનીક બેસણું તા.૧૦ને સોમવારે સાંજે ૫ થી ૭ રાખેલ છે. જગદીશભાઈ (મો.૮૨૩૮૪ ૩૪૦૧૨), અશોકભાઈ (મો.૯૯૦૪૫ ૩૧૪૭૧), હિતેષભાઈ (મો.૮૭૫૮૦ ૦૪૨૯૩), મિલનભાઈ (મો.૮૮૬૬૩ ૪૪૪૪૧) હાલની કોરોના પરિસ્થિતિને ધ્યાનમાં લઈને લૌકિકપ્રથા બંધ રાખેલ છે.

ભરતભાઇ ભાલીયા

રાજકોટઃ ખાંટ (રાજપુત) સ્વ. ભરતભાઇ હકાભાઇ ભાલીયા (ઉ.વ. ૬ર) તે રાજ ના પિતાશ્રી તથા સ્વ. કિરીટભાઇ ભાલીયા તથા ધીરજભાઇ ભાલીયાના મોટાભાઇ નું તા. ૮ શનિવારે અવસાન થયેલ છે. વર્તમાન કોરોના પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદગતની પ્રાર્થના સભા તથા લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. ટેલીફોનીક બેસણું તા. ૧૦ સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. રાજ ભરતભાઇ ભાલિયા-૮૧ર૮૮ ૬૩૩૬૧, ૯૯૭૪પ ૭૦૭૬પ, ધીરજ હકાભાઇ ભાલિયા-૯૯૧૩૩ રર૮૮૯, ગુણવંતભાઇ બી. મોરી-૯૭ર૪પ ૬૯૬૦૦ (બનેવી)

બાબુલાલ લગધર

રાજકોટઃ બાબુલાલ રૂખડભાઈ લગધર (ઉ.વ.૭૮) તે દેવીબેનના પતિ, દિનેશભાઈ, મિતેશભાઈ, ડીમ્પલબેન, જયશ્રીબેનના પિતાશ્રી તા.૯ના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧૦ને સોમવાર સાંજે ૪ થી ૬ રાખેલ છે. દિનેશભાઈ મો.૯૮૨૪૩ ૫૫૯૨૨, મિતેશભાઈ મો.૯૯૨૪૨ ૨૬૬૦૬

ભાલચંદ્રભાઈ પરમાર

રાજકોટઃ ભાલચંદ્રભાઈ શશીકાંતભાઈ પરમાર (ઉ.વ.૬૬) (આઈઓસી) તે ભાવનાબેનના પતિ નટુભાઈ તથા પ્રફુલભાઈના મોટાભાઈ રવિનભાઈ અને પ્રિયંકભાઈના પિતાશ્રીનું તા.૭ના રોજ અવસાન થયેલ છે. તેનું ટેલીફોનીક બેસણું તા.૧૦ને સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. નટુભાઈ મો.૯૮૯૮૩ ૫૩૩૯૬, પ્રફુલભાઈ મો.૯૮૨૫૩ ૪૧૦૯૯, રવિનભાઈ મો.૯૭૨૫૩ ૬૯૯૯૩, પ્રિયંક મો.૯૭૨૫૫ ૯૯૯૯૭

જયાબેન પોપટ

રાજકોટઃ જયાબેન છોટાલાલ પોપટ (ઉ.વ.૮૬) મોટા દહીંસરા વાળા, હાલ રાજકોટ તે નટુભાઈ (મંત્રી) તથા ગુણવંતભાઈ (બાલાજી પ્રોવિઝન) તથા નયનાબેન પ્રભુદાસ તન્ના, જયશ્રીબેન વિજયકુમાર કારીયા, નિરૂબેન જયેશકુમાર વસાણી, બીન્દુબેન કીરીટકુમાર પાંઉના માતુશ્રી તથા નિખિલ, સ્મિત, દેવનાં દાદીમાં તા.૯ને રવિવારનાં  રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૧૦ને સોમાવરનાં રોજ સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. નટુભાઈ પોપટ (મંત્રી) મો.૯૩૨૮૯ ૬૯૮૨૩, ગુણુભાઈ પોપટ (બાલાજી પ્રોવિઝન) મો.૯૪૨૮૮ ૯૦૮૫૨

કલ્પક ઠકરાર

રાજકોટ : સ્વ. કલ્પક દિપકભાઇ ઠકરાર (ઉ.વ.૩૩) તે દિપકભાઇ એચ. ઠકરારના પુત્ર તથા સંજયભાઇ એચ. ઠકરાર, મિલનભાઇ એચ. ઠકરાર (મુંબઇ) ના ભત્રીજા તેમજ સમીર વી. રાયચુરાના સાળાનું તા. ૪ ને શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદગતનુ ટેલીફોનીક બેસણુ તા. ૧૦ને સોમવારના રોજ બપોરે ૪ થી પ દરમ્યાન રાખેલ છે. દિપકભાઇ એચ. ઠકરાર (પિતા) - ૯૪ર૮૦ ૩૭૩ર૧, સંજયભાઇ એચ. ઠકરાર (કાકા) - ૯૯રપર ૦૬૯૮૯, મિલનભાઇ એચ. ઠકરાર (કાકા - મુંબઇ) - ૯૬૯૯૩ ર૮૧૦૫, સમીર વી. રાયચુરા (બનેવી) - ૯૮ર૪૪ ૫૧૨૯૯. તથા શ્વસુર પક્ષની સાદડી સાથે રાખલ છે. હિતેષભાઇ રાચ્છ - ૯૮૭૯૫ ૫૦૬૭૧, અમીતભાઇ રાચ્છ -૯૪ર૬ર ૫૦૬૭૧

જીતેન્દ્રભાઇ વખારીયા

રાજકોટઃ દશા સોરઠિયા વણિક રાજકોટ નિવાસી, રિટાયર્ડ સે.એકસાઇઝ આસિ. કમિશનર જીતેન્દ્રભાઈ વ્રજલાલ વખારીયા (ઉં.વ.૬૨), તે મીનાબેનના પતિ, તે મનન અને વિવેકના પિતા, તે સ્વ. ઉષાબેન, સ્વ. જ્યોતિબેન, સ્વ. હિતેન્દ્રભાઈ અને અરુણાબેન પ્રદીપકુમાર ધાબળીયાના ભાઈ તથા સ્વ. દિલસુખભાઈ દેસાઈના જમાઈ તા. ૪ ના રોજ શ્રીજીચરણ પામેલ છે. રાજેશભાઈ વખારીયા - ૯૩૭૭૭ ૫૭૬૧૫, મનન વખારીયા   ૯૮૭૯૮ ૩૭૫૪૨, વિવેક વખારીયા - ૯૯૨૫૦ ૭૮૪૮૫, હર્ષ વખારીયા - ૮૮૬૬૬ ૦૫૩૩૭, પલ્લવ વખારીયા - ૯૦૩૩૫ ૫૨૨૮૯

પુજા વાલંભીયા

રાજકોટ :  ગુર્જર સુથાર  સ્વ. મનહરલાલ વાલંભીયાના પુત્ર કમલેશભાઈ મનહરલાલ વાલંભીયાની પુત્રી પુજા કમલેશભાઈ વાલંભીયા (ઉ.વ. ૨૩)નું તા. ૮ને શનિવારના રોજ અવસાન થયેલ છે. જે ગીરીશભાઈ, કેતનભાઈ, અશ્વિનભાઈ તથા રીટાબેન સુરેશકુમાર વડગામાની ભત્રીજી તેમજ અરૂણાબેન બચુભાઈ બદ્રકીયાની દીકરી તેમજ સિધ્ધાર્થભાઈના બેન થાય ટેલીફોનિક બેસણું તા. ૧૦ને, સોમવાર, સાંજે ૪  થી ૬ કલાકે ગીરીશભાઈ મનહરલાલ વાલંભીયા ૯૪ર૮ર ૨૬૧૬૭, કમલેશભાઈ મનહરલાલ વાલંભીયા ૯૫૭૪૨ ૬૪૬૪૧, કેતનભાઈ મનહરલાલ વાલંભીયા ૭૭૭૯૦ ૩૮૭૬૦, અશ્વિનભાઈ મનહરલાલ વાલંભીયા ૯૧૫૭૭ ૬૦૯૭૩, રશ્મિનભાઈ છોટાલાલ વાલંભીયા ૯૯૧૩૫ ૫૩૦૩૦, સિધ્ધાર્થ કમલેશભાઈ વાલંભીયા ૭૮૭૮૮ ૦૧૧૧૦, પિયર પક્ષનું બેસણું પણ સાથે રાખેલ છે. મનોજભાઈ બચુભાઈ બદ્રકીયાની ભાણેજ-૯૭રપ૬ ૨૦૬૧૨ હાદિંકભાઈ મનોજભાઈ બદ્રકીયા - ૯૯૯૮૪ ૫૩૫૪૧

અતુલભાઇ જોષી

ગોંડલ : સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ અતુલભાઇ બટુકભાઈ જોષી ઉં.વ. ૫૬ તે સ્વ. બટુકભાઈ બી. જોષીના પુત્ર, સ્મૃતિબેન જોષી ધોળકિયા સ્કૂલ રાજકોટના પતિ, અજયભાઈ જોશીના મોટાભાઈ તથા ઓમ જોષીના પિતા તેમજ આશિષભાઈ મહેતા જૂનાગઢના બનેવીનું તા. ૮.૫.૨૦૨૧ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને લીધે તેમનું ટેલિફોનિક બેસણું તા. ૧૦.૦૫.૨૦૨૧ના રોજ સાંજના ૪ થી ૬ રાખેલ છે. સ્મૃતિબેન - ૯૧૦૪૫ ૯૬૦૦૪, અજયભાઈ - ૯૭૨૭૧ ૩૮૩૫૨, ઓમ - ૭૮૦૨૯ ૯૬૧૧૨.

યોગેશભાઇ શુકલ

કાલાવડઃ મુળ ગોંડલ હાલ કાલાવડ ઔદિચ્ય ગઢીયા બ્રાહ્મણ યોગેશભાઇ વસંતરાય શુકલ તે વસંતરાય કરૂણાશંકર શુકલના પુત્ર તથા મિહિર યોગેશભાઇ શુકલ, રંજનબેનના પતિ શ્રી અને ગીરીશભાઇ શુકલ (ગોંડલ), પ્રફુલભાઇ શુકલ (ગોંડલ) અને હરીશભાઇ શુકલ (જામજોધપુર) તથા સ્વ.વાસંતીબેન ઉપાધ્યાય (વલસાડ), સ્વ.ગીતાબેન વ્યાસ (ધોરાજી), સ્વ. કિરણબેન મહેતા (ગોંડલ)ના નાનાભાઇ અને પ્રફુલાબેન રાવલ (રાજકોટ) ના મોટાભાઇ તેમજ ભાવેશ, સીમા, મીનલ, વિનલ ઝંખનાના કાકાનું તા.૯ ના અવસાન થયેલ છે ટેલીફોનીક બેસણું તા.૧૦ ને સોમવારે ૪ થી ૬ રાખેલ છે. મિહિર શુકલ-૯૧૦૬૯ ૭પ૮૭૩, હરીશભાઇ શુકલ-મો.૯૭ર૬૬ રપ૯૮પ

કાંતાબેન ચાવડા

ગોંડલ :(વાણંદ અમૃતલાલ હિરજીભાઇ ચાવડા (રાવરાણી) (પી.જી.વી.સી.એલ) ના પત્ની કાંતાબેન અમૃતભાઇ ચાવડા (ઉ.૭ર) તે ભરતભાઇ, નિલેશભાઇ (પી.જી.વી. સી. એલ) તેમજ જયશ્રીબેનના માતુશ્રી અને સ્વ.જયસુખભાઇ, સ્વ. મનસુખભાઇ ચાવડા, સ્વ. પ્રવીણભાઇ તેમજ કિશોરભાઇના ભાભીનું તા.૮ના અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧૦ના સોમવારે ૪ થી ૬ રાખેલ છે. નિલેશભાઇ-૯૧૦૬૩ ર૮૦ર૮, ભરતભાઇ-૯૦૬૭પ ૯૬ર૬પ

પુનમબેન મહેતા

રાજકોટઃ પુનમબેન રોહિતકુમાર મહેતા તે કૌશલભાઇ, હેમલભાઇના માતુશ્રી તથા વિરેનભાઇ, નરેન્દ્રભાઇ, રાજુભાઇના ભાભી તેમજ જયેશભાઇ હરકીશનદાસ કામદારના બહેનનું તા.૯ના અવસાન થયેલ છે ટેલીફોનીક બેસણું તા.૧૦ ના સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો.૯૪૦૮૦ ૦૪૪૭૯

પુષ્પાબેન મકવાણા

ઉપલેટાઃ ગુર્જર ક્ષત્રીય કડીયા જયંતિભાઇ જીવનભાઇ મકવાણાના પત્ની પુષ્પાબેન (ઉવ.૭૩) તે પંકજભાઇના માતુશ્રીનું તા.૯ ના રવિવારે અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧૦ ને સોમવારે ૪ થી ૬ રાખેલ છે. મો.૭૦૪૧૬ ૪૬પર૩, મો. ૯૪ર૮ર ૬ર૯૪ર

રીટાબેન કવિશ્વર

અમરેલીઃ સાઠોદરા નાગર બ્રાહ્મણ દેવળીયા (ચક્કરગઢ) રીટાબેન ભરતભાઇ કવિશ્વર (ઉ.પર) તે ભરતભાઇ બાલકૃષ્ણભાઇ કવિશ્વર (એસ.ટી.કંડકટર-રાજુલા ડેપો) ના પત્ની તથા સ્વ. બાલકૃષ્ણ નંદલાલભાઇ અને મંજુલાબેનના પુત્ર વધુ તથા વિનીતભાઇ (કલરવ હોસ્પીટલ અમરેલી) અને યશભાઇના માતુશ્રીનું તા.૮ ના અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧૦ ના સોમવારે રાખેલ છે. ભરતભાઇ-૯૯૧૩ર ૬૧પ૦૧, વિનીતભાઇ-૯ર૬પ૮ ૭૦૮ર૧, યશભાઇ-૯૩૧૬૬ ૧૯૧૯પ

કનુભાઇ ઉપાધ્યાય

કોડીનાર : છારીયા ઉનેવાળ બ્રાહ્મણ કનુભાઇ હરિશંકર ઉપાધ્યાય (ઉવ.૫૨) તે સુભાષભાઇ અને મનોજભાઇ (ધડીયાળી)ના  ભાઇનું તા. ૮ના અવસાન થયેલ છે. ટેલિફોનીક બેસણું સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. લૌકીક ક્રીયા બંધ રાખેલ છે.

મનોજભાઇ જોષી

ગોંડલ : મુળ મોટા સમઢીયાળા ઔદિચ્ય સહસ્ત્ર ચિભડીયા મનોજભાઇ વિનોદરાય જોષી (ઉવ.૫૩) તે સ્વ. ચિમનભાઇ (જુનાગઢ) સ્વ. હસમુખભાઇ, કિશોરભાઇ, હર્ષદભાઇના ભત્રીજા તથા કિશન, નેહાબેન, રાધીકાબેનાં પિતાશ્રી તેમજ સ્વ. મુકેશભાઇ, હિરેનભાઇના ભાઇનું તા. ૮ના શનિવારે અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧૦ સોમવારે ૪ થી ૬ રાખેલ છે.

મહેન્દ્રભાઇ સોની

જસદણ : ઉપલેટાવાળા હાલ રાજકોટ પરજીયા સોની મહેન્દ્રભાઇ રતીલાલભાઇ ધધડા (ઉવ. ૬૮) તે હીનાબેનના પતિ અને અમિતભાઇ, શ્વેતાબેનના પિતાશ્રી તેમજ રમેશભાઇ, નયનાબેન જસદણવાળાના બનેવી તેમજ નિંકુજભાઇ, પ્રતાપરાયના માસાનું તા. ૮ના શનિવારે અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧૦ને સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. હિનાબેન મો. ૮૧૬૦૭ ૦૨૦૩૮, અમિતભાઇ મો. ૭૯૯૦૪ ૪૮૬૩૨, શ્વેતાબેન મો. ૯૦૩૩૭ ૪૧૧૧૭.

શોભનાબેન અભાણી

કેશોદ : શોભનાબેન મહેશ કુમાર અભાણી (ઉ.વર્ષ ૪૪) તે મહેશ કુમાર જીવણલાલ અભાણીના પત્ની તે રાજ તેમજ કૃપાબેનના માતૃશ્રી, તથા ગોવિંદ ભાઈના ભાભી અને ધીરૂભાઈ, બટુકભાઈ, તેમજ મનુભાઈ સુરત વાળાના ભત્રીજા વહુ અને ગોકળભાઈ ખીમજીભાઈ દેવાણી (પાડોદર વાળા)ની પુત્રીનું તા. ૮ના રોજ અવસાન થયેલછે. સદગતનું ટેલીફોનીક બેસણું સોમવાર ૧૦/૫/૨૦૨૧ના રોજ સાંજે ૪ થી ૬ વાગ્યા સુધી રાખેલ છે. મહેશભાઈ૯૨૨૮૩ ૧૭૮૪૩ ગોવિંદભાઈ ૮૭૮૦૧ ૬૧૦૫૪, રાજભાઈ ૯૦૮૧૮ ૧૭૮૪૩, ધીરૂભાઈ ૯૨૭૭૫ ૦૫૬૫૮,બટુકભાઈ ૮૮૬૬૩ ૩૯૮૯૪, મનુભાઈ૯૭૨૩૦ ૧૫૯૯૯ તથા પિયર પક્ષની સાદડી ભગાભાઇ ડિશવાળા ૭૦૧૬૭ ૦૭૧૬૧, સુરેશભાઈ ૯૦૧૬૬ ૭૯૮૬૫ દિનેશભાઈ ૯૦૩૩૨ ૪૮૪૫૫

જયભાઈ ત્રિવેદી

રાજકોટઃ શ્રીમાળી બ્રાહ્મણ પ્રો. જયભાઈ પ્રકાશભાઈ ત્રિવેદી (ઉ.વ.૪૧) હાલ અમદાવાદ (મૂળ મીઠાપુર) તે પ્રકાશભાઈ સન્મુખભાઈ ત્રિવેદીના પુત્રનું તા.૭ના રોજ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૧૦ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. પ્રકાશભાઈ મો.૯૮૨૪૩ ૧૦૭૯૨, શીલ્પાબેન મો.૯૮૨૪૩ ૧૩૨૮૪

નિતીનભાઈ વોરા

રાજકોટઃ સ્વ.નિતીનભાઈ લવચંદભાઈ વોરા (ઉપલેટાવાળા) તે સ્વ.દિનેશભાઈ, સ્વ.ભુપતભાઈ અને અરૂણાબેન તથા હરેશભાઈના ભાઈ, જામખંભાળીયા વાળા વિનોદરાય મોહનલાલ શાહના જમાઈ, સાવનભાઈ તથા મુંજાલભાઈના પિતાશ્રીનું તા.૯ રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૦ સોમવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. સાવન નિતીનભાઈ વોરા મો.૮૧૨૮૯ ૦૦૧૦૦, મુંજાલ નિતીનભાઈ વોરા મો.૮૯૫૫૫ ૫૫૫૯૧

જયોત્સનાબેન જાદવ

રાજકોટઃ કારડીયા રાજપૂત સ્વ.જયોત્સનાબેન જાદવ સ્વ.જયોત્સનાબેન ડાહ્યાલાલ જાદવ તે સ્વ.ડાહ્યાલાલ ભીખાભાઈ જાદવના પત્ની તેમજ સ્વ.ભાવેશભાઈ તથા બ્રિજેશભાઈના માતુશ્રી તથા મોનાબેનના સાસુ તેમજ જૈમિતસિંહના દાદીનું દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૧૦ સોમવાર સમય સાંજે ૪ થી ૬ રાખેલ છે. બ્રિજેશભાઈ ડાહ્યાલાલ જાદવ મો.૯૯૦૯૯ ૯૬૪૧૬, મો.૯૩૭૪૨ ૪૫૩૫૧

અજીતભાઈ ગોસલીયા

રાજકોટઃ દશા શ્રીમાળી સ્થા.જૈન રાજકોટ નિવાસી અજીતભાઈ ગોસલીયા (ઉ.વ.૭૭) તે રેખાબેનના પતિ, જસ્મીનભાઈ, સીમીબેન, શ્વેતાબેનના પિતા  તથા અશ્વીનભાઈ, પ્રફુલભાઈ, નયનાબેનના મોટાભાઈ તા.૯ના અરીહંતશરણ પામેલ છે.

લતાબેન નથવાણી

રાજકોટઃ ગં.સ્વ.લતાબેન નથવાણી (ઉ.વ.૭૩) તે સ્વ.ચંપકલાલ શાંતિલાલ નથવાણીના ધર્મપત્નિ નિલેશભાઈ અને બિંદુબેનના માતુશ્રી બ્રિન્દા નથવાણી અને ડો.અતુલ બદીયાણીના સાસુ, નીતીનભાઈ અને નિર્મલભાઈ નથવાણીના કાકી, રમેશભાઈ લિલાધર ધનેશા (કેશોદ)ના મોટાબેનનું અને ડો.નિખિલેશ અને વર્ષિલ બદીયાણી નાનીનું તા.૯ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક/ વોટ્સએપ બેસણું તથા પિયરપક્ષની સાદડી તા.૧૦ને સોમવારનાં રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે.

લતાબેન દવે

રાજકોટઃ નિવાસી સ્વ.લતાબેન હસ્વીનભાઈ દવે (ઉ.વ.૬૭)નું તા.૭ને શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈ તા.૧૦ને સોમાવરના રોજ ટેલીફોનીક બેસણું રાખેલ છે. હસ્વીનભાઈ કૃષ્ણલાલ દવે (પતિ), નિલેષભાઈ હસ્વીનભાઈ દવે (પુત્ર) મો.૯૭૨૬૩ ૨૫૫૬૬, રાકેશભાઈ હસ્વીનભાઈ દવે (પુત્ર) મો.૭૯૮૪૬ ૧૫૮૨૩, કિરણભાઈ હસ્વીનભાઈ દવે (પુત્ર) મો.૯૯૮૦૫ ૩૭૩૭૯, રશ્મીન હસ્વીનભાઈ દવે (પુત્ર) મો.૯૭૨૭૭ ૨૪૬૭૩

લતાબેન દવે

રાજકોટ નિવાસી સ્વ. લતાબેન હસ્વીનભાઇ દવે (ઉ.વ. ૬૭) નું તા.૭ ને શુકવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતીને ધ્યાનમાં લઇ તા. ૧૦ને સોમવાર ના રોજ ટેલિફોનીક બેસણું રાખેલ છે. શ્રી હસ્વીનભાઇ કૃષ્ણલાલ દવે (પતિ), શ્રી નિલેષભાઇ હસ્વીનભાઇ દવે (પુત્ર) - મો. ૯૭૨૬૩ ૨૫૫૬૬, શ્રી રાકેશભાઇ હસ્વીનભાઇ દવે (પુત્ર) - મો. ૭૯૮૪૬ ૧૫૮૨૩, શ્રી કિરણભાઇ હસ્વીનભાઇ દવે (પુત્ર) - મો. ૯૯૮૦૫ ૩૭૩૭૯, શ્રી રશ્મીન હસ્વીનભાઇ દવે (પુત્ર) - મો. ૯૭૨૭૭ ૨૪૬૭૩

રાહુલભાઇ સેદાણી

રાજકોટઃ રાહુલભાઇ (ઉ.વ.૫૧) તે પ્રો. હરિનભાઇ વ્રજલાલ સેદાણી તથા સ્વ. શોભનાબેન હરીનભાઇ સેદાણીના પુત્ર તે રિન્કુબેનના પતિશ્રી તે ધ્વનીલના પિતાશ્રી  સ્વ. વિમલભાઇના નાનાભાઇ તે હેમલબેન વિમલભાઇ (એલઆઇસી)ના દેર તે સ્વ. ગુણવંતભાઇ, શશીકાન્તભાઇ, ડો. પ્રવિણભાઇ (યુએસએ) તથા તરૂણભાઇના ભત્રીજા તે વિનોદભાઇ કલ્યાણજી ધનેશાના જમાઇ, તે ચિરાગભાઇ તથા હાર્દિકભાઇ ધનેશાના બનેવીનું તા.૯ને રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદગતનું ઉઠમણુ- પ્રાર્થનાસભા વર્તમાન સંજોગોને આધિન રાખેલ નથી. ટેલીફોનીક બેસણું તા.૧૦ને સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. રિન્કુબેન મો.૮૭૫૮૨ ૯૬૦૨૯, ધ્વનીલ મો.૭૦૧૬૫ ૭૯૬૬૭, તરૂણભાઇ ૯૮૯૮૪ ૯૩૬૫૨, ચિરાગભાઇ ૯૪૦૯૫ ૭૬૧૧૦, હિતેશભાઇ ૯૪૨૮૨ ૫૦૨૯૮, સંજયભાઇ ૯૮૯૮૦ ૦૪૫૬૭

મૌલીકાબેન પાડલીયા

રાજકોટઃ વાણંદ સ્વ. મૌલીકાબેન વિપુલભાઇ પાડલીયા (ઉ.વ.૨૬) તે વિપુલભાઇ પ્રફુલભાઇ પાડલીયાના ધર્મપત્નિ તથા પ્રફુલભાઇ પિતાંબરભાઇ પાડલીયાના પુત્રવધુ તથા કાર્તિકભાઇ પ્રફુલભાઇ પાડલીયાના ભાભી તથા તે કિશોરભાઇ દામજીભાઇ જોટંગીયા (ગામ બાલંભડી) ની પુત્રી તા.૯ને શનિવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે. કોરોના મહામારીના કારણે ટેલીફોનીક બેસણું તા.૧૦ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. પ્રફુલભાઇ પિતાંબરભાઇ પાડલીયા મો.૯૯૧૩૫ ૮૫૩૮૯, વિપુલભાઇ પ્રફુલભાઇ પાડલીયા મો.૮૧૬૦૯ ૯૭૬૧૬, કાર્તિકભાઇ પ્રફુલભાઇ પાડલીયા મો.૯૯૧૩૩ ૬૧૦૫૩

મનોજભાઇ બગથરીયા

રાજકોટઃ સ્વ. મનોજભાઇ કિશોરભાઇ બગથરીયા (ઉ.વ.૩૮) તે કિશોરભાઇ બગથરીયા (નિવૃત અધિ. પીજીવીએલ રાજકોટ) તેમજ રંજનબેન બગથરીયાના પુત્ર અને મમતાબેન બગથરીયાના ભાઇ ,  નેહાબેનના પતિ અને જૈમિન અને જીયાનના પિતા તેમજ પ્રવિણભાઇ, સ્વ. જયંતિભાઇ, અશ્વિનભાઇ, વિજયભાઇ બગથરીયાના ભત્રીજાનું તા.૮ને શનિવારના અવસાન થયેલ છે. કોરોનાની વિકટ પરિસ્થિતિને ધ્યાને લઇ ટેલીફોનીક બેસણું તા.૧૦ને સોમવારે  સાંજે  ૪ થી ૬ રાખેલ છે. મો.૭૨૦૩૯ ૨૭૮૮૯, ૯૮૨૫૦ ૦૦૫૧૮

હરીશભાઇ માવદીયા

રાજકોટઃ ગુર્જર ક્ષત્રિય કડિયા (પોરબંદરવાળા) હાલ રાજકોટ સ્વ. હરીશભાઇ જગજીવનભાઇ માવદીયા (ઉ.વ.૮૨) તે મુકેશભાઇ, ઘનશ્યામભાઇ તથા ભકિતબેન વિજયકુમાર ટાંકના પિતાશ્રી રિધ્ધીબેનના દાદા, મીનાબેન તથા રસિલાબેનના સસરા અને સ્વ. જયંતિલાલ મોહનલાલ વાઢેર (કલકતા) ના જમાઇનું તા.૮ને શનિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદગતનું ટેલીફોનીક બેસણું તા.૧૦ને સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. મુકેશભાઇ ૮૦૦૦૮ ૪૩૪૪૭, ઘનશ્યામભાઇ ૯૯૦૪૩ ૪૫૩૪૭

મનોરમાબેન

રાજકોટઃ નિવાસી સ્વ. ધીરજલાલ પરસોતમ રૂપારેલીયા તથા સ્વ. સવિતાબેન ધીરજલાલ રૂપારેલીયાના પુત્રી મનોરમાબેન (ઉ.વ.૮૨) તે લલીત ધીરજલાલ રૂપારેલીયા, સ્વ. બિપિન રૂપારેલીયા, રાજેન્દ્ર રૂપારેલીયા, વિજય રૂપારેલીયા તથા ભરત રૂપારેલીયાના મોટાબેન તા.૮ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. વર્તમાન પરિસ્થિતિને અનુરૂપ લૌકીક ક્રિયા બંધ રાખવામાં આવેલ છે.

હિરાબેન જોશી

જુનાગઢઃ પ્રધ્યુમનભાઇ રતિલાલ જોશીના ધર્મપત્નિ સ્વ.હિરાબેન પ્રધ્યુમનભાઇ જોશી તે શિતલ, કલ્પના, જાનવીબેનના માતૃશ્રી તેમજ હલેન્ડા નિવાસી ચંદ્રકાન્તભાઇ ભટ્ટ, સ્વ.રમેશભાઇ, સ્વ.વિજયભાઇના બેનનું અવસાન થયું છે. ઉત્તરક્રિયા (સરવણી) તા.૧૭ને સોમવારના સવારે ૧૦ વાગે શ્રી ખરડેશ્વર વાડી વાંઝાવાડ ખાતે રાખેલ છે. પ્રધ્યુમનભાઇ જોષી (પ્રદિપભાઇ) મો.૯૭૨૭૧ ૮૯૨૬૩, કલ્પનાબેન જોશી મો.૬૩૫૨૨ ૧૩૦૧૨

વિણાબેન ધાંગ્રધરીયા

રાજકોટઃ મૂળ જારિયા હાલ રાજકોટ અશ્વિનભાઇ હરખજીભાઇ ધાંગ્રધરીયાના ધર્મપત્નિ વિણાબેનનું અવસાન તા.૭ને શુક્રવારના અવસાન થયેલ છે. તે હિરેનભાઇ પંચાસરાના માતૃશ્રી તેમજ બોરાણાવાળા હરિભાઇ રામજીભાઇ ભાડંશીયાના પુત્રી થાય. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદગતનું ટેલીફોનીક બેસણું: સોમવારે સાંજે ૫ થી ૬ તેમના જુના નિવાસ સ્થાન (કોઠારિયા હાઉસીંગ બોર્ડ) ખાતે રાખેલ છે.  પિયરપક્ષનું બેસણું સાથે રાખેલ છે. હિરેનભાઇ ૯૯૦૯૯ ૦૮૮૦૭, અશ્વિનભાઇ ૭૫૬૭૩ ૫૮૯૦૦

અનસુયાબેન વાજા

રાજકોટઃ અનસુયાબેન ધીમંતભાઇ વાજા તે ધીમંતભાઇ પી.વાજાના ધર્મપત્નિ તથા હરિભાઇ પી.વાજાના ભાભીશ્રી તથા મહેન્દ્રભાઇ ધીમંતભાઇ વાજાના માતૃશ્રી  તેમજ શિવ મહેન્દ્રભાઇ વાજાના દાદીનું તા.૯ના અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું: ૧૦ને સોમવારે સાંજે ૪ થી ૬ (મો.૯૨૨૭૧ ૮૬૪૨૫, ૮૦૦૦૧ ૪૧૪૦૪ રાખેલ છે.

હંસાબેન શાહ

રાજકોટઃ સ્વ.હંસાબેન બિહારીભાઈ શાહ રાજકોટ નિવાસી સ્વ.સૌભાગ્યચંદ કે. શાહ અને સ્વ.ચંદનબેન શાહના પુત્રવધુ તે સ્વ.બિહારીભાઈના માતુશ્રી, તે જામનગર નિવાસી સ્વ.એ.પી. મહેતા અને સ્વ.પ્રભાબેનના પુત્રી તથા સ્વ.દિલીપભાઈ, કમલેશભાઈ અને સ્વ.જયોત્સનાબેનના બેન તે સપનાબેન અને સ્વ.ભાવિનભાઈના સાસુ તે સ્વ.ગીતાબેન, શોભનાબેન, દક્ષાબેન તથા રૂપાબેનના ભાભી તે બીપીનભાઈ શાહના ભત્રીજા વહુનું તા.૯ રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. વર્તમાન સંજોગોને લઈને લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૩ ગુરૂવારના રોજ સાંજે ૫ થી ૭ રાખેલ છે. ભાવિકભાઈ શાહ (વોટ્સએપ) +૧૬૦૮૩૩ ૪૭૧૧૫, બીપીનભાઈ શાહ મો.૯૯૯૮૦ ૪૧૨૨૩, કમલશેભાઈ મહેતા મો.૭૦૧૬૧ ૭૭૭૧૬, મોનાલીબેન મહેતા મો.૮૭૮૦૧ ૩૨૭૧૦, રૂપાબેન શેઠ મો.૯૪૨૭૭ ૨૭૫૮૫

રજનીકાંત મણિયાર

રાજકોટઃ મોઢ વણિક રાજકોટ નિવાસી રજનીકાંત અમૃતલાલ મણિયાર (રીટાયર્ડ દેનાબેંક ઓફિસર) તે હરબાળાબેનના પતિ, પ્રીતિબેન (સુરેન્દ્રનગર), કેતનભાઈ તથા દેવાંગભાઈના પિતાશ્રી, સ્વ.નાથુભાઈ તથા ભોગીભાઇના નાનાભાઈ તેમજ સ્વ.અમરચંદ્ર ભવાનભાઈ મહેતાના જમાઈ તા.૯ રવિવારના રોજ શ્રીજીચરણ પામ્યા છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૦ ને સોમવારના રોજ સાંજે ૪:૩૦ થી ૬ કલાકે રાખેલ છે. પ્રીતિબેન (દીકરી) મો.૯૪૦૯૦ ૬૯૬૯૭, ચેતનભાઈ (જમાઈ) મો.૯૪૨૬૬ ૩૭૪૦૪, કેતનભાઈ મો.૯૮૭૯૬ ૯૬૫૬૮, તેજલબેન મો.૮૮૪૯૨ ૫૯૨૪૭, દેવાંગભાઈ મો.૯૩૭૪૪ ૦૯૨૨૦,  મેઘાબેન મો.૮૩૨૦૮ ૦૦૬૭૨

ભાનુબેન પંચમીઆ

રાજકોટઃ જેતપુર નિવાસી હાલ રાજકોટ ગં.સ્વ.સવિતાબેન પ્રાણલાલ પંચમીઆના પુત્રવધુ ભાનુબેન જયવંતભાઈ પંચમીઆ તે જીતુભાઈ (શિવાલય ડીસ્ટ્રિબયૂટર) સોનલબેન નિપેશભાઈ દેસાઈ, રૂપલ જયેશભાઈ દફતરી અને આરતી પરાગભાઈ મહેતાના માતુશ્રી અશ્વિનભાઈ કિશોરભાઈ તથા કિર્તીભાઈના ભાભી તા.૯ના અરિહંતશરણ પામેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૧૦ને સોમવાર સાંજે ૪ થી ૬ રાખેલ છે. જીતુભાઇ મો.૯૮૨૫૨ ૪૨૨૯૨, કિશોરભાઈ મો.૯૪૨૮૨ ૫૬૦૩૨

હરિકૃષ્ણભાઇ વ્યાસ

રાજકોટઃ સ્વ. હરીકૃષ્ણભાઇ કેશવલાલ વ્યાસ (ઉ.વ.૭૩ રાજકોટ) તે વિપુલભાઇ તથા ધર્મેન્દ્રભાઇ તથા આશાબેનના પિતાશ્રી તથા મીરાબેનના સસરાશ્રીનું તા.૯ના રોજ અવસાન થયેલ છે. જેમનું ટેલીફોનીક બેસણું તા.૧૩ના રોજ સાંજે ૪ થી ૬ રાખવામાં આવેલ છે. વિપુલભાઇ વ્યાસ મો.૭૫૭૨૯ ૮૧૨૦૩, જયોત્સનાબેન વ્યાસ મો.૯૮૯૮૮ ૦૦૭૩૪, મીરાબેન વ્યાસ મો.૮૮૪૯૦ ૪૧૮૦૩

વિપુલભાઇ અભાણી

વેરાવળઃ ગાંગેચા (માળીયા હાટીના) સ્વ.જેન્તીલાલ મોહનલાલ અભાણીના પુત્ર વીપુલભાઇ (ઉ.વ.૪૦) તે મહેન્દ્રભાઇ (બટુકભાઇ), રાજુભાઇ, નયનાબેન નિલેષભાઇ રૂપારેલ (વેરાવળ), મીતાબેન કિશોરભાઇ બુધ્ધદેવ (કેશોદ)ના ભાઇનું તા.૯ ના રોજ અવસાન પામેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા.૧૦ને સોમવારે ૪ થી ૬ રાખેલ છે.

વિદુલાબેન કારીયા

વેરાવળઃ સ્વ.મનસુખલાલ નારણદાસ કારીયાના પુત્રી વિદુલાબેન (ઉ.વ.૬પ) તે ગીરજાબેન નારણદાસ કારીયાના ભત્રીજી તથા મૃદુલાબેન, યોગેશ્વરભાઇ, પરાગભાઇ, ભાવીનભાઇ, ધર્મેશભાઇ, મેહુલ ભાઇના બહેનનું તા.૮ ના રોજ અવસાન પામેલ છે. સદગતનું ટેલીફોનીક ઉઠમણું તા.૧૦ને સાંજે ૪ થી ૬ રાખેલ છે.

આશાબેન કારિયા

જૂનાગઢઃ આશાબેન સુરેશભાઈ કારિયા (ઉ.વ. ૭૨) તે સ્વ. સુરેશભાઈ તુલસીદાસ કારિયાના પત્ની પ્રતિકભાઈ, મીતલબેનના માતુશ્રી, અનિલભાઈ (આઝાદ પ્રોવિઝન)ના ભાઈના પત્ની તથા કૌશલભાઈના કાકીનું તા. ૯ના અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણુ તા. ૧૦ને સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. પ્રતિકભાઈ ૭૦૪૩૨ ૨૪૪૭૫, કૌશલભાઈ મો. ૮૨૬૪૪ ૯૫૬૫૬  

રોહિતભાઇ રાચ્છ

મોરબીઃ રોહિતભાઇ (કાનો) નગીનભાઇ રાચ્છ (ઉ.વ. ૩૯) તે સ્વ. કિશોરભાઇ રતીલાલ રાચ્છના નાનાભાઇ તથા સ્વ. નગીનભાઇ રતીલાલ રાચ્છના દીકરા તથા અમીત નગીનભાઇ રાચ્છના મોટાભાઇ તેમજ કિરીટભાઇ રતીલાલ રાચ્છ તથા જગદીશભાઇ રતીલાલ રાચ્છના ભત્રીજા તેમજ રાજકોટ નિવાસી પ્રવીણભાઇ જમનાદાસ કારીયાના જમાઇનું તા. ૭ ના રોજ અવસાન થયું છે. સદગતનું ટેલીફોનીક બેસણું અને પિયર પક્ષની સાદડી તા. ૧૦ ને સોમવારે સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે.

હિનાબેન રાઠોડ

રાજકોટઃ મચ્છુ કઠીયા સઇ સુથાર મુળ વવાણીયા હાલ રાજકોટ હિંમતભાઇ ત્રિભોવનભાઇ રાઠોડ (નવયુગ સિવણ કલાસ) ની ધર્મ પત્ની હિના (હંસા)બેન (પ૬ વર્ષ) તે મનિષભાઇ અને રોનકભાઇના માતૃશ્રી તથા હંસાબેન, દમુબેન અને જાગૃતીબેનના ભાભી તથા અશ્વિનભાઇ રાઠોડના નાનાભાઇના પત્ની તથા સ્વ. તુલસીદાસ હરજીભાઇ સોલંકી (પડધરીવાળા) ની દિકરીનું તા. ૮ના અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તથા પીયર પક્ષની સાદડી તા. ૧૦ના સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો. ૭૪૦પર ૮૦૬૮૬

સુનિલભાઇ સોમૈયા

રાજકોટઃ સુનિલભાઇ મહેશભાઇ સોમૈયા (ઉંમર વર્ષ-૩૬) તેો મહેશભાઇ ગોવિંદભાઇ સોમૈયા તથા સ્વ. અરૂણાબેનના પુત્ર, બીનાબેન એસ. સોમૈયા (નાની બચતના એજન્ટ) ના પતિ, ચિ. કાવ્યના પિતા, કપિલભાઇના મોટાભાઇ, ભરતભાઇ કારીયાના ભાણેજ ધિરૂભાઇ શશીકાંતભાઇ ભોજાણી (મોરબી વાળા)ના જમાઇ તા. ૪ના શ્રીજીચરણ પામેલ છે. ટેલિફોનિક બેસણું બન્ને પક્ષનું આજે તા. ૧૦ના સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. કપિલ-૯૦૩૩૬ ૩૧૯૪૭, ૯૪ર૮ર પ૦૭૮૮, નરેન્દ્રભાઇ-૯૯રપ૬ ૧૧૯૭૦, ધીરૂભાઇ-૯૯૭૯ર રરરર૭, કુલદીપ-૯૬ર૪૪ પ૭૧૧ર

દાદુભાઇ વ્યાસ

બગસરાઃ દાદુભાઇ પ્રબોધભાઇ વ્યાસ (નિવૃત તલાટી મંત્રી) (ઉં. વર્ષ ૬) તે હંસાબેનના પતિ તેમજ હિતના પિતા તથા ભરતભાઇ, સરલાબેન, મહેન્દ્રભાઇના ભાઇનું તા. ૭ના રોજ અવસાન થયેલ છે. ટેલિફોનિક બેસણું સોમવાર સાંજે ૪ થી ૬ રાખેલ છે. હંસાબેન ૯૮૭૯૭ ૬૯૬ર૧, મહેન્દ્રભાઇ ૮પ૩૦૪ ર૭૦૮૦ હીતભાઇ ૭૦૧૬૪ ૭૯૪૦ર, યશભાઇ ૯૮રપપ ૧૪૮૬૪

ઘનશ્યામસિંહ ચુડાસમા

રાજકોટઃ ઘનશ્યામસિંહ જીલુભા ચુડાસમા (ગામ પીપળી) (ઉ.વ. ૭૦) તે દિલુભા, ભગીરથસિંહના ભાઇ, પ્રતિપાલસિંહના પિતા, જયવિરસિંહના દાદા, સિધ્ધરાજસિંહ, ઉપેન્દ્રસિંહ, હિરેન્દ્રસિંહ, હર્ષદસિંહના કાકા તેમજ રાજેન્દ્રસિંહ આર. ગોહિલ, યોગેન્દ્રસિંહ આર. ગોહિલ, કીર્તિસિંહ આર. ગોહિલના બનેવીસાહેબ, જયપાલસિંહ આર. ગોહિલ, કેતનસિંહ એન. જાડેજા, પરાક્રમસિંહ એમ. ગોહિલના સસરાનું તા. ૮ના અવસાન થયેલ છે. ટ઼ેલીફોનીક બેસણું આજે સોમવાર સાંજે ૪ થી ૬ રાખેલ છે.

મીતાબેન વજીર પ્રવિણચંદ્ર વજીર

રાજકોટઃ દ.સો. વણિક મોટા દડવા નિવાસી હાલ રાજકોટ સ્વ. મિતાબેન પ્રવિણચંદ્ર વજીર (ઉ.વ. ૬૭) અને સ્વ. પ્રવિણભાઇ નાગજીભાઇ વજીર (ઉ. ૭ર) તે ચિરાગભાઇ વજીર વૈશાલીબેન ધર્મેશકુમાર ગગલાની, રૂપલબેન હિતેશકુમાર ધ્રુવ તથા સોનલબેન ચેતનકુમાર લાપસિયા, માતુશ્રી અને પિતાશ્રી તથા ભુમિબેનના સાસુ અને સસરા તથા ચિ. હિતના દાદીમાં અને દાદાજી તથા સ્વ. પ્રભુદાસભાઇ, મનસુખભાઇ, લલિતભાઇ, સ્વ. નવિનભાઇ વજીરના ભાભી અને ભાઇ તથા ભગવાનજીભાઇ કઢી ના દિકરી તથા જમાઇ શ્રીજીચરણ પામેલ છે તેમનું ટેલિફોનીક બેસણું તા. ૧૦ના સોમવારે સાંજે પ થી ૭ રાખેલ છે.

ભાવિકભાઇ જસાણી

રાજકોટઃ મુળ બાબરા હાલ રાજકોટ નિવાસી શ્રી ભાવિક જગદીશભાઇ જસાણી (ઉ.વ. ૩૯) તે જગદીશભાઇ જમનાદાસભાઇ જસાણીના પુત્ર તેમજ નીખીલભાઇ જસાણીના નાનાભાઇ, મોરબી નિવાસી સ્વ. જગદીશભાઇ છોટાલાલભાઇ મશરૂના જમાઇ તા. ૯ના રોજ શ્રીજીચરણ પામેલ છે. ટેલીફોનીક બેસણું તથા સાદડી આજે સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

નિવૃત નાયબ માહિતી નિયામક અરવિંદભાઈ જોશીના માતુશ્રીનું દુઃખદ અવસાન : તા.૧૩ના ગુરૂવારે ટેલીફોનીક બેસણું

રાજકોટઃ રાજગોર બ્રાહ્મણ શાંતાબેન પીતાંબરભાઈ સાઉં (જોશી) (ઉ.વ.૯૬) તે ઘનશ્યામભાઈ (નિવૃત શિક્ષક નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ, રાજકોટ) , અરવિંદભાઈ જોશી (નિવૃત નાયબ માહિતી નિયામક), નિર્મળાબેન કાંતિભાઈ મહેતા અને ભારતીબેન જનકભાઈ મહેતાના માતુશ્રીનું તા.૯ને રવિવારના રોજ રાજકોટ ખાતે દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૩ ગુરૂવારના રોજ સાંજના ૪ થી ૬ રાખવામાં આવેલ છે. અરવિંદભાઈ જોશી (મો.૯૯૭૮૯ ૪૫૫૫૮), ઘનશ્યામભાઈ જોશી (મો.૯૪૦૮૯ ૩૮૭૯૪) છે. કોરોના વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈ ટેલીફોનીક સંદેશો પાઠવવા વિનંતી છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ધાર્મિક વિધી પરિવાર પૂરતી મર્યાદિત રાખી છે.

રાજકોટ રૂરલના ASI રામદેવસિંહજાડેજાના પુત્ર નરેન્દ્રસિંહનું અવસાન : અકિલાના પત્રકાર રાજભા ઝાલા તથા અનિરૂધ્ધસિંહના ભાણુભા અને

રાજકોટ : મુળ કોટડાનાયાણી (તા. વાંકાનેર) હાલ રાજકોટ નિવાસી રામદેવસિંહ મનુભાઇ જાડેજા (એ. એસ.આઇ. બોંબ સ્કવોડ રાજકોટ રૂરલ)ના સુપુત્ર નરેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.ર૮), તે જસુભા મનુભા જાડેજા (કોટડાનાયાણી)ના ભત્રીજા, જાડેજા યોગીરાજસિંહ દેવેન્દ્રસિંહ તથા જાડેજા વિજયસિંહ જસવંતસિંહના ભાઇ તેમજ રાજભા એચ. ઝાલા (પત્રકાર-અકિલા) તથા અનિરૂધ્ધસિંહ એચ. ઝાલાના ભાણુભાનું તા. ૯ નાં રોજ દુઃખદ અવસાન થયું છે. સ્વ.નું ટેલીફોનીક બેસણુ તા. ૧૩ને ગુરૂવારે રાખેલ છે. લૌકીક પ્રથા બંધ છે. રામદેવસિંહ જાડેજા (૯૩૭૬૯ ૭૭પ૦ર), જસુભા જાડેજા (૯૯૭૯૬૦પપ૦૬), રાજભા ઝાલા (૯૦૬૭૯ ૭ર૬૭ર) તથા અનિરૂધ્ધસિંહ ઝાલા (૯૩ર૮૩ ૯૦૦૦૧)