Gujarati News

Gujarati News

News of Tuesday, 5th February 2019
જૂની પેઢીનાં કથાકાર પૂ. પ્રાણશંકરભાઈ ત્રિવેદીનું અવસાનઃ ગુરૂવારે બેસણું

રાજકોટઃ શ્રી મો.ચા.રા.સ. બ્રાહ્મણ રાજકોટ નિવાસી ભાગવત્ કથાકાર સ્વ. પ્રાણશંકરભાઈ જગન્નાથ ત્રિવેદી (ઉ.વ. ૮૭) તે જીતુભાઈ, કથાકાર શાસ્ત્રી હરકિશનભાઈ, હર્ષદભાઈ અને હેમંતભાઈ (યુનિકેર હોસ્પીટલ)ના પિતાશ્રીનું તા. ૪ને સોમવારે અવસાન થયેલ છે. બેસણું તા. ૭ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન શિવ-સાંઈ મંદિર બ્લોક નં. ૨૧, રાધા પાર્ક, ગોકુલ-મથુરાની પાછળ, ૧૫૦ ફૂટ રીંગ રોડ રાજકોટ મુકામે રાખેલ છે. પૂ. પ્રાણદાદા શાસ્ત્રીએ ગામડાઓમાં જ્યારે વિદ્યુત પહોંચી નહોતી તે સમયમાં સાઉન્ડ વગર પોતાના પડછંદ અવાજથી અને સંગીતના જ્ઞાનથી શ્રીમદ્દ ભાગવત્ અને રામકથાના માધ્યમથી એક શ્રોતાઓને ભકિતનાં રંગે રંગ્યા હતાં. પૂ. પ્રાણશંકર જગન્નાથ ત્રિવેદીનું મૂળ વતન દામનગર હતું. વર્ષો સુધી ગોંડલ તાલુકાનાં મોટી ખીલોરીમાં રહ્યા બાદ છેલ્લા ૩૫ વર્ષથી રાજકોટમાં રહેતા હતા. પૂજ્ય પ્રાણદાદાએ જીવનપર્યંત સતત ભગવાન નામસ્મરણ અને ભાગવત્ તથા રામાયણનું અધ્યયન સાથે સાથે અનેક જિજ્ઞાસુ કથાવાંચ્છુઓને કથાજ્ઞાન આપ્યું છે. તેમના કથા માર્ગદર્શનથી અનેક કથાકારોને કથા ક્ષેત્રમાં પ્રદાન કરવાનો લાભ મળ્યો છે. શ્રીમદ્દ ભાગવત્ તથા રામાયણની કથાઓ ગુજરાતના અનેક ગામો-શહેરો તથા રાજ્યો અને વિદેશમાં પણ કથાગંગા વહેવડાવનાર પૂજ્ય પ્રાણદાદા ભાગવત્જીના મૂળ શ્લોક પર કથા કરતા કથા પ્રત્યેની નિષ્ઠાને કારણે જ જીવનના ૮૫ વર્ષ સુધી તેઓ જુસ્સાથી ભાગવત્ કથા કરી શકયા હતાં.

અવસાન નોંધ

ત્રિવેણીબેન જોષી

ઉના : મૂળ નાકેજ નિવાસી હાલ ઉના રહેતા સીમ્બર સમવાય ઔદિચ્ય બ્રાહ્મણ સ્વ.ત્રિકમજીભાઇ કાજીદાસ જોષીના ધર્મપત્ની ગં.સ્વ. ત્રિવેણીબેન (ઉ.વ.૯પ) તે સ્વ. બાબુલાલ, સ્વ. ચંદુભાઇ, લવ્યાશંકર ત્રિકમજી જોષી (ગાંધીનગર), જશુબેન વૃજલાલ ઠાકર (ઉના), પુષ્પાબેન હરગોવિંદભાઇ જોષી (ગીરગઢડા)ના માતુશ્રી તથા રાજુભાઇ, તેજશભાઇ (વડોદરા), અજીતભાઇ, તપનભાઇ (ગાંધીનગર), કેતનભાઇ (કલકતા), ધર્મેશભાઇ (રાજકોટ)ના દાદીમા  તા. ૪ના કૈલાસવાસી થયા છે. સાદડી તા. ૭ ને ગુરૂવારે બપોરે ૩ થી ૬ હરિભાઇ જીભાઇ બોર્ડીંગ ઉન્નતનગર સોસાયટી ઉના રાખેલ છે.

મંગળાબેન ધોકાઇ

મીઠાપુરઃ મંગળાબેન નાથાલાલ ધોકાઇ તે સ્વ. નાથાલાલ દેવજીભાઇ ધોકાઇના ધર્મપત્ની તથા રાજુભાઇ, પ્રદીપભાઇ તથા સ્વ. સરોજબેનના માતુશ્રીનું તા. ૪ના અવસાન થયેલ છે. ઉઠમણું તા. ૬ ને બુધવારે સિદ્ધનાથ મહાદેવ મંદિર જય અંબે સોસાયટી આરંભડા ખાતે સાંજે પ થી ૬ રાખેલ છે.

ભાનુશંકર વ્યાસ

રાજકોટ : વાલમ બ્રાહ્મણ ભાનુશંકર પ્રાણશંકરવ્યાસ તે, વાસુમતીબેન ઉમિયાશંકર ના પતિ , ભુષણ બી. વ્યાસ (GNFC,ભરૂચ), હરેશ બી. વ્યાસ (GNFC ભરૂચ), ભાવનાબેન ભરતકુમાર  પંડયા (ગાંધીનગર) ના પિતાશ્રી અને સ્વ. નટવરલાલ પી. વ્યાસ (જેતલસર/જેતપુર), સ્વ. મનહરલાલ પી. વ્યાસ (જેતપુર)   મુગટરાય પી. વ્યાસ (અમદાવાદ), નવનીતરાય પી. વ્યાસ (રાજકોટ), કનકરાય પી. વ્યાસ (રાજકોટ) ના અને પુષ્પાબહેન જયસુખરાય જોશી (જેતપુર) હંસાબહેન અનંતરાય વ્યાસ (રાજકોટ) રંજનબહેન જનકરાય પાઠક (શિહોર) ના ભાઇનું તા. ૪/૨/૧૯ ના રોજ ભરૂચ જી.એન.એફ.સી. ખાતે  અવસાન થયેલ છે.સદ્ગતનું બેસણું તા. ૭/૨/૧૯ ના રોજ શ્રી સોમેશ્વર મહાદેવ મંદિર રવિરત્ન પ ાર્ક મેઇન રોડ,, યુનિ.રોડ, રાજકોટ ખાતેસાંજે ૪ થી ૬ રાખેલ છે.

દૂધીબેન સખરેલીયા

ચલાલા : મેડી નિવાસી દુધીબેન પોપટભાઇ સખરેલિયા, ઉ.વ. ૮૭, તે  પોપટભાઇ ના ધર્મ પત્ની તેમજ ચતુરભાઇ તથા બાબુભાઇ તથા  ભરતભાઇના  માતુશ્રી  તથા  દેવરાજભાઇના કાકીનું દુઃખદ અવસાન થયેલ છે. તા.૨/૨/૧૯ ના  રોજ.

મનુભાઇ યાજ્ઞિક

જુનાગઢ : મનુભાઇ હરગોવિંદદાસ યાજ્ઞિક (ઉ.વ.૮પ) તે જયેશભાઇ તથા નયનભાઇ તથા હિનાબેન યાજ્ઞિકના પિતાજીનું તા. ૪ના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા. ૭ ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે જૂનાગઢ તેમના નિવાસસ્થાને આદિત્ય રેસિડેન્સી, ચોબારી રોડ, જૂનાગઢ ખાતે રાખેલ છે.

સવિતાબેન પીપલીયા

કેશોદ : સ્વ. સવિતાબેન નારણભાઇ પીપલીયા (ઉ.વ.૭ર) તે જમનભાઇ તથા જગજીવનભાઇ, પ્રકાશભાઇ તથા જીતભાઇ(સ્ટાર બોરડ પાન વાળા) ના માતુશ્રીનું તા. રના અવસાન થયેલ છે.

પ્રભુદાસભાઇ રાજાણી

જામનગરઃ સ્વ. હરજીવનદાસ મેઘજીભાઇ રાજાણી (સીક્કાવાળા) ના મોટા પુત્ર પ્રભુદાસ હરજીવનદાસ રાજાણી (ઉ.વ.૭૫)  તે  છોટાલાલ તેમજ રતીશભાઇના મોટાભાઇ તથા લક્ષ્મીદાસ તુલસીદાસ વિઠ્ઠલાણીના જમાઇ તેમજ કીર્તીબેન અરવિંદભાઇ રાયમંગીયા, રંજનબેન અતુલભાઇ કાતર, રશ્મિબેન પ્રતાપભાઇ સીમરીયા, ફાલ્ગુનીબેન શીતલભાઇ ચતવાણી તથા સીમાબેન આશીષભાઇ રાયઠઠ્ઠાના પિતાશ્રીનું તા.૪ના અવસાન થયેલ છે. ઉઠમણું તા. ૬ને બુધવારે સાંજે ૪.૩૦ થી પ જડેશ્વર મંદિર, પટેલ કોલોની શેરી નંબર પ, રોડ નંબર પ રાખેલ છે તથા પિયર પક્ષની સાદડી પણ સાથે રાખેલ છે.

શારદાબેન વાઘેલા

જસદણઃ ઝાલાવાડી સઇ સુથાર દરજી ગં.સ્વ. શારદાબેન વનમાળીદાસ વાઘેલા (ઉ.વ.૮૫) તે સ્વ. મહેશભાઇ, જગદીશભાઇ, જયસુખભાઇ, જીતેન્દ્રભાઇ, રમેશભાઇ (સંતપ્રેમી) તથા મનીષભાઇના માતુશ્રી તેમજ પ્રિન્સ, વિરલ, વિશાલ, જીજ્ઞેશ, રવિ તથા શિવમના દાદીમાનું તા. ૪ના રોજ અવસાન થયું છે. બેસણુ઼ તા. ૭-૨ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ જીતેન્દ્રભાઇના નિવાસસ્થાન કાનજીપરા, ચિતલીયા રોડ, જસદણ ખાતે રાખેલ છે.

શિવાભાઇ પુરબીયા

રાજકોટ : વીંછીયા તાલુકાના નાનામાત્રા ગામના રહીશ શિવાભાઇ જસાભાઇ પુરબીયા (ઉ.૧૦૫) તે મોંઘીબેનના પતિ અને ખોડાભાઇ, સ્વ.વિનુભાઇ, ભનુભાઇ અને જયંતિભાઇના પિતા તેમજ પત્રકાર મનોજ વાળાના મામાનું તા.૨૬ના અવસાન થયું છે. તેમનું સદગતનું બેસણું તા.૭ના સાંજે ૪ થી ૬ નાનામાત્રા ગામે તેમના નિવાસ સ્થાને રાખેલ છે.

ત્રિવેણીબેન જોષી

ઉના : મૂળ નાકેજ નિવાસી હાલ ઉના રહેતા સીમ્બર સમવાય ઔદિચ્ય બ્રાહ્મણ સ્વ.ત્રિકમજીભાઇ કાજીદાસ જોષીના ધર્મપત્ની ગં.સ્વ. ત્રિવેણીબેન (ઉ.વ.૯પ) તે સ્વ. બાબુલાલ, સ્વ. ચંદુભાઇ, લવ્યાશંકર ત્રિકમજી જોષી (ગાંધીનગર), જશુબેન વૃજલાલ ઠાકર (ઉના), પુષ્પાબેન હરગોવિંદભાઇ જોષી (ગીરગઢડા)ના માતુશ્રી તથા રાજુભાઇ, તેજશભાઇ (વડોદરા), અજીતભાઇ, તપનભાઇ (ગાંધીનગર), કેતનભાઇ (કલકતા), ધર્મેશભાઇ (રાજકોટ)ના દાદીમા  તા. ૪ના કૈલાસવાસી થયા છે. સાદડી તા. ૭ ને ગુરૂવારે બપોરે ૩ થી ૬ હરિભાઇ જીભાઇ બોર્ડીંગ ઉન્નતનગર સોસાયટી ઉના રાખેલ છે.

મંગળાબેન ધોકાઇ

મીઠાપુરઃ મંગળાબેન નાથાલાલ ધોકાઇ તે સ્વ. નાથાલાલ દેવજીભાઇ ધોકાઇના ધર્મપત્ની તથા રાજુભાઇ, પ્રદીપભાઇ તથા સ્વ. સરોજબેનના માતુશ્રીનું તા. ૪ના અવસાન થયેલ છે. ઉઠમણું તા. ૬ ને બુધવારે સિદ્ધનાથ મહાદેવ મંદિર જય અંબે સોસાયટી આરંભડા ખાતે સાંજે પ થી ૬ રાખેલ છે.

શિવશંકરભાઇ શિલુ

મોરબીઃ રાજગોર બ્રહ્મણ પાળીયાદ નિવાસી હાલ મોરબી શિવશંકરભાઇ હરજીભાઇ શિલુ (ઉ.વ.૮૦) તે નરસિંહભાઇ, ભાનુશંકરભાઇ, ચંદુભાઇ, કનૈયાલાલ અને મનુભાઇના ભાઇ તેમજ ગૌતમભાઇ (જીઇબી) ભરતભાઇ અને કિરીટભાઇના પિતાશ્રી અને મહેશભાઇ લાલજીભાઇ રાજયગુરૂ (મોરબી)ના સસરા તા.૪ના રોજ કૈલાસવાસ પામેલ છે. બેસણું તા.૭ે ગુરૂવારે સાંજે ૪ થી ૬ તેઓના નિવાસસ્થાન ૧-ભરતનગર સોસાયટી, સમયના ગેઇટ પાસે, શનાળા રોડ, મોરબી ખાતે રાખેલ છે.

રાજેન્દ્રપ્રસાદ જોષી

મોરબીઃ મુળ બગથળા હાલ મોરબી નિવાસી રાજેન્દ્રપ્રસાદ દિલસુખરાય જોષી (ઉ.વ.૬૩) (નિવૃત શિક્ષક - મશાલવાડી, શાળા) તે દિપકભાઇઅને જીજ્ઞેશભાઇના પિતાતા.૩ના રોજ કૈલાસવાસ પામેલ છે. બેસણું તા.૭ને ગુરૂવારે સાંજે ૪ થી ૬, તેમના નિવાસ સ્થાન ભગવતી પાર્ક સોસાયટી, વાવડી રોડ મોરબી ખાતે તેમજ રાત્રે ૭ થી ૯ મુ. બગથળા તા. જી. મોરબી રાખેલ છે.

રાજેશભાઇ પરમાર

રાજકોટઃ કારડીયા રાજપુત સ્વ.ભુપતભાઇ ચાભાઇ પરમારના પુત્ર રાજેશ ભુપતભાઇ પરમાર (ઉ.વ.૩૧) કે જે સ્વ. લક્ષ્મણભાઇ તથા ગગજીભાઇના નાનાભાઇના દિકરા તથા ભરતભાઇ અને જગદીશભાઇના ભત્રીજાનું તા.૪ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું પિતૃ આશિષ, આકાશદિપ સોસાયટી, શેરી નં.૧, ૧પ૦ ફુટ રીંગ રોડ, રાધે હોટલ ચોક ખાતે તા.૭ને ગુરૂવારના સાંજે ૪ થી ૬ રાખેલ છે.

વિરજીભાઇ વિંધાણી

રાજકોટઃ વાળંદ મૂળ વિરવાવ હાલ રાજકોટ વિરજીભાઇ રામજીભાઇ શામજીભાઇ વિંધાણી (ઉ.વ.૮૩) તા.૪ના અવસાન થયેલ છે. તે ગુણવંતભાઇઅમૃતલાલ તથા મનોજભાઇના પિતાશ્રી તથા જેન્તીભાઇ શામજીભાઇ વિંધાણીના ભાઇ તથા મનસુખભાઇ તથા દેવજીભાઇના ભાઇનું બેસણું તા.૭ને ગુરૂવારે સાંજે ૪ થી ૬, માતૃછાયા, માયાણીનગર મેનઇ રોડ, સાજન સ્ટુડીયોની સામે મવડી પ્લોટ ખાતે રાખેલ છે.

વસંતબા ચાવડા

ગઢાળા : ઉપલેટાતાલુકાના ગઢાળા નિવાસી વસંતબા મંગુભા ચાવડા (ઉ.વ. ૯૦) તે સ્વ. ઘેલુભા,સ્વ. અજીતસિંહ, સ્વ. ભરતભાઇ, રઘુભા, સિધધરાજસિંહ, અનંતકુંવરબા ના માતુશ્રીનું તા. ર ના રોજ અવસાન થયેલ છે.

તારામતીબેન જાદવ

 રાજકોટ મચ્છુકઠીયાસઈસુતાર જ્ઞાતી જયસુખલાલ (કાકુભાઈ) જેઠાલાલ જાદવ(ભાડલાવાળા)ના ધર્મપત્ની તથા ઝંકાર ટેઈલર્સવાળા નલીનભાઈ તથા મુકેશભાઈના માતુશ્રી તારામતીબેન જયસુખલાલ જાદવ તા.૪ ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમનું સદ્ગતનું બેસણું તા.૭ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ ભકિતનગર સર્કલ, ધારેશ્વર મંદીર ખાતે રાખેલ છે. 

બાબુભાઇ સિંધવ

રાજકોટ નાળોદા રાજપૂત બાબુભાઇ ડાયાભાઇ સિંધવ (રિટાયર્ડ) ગર્વમેન્ટ (પ્રેસવાળા), તે સ્વ. મનુભાઇ, સ્વ. માવજીભાઇના નાનાભાઇ તથા સ્વ. રમેશભાઇ, અશોકભાઇના ભાઇ તથા મનીષભાઇ, યોગેશભાઇના પિતાશ્રીનું તા.૪ને સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે.

રાધાબેન ધીરવાણી

 રાજકોટઃ શ્રી મોહનદાસ ધીરવાણીના પત્નિ શ્રીમતી રાધાબેન (ઉ.વ. ૭૯) તે લાલભાઇ, નરેશભાઇના માતુશ્રી તથા અમિતભાઇના દાદીનું  દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતનું ઉઠમણુ(પાઘડી) તા. ૬ ના બુધવાર સાંજે પ કલાકે ગુરુ ગુલરાજ સાહેબ કુટીયા, ઝુલેલાલ મંદિર સામે રાખેલ છે.

ભાસ્કરભાઇ દવે

ખંભાળીયાઃ ચા.મ.મો.બ્રાહ્મણ જામનગર નિવાસી હાલ રાજકોટ સ્વઃ ભગવાનજીભાઇ સુખદેવભાઇના પુત્ર ભાસ્કરભાઇ ભગવાનજીભાઇ દવે તે ઉપેન્દ્રભાઇ, પ્રફુલાબેન, વાસંતિબેનના ભાઇનું તથા દિપાલી જોષી, કલ્પના શુકલાના પિતા શ્રી તેમજ ચુનિલાલ જેશંકર પંડ્યાના જમાઇ તથા દિપકભાઇ પંડ્યાના બનેવીનું તા.૨ના અવસાન થયેલ છે ઉઠમણુ તા.૦૭ના ચા.મ.મો બ્રાહ્મણની વાડી મીલપરા શેરી નં.૧માં બન્ને પક્ષનું ઉઠમણુ સાંજે ૪ થી ૫ રાખેલ છે.

ભાનુશંકર વ્યાસ

ભરૂચઃ વાલમ બ્રાહ્મણ (રીબ) હાલ ભરૂચ નિવાસી ભાનુશંકર પ્રાણશંકર વ્યાસ તે વસુમતિબેન ઉમીયાશંકર પાણેરીના પતિ, ભુષણભાઇ બી.વ્યાસ (જીએનએફસી ભરૂચ) હરેષભાઇબી.વ્યાસ (જીએનએફસી ભરૂચ) ભાવનાબેન ભરતકુમાર પંડ્યા(ગાંધીનગર)ના પિતાશ્રી અને સ્વ.નટવરલાલ પી.વ્યાસ, (જેતલસર-જેતપુર) સ્વ.મનહરલાલ-પી.વ્યાસ (જેતપુર) મુગટરાય પી.વ્યાસ- અમદાવાદ, નવનીતરાય પી.વ્યાસ (રાજકોટ) કનકરાય પી.વ્યાસ-રાજકોટ, તથા પુષ્પાબેન જયસુખરાય જોશી (જેતપુર) હંસાબહેન અનંતરાય વ્યાસ (રાજકોટ) રંજનબહેન જનકરાય પાઠક (શિહોર)ના ભાઇનું તા.૪-૨-૨૦૧૯ના રોજ ભરૂચ મુકામે દુઃખદ અવસાન થયેલ છે સદગતાનું બેસણુ તા.૭ના સાંજે ૪ થી ૬ શ્રી સોમેશ્વર મહાદેવ મંદિર, રવિરત્નપાર્ક મેઇન રોડ, યુનિવર્સિર્ટી રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

વેલજીભાઇ પરમાર

ધ્રોલઃ વેલજીભાઇ દેવશીભાઇ પરમાર (ઉ.વ. ૮૬) તે રણછોડભાઇ, રવજીભાઇ, મનસુખભાઇ, હસુભાઇ અને સુરેશભાઇના પિતાજી તથા જગદીશભાઇ, સંજયભાઇ, રાજુભાઇ, નિરવભાઇ, ચંદ્રેશભાઇ અને જયદિપભાઇના દાદાનું તા. ૩ના રવિવારે અવસાન થયું છે.