Gujarati News

Gujarati News

News of Thursday, 27th December 2018

અમેરિકાની ઇન્ટરનેશનલ કુરીઅર કંપની FedEx Express ના પ્રેસિડન્ટ તથા CEO તરીકે ઇન્ડિયન અમેરિકન શ્રી રાજેશ સુબ્રમણિયમ ની નિમણુંક : 1 જાન્યુ 2019 થી હોદ્દો સંભાળશે

વોશિંગટન : અમેરિકાની ઇન્ટરનેશનલ કુરીઅર કંપની FedEx Express ના  પ્રેસિડન્ટ તથા CEO તરીકે ઇન્ડિયન અમેરિકન શ્રી રાજેશ સુબ્રમણિયમ ની નિમણુંક કરવામાં આવી છે.તેઓ 1 જાન્યુ 2019 થી હોદ્દો સંભાળશે

 હાલમાં તેઓ આ કંપનીમાં એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડન્ટ તથા ચીફ માર્કેટિંગ એન્ડ કોમ્યુનિકેશન ઓફિસર તરીકે જવાબદારી સંભાળે છે.1 જાન્યુ થી તેઓ ટેનેસી ખાતેના કંપનીના હેડ ક્વાર્ટર મુકામે નવો હોદ્દો સંભાળશે

(11:44 am IST)