Gujarati News

Gujarati News

News of Wednesday, 26th December 2018

" હિન્દુ લવ ટ્રમ્પ " : અમેરિકાના શિકાગોમાં રિપબ્લિકન હિન્દુ કોલ્યુશન ના ઉપક્રમે યોજાઈ ગયેલો બુક સાઈનીંગ પ્રોગ્રામ : ' ટ્રમ્પના દુશ્મનો ' નામક બુકનું વિમોચન કરાયું

શિકાગો : તા. ૯-૧૨-૨૦૧૮ ના રોજ શિકાગોની નજીક આવેલ કેરોલ સ્ટ્રીમ ટાઉન ઈલીનોયના ‘રાણા રેગન સંન્ટર્ માં ૧૨૦૦થી વધારે શહેરી જનોની હાજરી માં રીપબ્લીકન હિંદુકોલ્યુંશને બુક સાઈનીગનું  આયોજન કરવામાં આવેલ. આ પ્રસંગે અમેરિકાના હાલના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રૂમપ ના ૨૦૧૫ થી ૨૦૧૬ ચુંટણી વખતે કેમ્પેઈન મેનજર શ્રી કોરી લવ્નોશ્કી અને ડેવિડ બૌઝી શ્રીએ જુલાઈથી ડેપ્યુટી કેમ્પીયન ની સેવાઓ આપેલ. અને પછી ટ્રૂમપની ટ્રાન્ઝીસન ટીમ માટે ના ડેપ્યુટી ડાયરેક્ટર ની સેવાઓ આપેલ. અન ટાઈટ લેડ બુક ‘ટ્રૂમપ ના દુશ્મનો’ નામની બુકની અનાવરણ કરવામાં આવેલ. આ પ્રસંગે પ્રેક્ષકોમાંથી અમુક જણાયે ‘હિંદુ લવ ટ્રૂમપ’ ના બોર્ડ દ્વારા પોતાનો પ્રેમ વ્યક્ત કરેલ. કેરોલ સ્ટ્રીમમાં ‘રાણા રેગણ સેન્ટર’ આવેલછે કે જે ૬૦,૦૦૦ સ્કેવર ચોરસ ફૂટની  સગવડતા ધરાવેછે વિનામૂલ્યે કુમાર ફેમિલી અને AVG ગૃપ નામની કંપની ધરાવેછે તેમના તરફથી હિંદુ અને અમેરિકન ઇન્ડિયન વપરાવા માટે આપેલછે. આ પ્રસંગનું આયોજન કુમાર ફેમિલીના વિક્રમ આદિત્ય કુમાર કે જેઓ AVG ગ્રુપના ચેરમેન અને RHC ના વાઈસ ચેરમેનછે. મનસ્વી કુમાર RHC અને NIAPPI ના વાઈસ ચેરછે. હરિભાઈ પટેલ, શિવા મોપનર,ભાઈલાલ પટેલ કે જેમનો સમાવેશ RHC લીડર તરીકે થાયછે. આ પ્રસંગની માહિતી RHC મારફતે જાણવા મળેછે.

તેવું  ફોટો રજૂઆત શ્રી  જયંતી ઓઝા, શિકાગો દ્વારા જાણવા મળે છે.

 

(12:21 pm IST)