Gujarati News

Gujarati News

News of Monday, 30th July 2018

યુ.એસ.માં શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકૂળ પરામસ ન્‍યુજર્સી મુકામે ઉજવાઇ ગયેલો ગુરૂપૂર્ણિમા ઉત્‍સવઃ ૨૯ જુલાઇના રોજ ઉજવાયેલા ઉત્‍સવમાં ભારતના કેન્‍દ્રીય મિનીસ્‍ટર શ્રી પુરૂષોતમ રૂપાલાએ હાજરી આપી

 (દિપ્તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સીઃ ભારતના પંચાયત રાજ, એગ્રિકલ્‍ચર એન્‍ડ ફાર્મર્સ વેલ્‍ફેર ડીપાર્ટમેન્‍ટના રાજયકક્ષાના મંત્રી શ્રી પુરૂષોતમભાઇ રૂપાલાએ તાજેતરમાં ૨૯ જુલાઇના રોજ શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકૂળ પરામસ, ન્‍યુજર્સી ખાતે ઉજવાયેલા ગુરૂપૂર્ણિમા મહોત્‍સવમાં હાજરી આપી હતી. તથા સહુ ઉપસ્‍થિતોની મુલાકાત લીધી હતી. તેવું ગુરૂકૂળની યાદી જણાવે છે.

(11:22 pm IST)