Gujarati News

Gujarati News

News of Wednesday, 28th March 2018

‘‘ફ્રી યોગા મેડીટેશન વર્કશોપ'': યુ.એસ.માં પસાદાના હિન્‍દુ ટેમ્‍પલ, કેલિફોર્નિયા મુકામે ૩૧ માર્ચ થી ૬ એપ્રિલ ૨૦૧૮ દરમિયાન કરાયેલું આયોજનઃ સ્‍વામી મુકુદાનંદજીના ‘‘સેવન ડિવાઇન લોઝ ફોર હેપ્‍પીનેસ એન્‍ડ ફુલફીલમેન્‍ટ'' વિષય ઉપર વ્‍યાખ્‍યાનનો લહાવો

કેલિફોર્નિયાઃ યુ.એસ.માં પસાદાના હિન્‍દુ ટેમ્‍પલ, ૬૭૬, એસ.રોઝમીક ગ્‍શ્રરુફુ. પસાદાના કેલિફોર્નિયા મુકામે આગામી ૩૧ માર્ચથી ૬ એપ્રિલ ૨૦૧૮ દરમિયાન સાત દિવસિય ‘‘ફ્રી યોગા મેડીટેશન વર્કશોપ''નું આયોજન કરાયું છે. જેમાં આદ્યાત્‍મિક આગેવાન પૂજય સ્‍વામી મુકુદાનંદજી ‘‘સેવન ડિવાઇન લોઝ ફોર હેપ્‍પીનેસ એન્‍ડ ફુલફિલમેન્‍ટ'' વિષે વ્‍યાખ્‍યાન આપશે. જેનો સમય ૩૧ માર્ચના રોજ સવારે ૧૧ કલાકે, ૧ એપ્રિલ રવિવારે બપોરે ૨ કલાકે તથા ૨ થી ૬ એપ્રિલ દરમિયાન સાંજના ૬ વાગ્‍યાનો રહેશે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:14 pm IST)