Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

વિદેશોમાં વસતા ભારતીયો દ્વારા વતનમાં મોકલાતા નાણાંના પ્રવાહમાં જબ્‍બર વધારોઃ ડોલર સામે રૂપિયો નબળો પડતા હૂંડિયામણની ખાધ ઘટાડવામાં મદદરૂપ થઇ રહેલા NRI પ્રજાજનો

મુંબઇઃ ડોલર સામે રૂપિયાના વધી રહેલા ભાવના કારણે વિદેશોમાં વસતા ૨૦ મિલીયન જેટલા ભારતીયો દ્વારા વતનમાં મોકલાતા નાણાંમાં જબ્‍બર વધારો થવા પામ્‍યો છે. જે ગયા વર્ષે ૨૦૧૭ની સાલમાં ભારત મોકલાવેલ નાણાં કરતા ૧૦ ટકા જેટલા  સાલમાં થવાની શક્‍યતા છે. ૨૦૧૮ની સાલમાં ૭૬ બિલીયન ડોલર જેટલી રકમ ભારતમાં આવી શકે છે. જેનાથી દેશની હૂંડિયામણ ખાધ પાંચ ટકાથી ઘટીને બે ટકા થઇ જશે તેવું જાણવા મળે છે.

(12:00 am IST)