Gujarati News

Gujarati News

News of Thursday, 25th October 2018

યુ.એસ.માં ઇરવિન, કેલિફોર્નિયા મુકામે ર૭ ઓકટો. શનિવારે ‘‘એકતા દિવાળી ફેસ્‍ટીવલ ર૦૧૮’’ ઉજવાશે : ઇન્‍ડિયન મ્‍યુઝીક, ડાન્‍સ તથા રોશનીના ઝગમગાટ સાથે થનારી ઉજવણીનો લહાવો

કેલિફોર્નિયા : યુ.એસ.માં એકતા સેન્ટરના ઉપક્રમે ર૭ ઓકટો. ર૦૧૮, શનિવારના રોજ પાંચમો વાર્ષિક દિવાળી ઉત્સવ ઉજવાશે.

ઓરેન્ કાઉન્ટી ગ્રેટ પાર્ક, ૮૦૦૦, ગ્રેટ પાર્ક, બૌલેવાર્ડ, ઇરવિન, કેલિફોર્નિયા મુકામે થનારી ઉજવણીનો સમય બપોરે વાગ્યાથી રાત્રિના ૧૧.પ૯ કલાક સુધીનો રહેશે.

ઉત્સવ અંતર્ગત ડાન્, ઇન્ડિયન મ્યુઝીક, ફૂડ બુથ્, વેન્ડર્સ તથા પરંપરાગત દીવડાઓના પ્રાગટય સાથે રોશનીના ઝગમગાટનું આયોજન કરાયું છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:44 pm IST)