Gujarati News

Gujarati News

News of Friday, 26th July 2019

કેનેડાના ટોરન્ટોમાં ગાંધીનગરના જાણીતા યોગગુરૂ જે.સી. પટેલ દ્વારા હેલ્થ મેનેજમેન્ટ અંગે નિદર્શન અને માર્ગદશન

ટોરન્ટોમાં 42 કડવા પટેલ સમાજના સભ્યોને યોગ પ્રાણાયામ થકી હેલ્થ મેનેજમનેટ અંગે માર્ગદર્શન આપ્યું

ગાંધીનગરના જાણીતા યોગગુરૂ તથા વીકેર ફાઉન્ડેશન સંસ્થાના પ્રમુખ જે.સી. પટેલ હાલ કેનેડાના પ્રવાસે છે. કેનેડાના ટોરન્ટો ખાતે તેમણે ૪૨ કડવા પટેલ સમાજના સભ્યોને યોગ-પ્રાણાયામ થકી હેલ્થ મેનેજમેન્ટ અંગે નિદર્શન અને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. પ્રસંગે કાર્યક્રમના પ્રયોજક બળદેવભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યાં હતા

(11:33 pm IST)