Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

સ્‍ટુડન્‍ટ વીઝા મેળવી બ્રિટન ગયેલા વિદ્યાર્થીઓ માટે સારા સમાચારઃ હવે અભ્‍યાસ પૂરો થયા પછી ડીગ્રીની રાહ જોવી નહી પડેઃ સ્‍ટુડન્‍ટ વીઝા તુરંત વર્ક વીઝામાં ફેરવી શકાશેઃ ૧૧ જાન્‍યુ ૨૦૧૮ થી અમલ

લંડનઃ સ્‍ટુડન્‍ટ વીઝા મેળવી બ્રિટન ગયેલા વિદેશોના વિદ્યાર્થીઓને વર્ક વીઝા આપવા માટે બ્રિટન સરકારે ઉદાર નીતિ અપનાવી છે. જે મુજબ હવે અભ્‍યાસ પૂરો થયા પછી ડીગ્રીની રાહ જોવી નહીં પડે તેને બદલે સ્‍ટુડન્‍ટ વીઝાને તુરંત વર્ક વીઝામાં ફેરવી શકાશે.

આ નવા નિયમનો અમલ ૧૧ જાન્‍યુ ૨૦૧૮થી થશે.

(9:31 pm IST)