-
રાજકોટમાં કડવા V/S લેઉઆ થતા ક્ષત્રિય સહિત અન્ય સમાજના મતો નિર્ણાયક access_time 12:05 pm IST
-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
News of Friday, 23rd October 2020
પ્રેસિડન્શીઅલ એક્સલન્સ એવોર્ડ્સ ઈન સાયન્સ ,મેથેમેટિક્સ ,એન્ડ એન્જીનીઅરીંગ " : અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ 2020 ની સાલ માટે જાહેર કરેલી વિજેતાઓની યાદીમાં ઇન્ડિયન અમેરિકન મહિલા ટીચરે સ્થાન હાંસલ કર્યું
વોશિંગટન : અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ 2020 ની સાલ માટે જાહેર કરેલા " પ્રેસિડન્શીઅલ એક્સલન્સ એવોર્ડ્સ ઈન સાયન્સ ,મેથેમેટિક્સ ,એન્ડ એન્જીનીઅરીંગ " વિજેતા નામોની યાદીમાં મેરીલેન્ડ સ્થિત ઇન્ડિયન અમેરિકન ટીચર મહિલા સુશ્રી હેમલથા ભાસ્કરને સ્થાન હાંસલ કર્યું છે.
એવોર્ડ મેળવવા બદલ હર્ષ વ્યક્ત કરતા સુશ્રી હેમલથાએ જણાવ્યું હતું કે શિક્ષણ ક્ષેત્રે મને મળેલા આ એવોર્ડ બદલ હું મારા સહકાર્યકરો ,સ્ટુડન્ટ્સ ,માર્ગદર્શકો ,મિત્રો ,તથા પ્રોત્સાહન પૂરું પાડનાર મારા પરિવાર જનોનો આભાર માનું છું.
(5:32 pm IST)