-
રાજકોટમાં કડવા V/S લેઉઆ થતા ક્ષત્રિય સહિત અન્ય સમાજના મતો નિર્ણાયક access_time 12:05 pm IST
-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
News of Thursday, 22nd October 2020
પાકિસ્તાનમાં ઇશ નિંદાના આરોપસર મુસ્લિમ શખ્સને ફાંસીની સજા : 3085 ડોલર ( અંદાજે 5 લાખ પાકિસ્તાની રૂપિયા ) નો દંડ
પેશાવર : પાકિસ્તાનમાં ઇશ નિંદાના આરોપસર મુસ્લિમ શખ્સને ફાંસીની સજા ફરમાવાઈ છે.તથા 3085 ડોલર ( અંદાજે 5 લાખ પાકિસ્તાની રૂપિયા ) નો દંડ કરાયો છે.
પ્રાપ્ત માહિતી મુજબ પંજાબ પ્રાંતના લાયાહ જિલ્લામાં રહેતા અમીન નામના શખ્સની ઈશ નિંદાના આરોપસર થોડા વર્ષો પહેલા ધરપકડ કરવામાં આવી હતી.જેના પાડોશીએ તેના ઉપર ઈશ નિંદાનો આરોપ લગાવ્યો હતો.
જોકે આ અગાઉ એક ઈસાઈ શખ્સને આવા કારણસર ફરમાવાયેલી ફાંસીની સજા હાઇકોર્ટે રદ કરી હતી.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
(1:31 pm IST)