Gujarati News

Gujarati News

News of Monday, 27th April 2020

કોરોના સામેનો જંગ જીત્યા બ્રિટનના પ્રાઈમ મિનિસ્ટર બોરિસ જોન્સન : આજ સોમવારથી ઓફિસમાં હાજર

લંડન : કોરોના વાઇરસ પોઝિટિવ આવતા હોસ્પિટલમાં દાખલ કરાયેલા બ્રિટનના પ્રાઈમ મિનિસ્ટરને 12 એપ્રિલના રોજ સંપૂર્ણ સ્વસ્થ થયેલા જણાતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.ત્યાર પછીના દિવસોમાં પણ સેલ્ફ આઇસોલેટ રહ્યા બાદ આજ સોમવારથી તેઓ પોતાની ઓફિસમાં હાજર થઇ ગયા છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:46 am IST)