Gujarati News

Gujarati News

News of Saturday, 25th April 2020

સાઉદી અરેબિયામાં હવે ગુનેગારને કોરડા ફરકારવાની સજા નહીં કરાય : માનવ અધિકારને ધ્યાને લઇ કોરડાને બદલે જેલસજા કરવાનો નિર્ણય

રિયાદ : સાઉદી અરેબિયાના કિંગ સલમાન તથા પ્રિન્સ સલમાને હવેથી માનવ અધિકારને ધ્યાને લઇ ગુનેગારોને કોરડા ફ્ટકારવાની સજા રદ કરવાનો નિર્ણય લીધો છે.જેના બદલે ગુનેગારને જેલસજા કરાશે
માનવ અધિકાર ક્ષેત્રે વિશ્વમાં બગડી રહેલી દેશની છબી સુધારવાના કદમરૂપે સુપ્રીમ કોર્ટ  દ્વારા  આ અંગે બહાર પડેલા પરિપત્ર મીડિયા દ્વારા પ્રસિદ્ધ થતા ઉપરોક્ત અહેવાલ જાણવા મળ્યો હતો.

(5:57 pm IST)