Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

ભારતને મેડિકલ સાધનો મોકલવા ચીને ગ્રીન ચેનલ ખુલ્લી મૂકી : 35 કાર્ગો પ્લેન દ્વારા પીપીઇ કીટ ,વેન્ટિલર ,તથા ટેસ્ટિંગ કીટ મોકલશે

બેજિંગઃ : ભારતને મેડિકલ સાધનો મોકલવા ચીને ગ્રીન ચેનલ  ખુલ્લી મૂકી દીધી છે.આ ચેનલથી  ચીન  35 કાર્ગો પ્લેન દ્વારા પીપીઇ કીટ ,વેન્ટિલર ,તથા ટેસ્ટિંગ કીટ મોકલશે
ભારત ખાતેના ચીનના રાજદૂત સન વિડોગે આજરોજ ટ્વીટ કરી જણાવ્યા મુજબ કોરોના વાઇરસ સામેની લડત માટે ચીન મેડિકલ કીટ મોકલશે જે માટે ગ્રીન ચેનલ ખુલ્લી મૂકી દેવાઈ છે.જ્યાંથી 35 કાર્ગો પ્લેન દ્વારા તમામ ઉપકરણો મોકલાશે
તેમણે  ઉમેર્યું હતું કે કોવિદ -19 સામેની લડાઈમાં ચીન ભારતની સાથે છે.

(7:12 pm IST)