Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd March 2021

યુ.કે.માં વપરાતા મિસ્ટર ,મિસ, મેડમ ,જેવા શબ્દો હવે જુના થઇ ગયા : જાતિવાદી લિંગભેદ શબ્દો દૂર કરી હવે માત્ર MX શબ્દ વપરાશે : બ્રિટનના મોર્નમાઉથ ક્રાઈસ્ટ ચર્ચ તથા ડચ પુલ કાઉન્સિલનો નિર્ણય : મતદાન બાદ નવો નિયમ અમલી બનશે

લંડન :  બ્રિટનના  મોર્નમાઉથ ક્રાઈસ્ટ ચર્ચ તથા ડચ પુલ કાઉન્સિલએ નવો નિર્ણય લીધો છે.જે મુજબ લૈંગિક અસમાનતા દૂર કરવા માટે હવેથી જાતિવાદી લિંગભેદ શબ્દો દૂરકરવા મિસ્ટર ,મિસ, મેડમ ,જેવા શબ્દો નહીં વપરાય.જેનો હેતુ જાતીય અસમાનતા દૂર કરવાનો છે.આથી ઉપરોક્ત શબ્દોની જગ્યાએ હવેથી MX શબ્દ વાપરવાનો નિર્ણય લેવાયો છે.

મતદાન બાદ નવો નિયમ અમલી બનશે . જે કાઉન્સિલમાં વસતા 3 લાખ 95 હજાર લોકોને લાગુ પડશે તેવું પી.કે.દ્વારા જાણવા મળે છે.

(9:49 am IST)