Gujarati News

Gujarati News

News of Monday, 27th January 2020

ભારતના સ્ટુડન્ટ્સને હેમખેમ પાછા મોકલી દયો : ચીનના ખતરનાક કોરોના વાઇરસથી બચવા ભારતના સ્ટુડન્ટ્સને પાછા મોકલી દેવા વિદેશ મંત્રી એસ.જયશંકરનો ચીનને અનુરોધ

બેજિંગઃ ચીનમાં હાહાકાર મચાવનાર કોરોના વાઇરસથી ભારતના સ્ટુડન્ટ્સને બચાવવાના હેતુથી તેઓને હેમખેમ પાછા મોકલી દેવા  વિદેશમંત્રી એસ.જયશંકરએ ચીન સરકારને અપીલ કરી છે.તેમણે સ્ટુડન્ટ્સને સતત ભારતીય દૂતાવાસના સંપર્કમાં રહેવા જણાવ્યું છે.જેમણે 3 હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યા છે તેમજ તેઓ સતત ભારતીયોના સંપર્કમા છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(2:01 pm IST)