-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
-
કેરી ખાવાથી વજન અને બ્લડ શુગર વધી જાય.. ? કેટલું સત્ય છે ? access_time 9:37 am IST
News of Friday, 26th January 2018
યુ.એસ.માં તમાકુનો હોલસેલ વેપાર કરતા ૨ ઇન્ડિયન અમેરિકન ઉપર વાયર ફ્રોડનો આરોપ : માલની હેરાફેરીમાં ઓછો ટેકસ ભરી ૫.૮ મિલીયન ડોલરનું કૌભાંડ આચર્યાનો આરોપ : પાવન વાસવાણી તથા રિષી મલિક ઉપર સિગારેટ ટ્રાફિકીંગ એકટના ભંગ બદલ કોર્ટ કેસ
કનેકટીકટ : યુ.એસ.માં તમાકુનો હોલસેલ વેપાર કરતા ૨ ઇન્ડિયન અમેરિકન ૩૯ વર્ષીય પાવન વાસવાણી તથા ૪૫ વર્ષીય રિષી મલિક ઉપર વાયર ફ્રોડ દ્વારા માલની હેરાફેરીમાં ઓછો ટેક્ષ ભરી ૫.૮ મિલીયન ડોલરનું કૌભાંડ આચરવાનો આરોપ મૂકયો છે. તેવું કનેકટીકટ ડીસ્ટ્રીકટના યુ.એસ. એટર્ની જોહન એચ.દુરહામએ જણાવ્યું હતું.
જો તેમના ઉપરના આરોપો પૂરવાર થાય તો સિગારેટ ટ્રાફિકીંગ એકટના ભંગ બદલ વધુમાં વધુ પાંચ વર્ષની જેલ સજા થઇ શકે છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
(9:49 pm IST)