Gujarati News

Gujarati News

News of Thursday, 25th January 2018

અમેરિકામાં ૨૬ જાન્‍યુ.ના રોજ ભારતનો ૬૯મો પ્રજાસત્તાક દિવસ ઉજવાશેઃ કોન્‍સ્‍યુલ જનરલ ઓફિસ ન્‍યુયોર્કના ઉપક્રમે કરાયેલા આયોજન અંતર્ગત સવારે ૮-૩૦ કલાકે ધ્‍વજવંદન થશેઃ

ન્‍યુયોર્કઃ યુ.એસ.માં કોન્‍સ્‍યુલ જનરલ ઓફ ઇન્‍ડિયા ન્‍યુયોર્ક દ્વારા ૨૬ જાન્‍યુ. ૨૦૧૮ના રોજ ભારતનો ૬૯મો રિપબ્‍લીક ડે ઉજવાશે. જે નિમિતે સવારે ૮-૩૦ કલાકે ધ્‍વજવંદન કરાશે.

૩ ઇસ્‍ટ, ૬૪મી સ્‍ટ્રીટ (ફીફથ તથા મેડીસન એવન્‍યુ વચ્‍ચે) ન્‍યુયોર્ક મુકામે થનારી ઉજવણીમાં શામેલ થવા કોન્‍સ્‍યુલ જનરલ ઓફ ઇન્‍ડિયાએ સહુને આમંત્રણ પાઠવ્‍યું છે.

(10:56 pm IST)