-
રાજકોટમાં કડવા V/S લેઉઆ થતા ક્ષત્રિય સહિત અન્ય સમાજના મતો નિર્ણાયક access_time 12:05 pm IST
-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
News of Tuesday, 23rd June 2020
એચ-1બી વિઝા ઉપર પ્રતિબંધ મુકવાના ટ્રમ્પના નિર્ણયનો ઉદ્યોગપતિઓ દ્વારા વિરોધ : દેશનો વિકાસ રૂંધાઇ જશે : યુ.એસ.ચેમ્બર ઓફ કોમર્સ,એમેઝોન,એપલ ,ટ્વીટર સહિતની જાયન્ટ કંપનીઓએ વિરોધ નોંધાવ્યો
વોશિંગટન : પ્રવર્તમાન કોવિદ -19 પરિસ્થિતિને ધ્યાને લઇ તેના ફેલાવાને અટકાવવા તથા સ્થાનિક નાગરિકોને રોજી મળી રહે તો બેરોજ,ગારી ભથ્થાનુ ભારણ ઓછું થાય તેવા આશયથી અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ એચ-1બી વિઝા ઉપર કામચલાઉ પ્રતિબંધ મૂકી દીધો છે.
ટ્રમ્પના આ નિર્ણયનો યુ.એસ.ચેમ્બર ઓફકોમર્સ,એમેઝોન,એપલ,ટ્વીટર,સહિતની જાયન્ટ કંપનીઓએ વિરોધ કરતા જણાવ્યું છે કે કુશળ કર્મચારીઓની અછત દેશને પાછળ ધકેલી દેશે.તેમજ દેશનો આર્થિક વિકાસ રૂંધાઇ જશે.
(9:18 pm IST)