Gujarati News

Gujarati News

News of Monday, 23rd December 2019

57 દેશોના બનેલા ઇન્ટરનેશનલ મુસ્લિમ સંગઠને ભારતના નાગરિકતા કાનૂન અને અયોધ્યામાં રામ મંદિરનો વિરોધ કર્યો

રિયાદ : 57 દેશોના બનેલા ઇન્ટરનેશનલ મુસ્લિમ સંગઠને ભારતના નાગરિકતા કાનૂન અને અયોધ્યામાં રામ મંદિરનો વિરોધ કર્યો છે.આ સંગઠનમાં પાકિસ્તાન સહીત 57  મુસ્લિમ રાષ્ટ્રો છે જેના દ્વારા ભારત અને પાકિસ્તાન વચ્ચેના મામલામાં મોટા ભાગે ભારતનો વિરોધ કરવામાં આવે છે. આ સંગઠને ભારતના નાગરિકતા કાનૂન અને અયોધ્યામાં રામ મંદિર મામલે વિરોધ કરતા જણાવ્યું હતું કે  ભારતમાં વસતા મુસ્લિમોની ધાર્મિક  તથા નાગરિક સુરક્ષા ખોરવાતી રહી છે.

(1:12 pm IST)