Gujarati News

Gujarati News

News of Tuesday, 19th May 2020

લોકડાઉનને કારણે ચીનમાં છૂટાછેડાનું પ્રમાણ વધતા જિનપિંગ સરકાર ચિંતામાં : છૂટાછેડા લેતા પહેલા દંપતીએ ફરજીયાત એક મહિનો સાથે રહેવું પડશે : આ સમય " કુલિંગ પીરીઅડ" તરીકે ઓળખાશે

બેજિંગઃ : સમગ્ર વિશ્વને કોરોના વાઇરસની મહામારીની ભેટ આપનાર ચીન પણ તેની અવળી અસરમાંથી બાકાત નથી જે મુજબ લોકડાઉનને કારણે દેશમાં છૂટાછેડાનું પ્રમાણ એકદમ વધી ગયું છે.આથી ચિંતામાં આવી ગયેલી જિનપિંગ સરકારે નવો કાનૂન પસાર કર્યો છે.જે મુજબ છૂટાછેડા લેતા પહેલા દંપતીએ ફરજીયાત એક મહિનો સાથે રહેવું પડશે.જે કુલિંગ પીરીઅડ તરીકે ઓળખાશે.જેનો હેતુ ક્ષણિક ઉશ્કેરાટને કારણે લેવાતા છૂટાછેડા અટકાવવાનો છે.

(8:22 pm IST)