Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

આવતીકાલ 23 નવે.શુક્રવારે અમેરિકાના કેલિફોર્નિયામાં જુમ્મા નમાજ : મેસોનીક સેન્ટર આર્ટેસીયા મુકામે આવેલી મસ્જિદમાં નમાજ અદા કરવાનો સમય બપોરે 1-30 વાગ્યાથી શરુ

કેલિફોર્નિયા : આવતીકાલ 23 નવે.ના રોજ અમેરિકામાં આર્ટેસીયા કેલિફોર્નિયા મુકામે આવેલા મેસોનીક સેન્ટર 11531 આર્ટેસીયા ખાતેની મસ્જિદમાં જુમા નમાજ અદા કરાશે જેનો સમય બપોરે 1-30 થી રાત્રીના 11-59 સુધીનો રહેશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:42 pm IST)