Gujarati News

Gujarati News

News of Friday, 17th November 2017

અમેરીકાના ન્‍યુજર્સીમાં ઇન્‍ડીયન અમેરીકનોનો દબદબોઃ ગર્વનર તરીકે ચુંટાઇ આવેલા ફીલ પુર્શીની ટ્રાન્‍ઝીશન ટીમમાં ૪ ઇન્‍ડીયન અમેરીકનને સ્‍થાનઃ શ્રી જય ભટ્‍ટ્ટી, શ્રી બલપ્રિત ગ્રેવાલ, શ્રી એહસાન ચૌધરી તથા શ્રી કમલસિંઘ જુદી જુદી કમીટીઓમાં નિમાયા

અમેરીકાના ન્‍યુજર્સીમાં ગર્વનર તરીકે ચુંટાઇ આવેલા ફીલ મુર્થીએ તેમની ટ્રાન્‍ઝીશન ટીમમાં ૪ ઇન્‍ડીયન અમેરીકનને સ્‍થાન આપ્‍યું છે.

ગર્વનરશ્રી ટીમમાં પસંદ થયેલા આ ૪ ઇન્‍ડીયન અમેરીકન પૈકી શ્રી જય ભટ્ટીને ટેકનોલોજી એન્‍ડ ઇનોવેશન ટીમમાં શ્રી બલપ્રીત ગ્રેવાલ વિર્કને હેલ્‍થ ડીપાર્ટમેન્‍ટ શ્રી એહસાન ચૌધરીને લો એન્‍ડ જસ્‍ટીસ તથા લેફટ કર્નલ શ્રી કમલસિંઘ કલસીને મિલીટ્રી વેટરન્‍સ અફેર્સ કમીટીમાં સ્‍થાન આપી તમામ ફોમ્‍યુનીટીના પ્રતિનિધિઓનો સમાવેશ કરવાનો પ્રયાસ કર્યો છે તેવું તેમણે જણાવ્‍યું હતું

 

(12:00 am IST)