Gujarati News

Gujarati News

News of Wednesday, 19th August 2020

અમરિકના કેલિફોર્નિયામાં ઠેકઠેકાણે ફાટી નીકળ્યો દાવાનળ : તાકીદે હજ્જારો લોકોનું સ્થળાંતર હાથ ધરાયું : કેલિફોર્નિયાના ગવર્નરે કટોકટીની સ્થિતિ જાહેર કરી દીધી : ડઝનેક જગ્યાએ ફાટી નીકળેલા ભયાનક દાવાનળને કાબૂમાં કરવા માટે ફાયરફાઇટર કર્મચારીઓ ઘસી ગયા : રાજ્યવ્યાપી હીટવેવ ચાલુ હોવાથી અને વીજળીની ઝપેટમાં આવી જવાથી ફાટી નીકળ્યો છે રાજ્યમાં ચાલીસેક જગ્યાએ ભયાનક દાવાનળ

(12:00 am IST)