-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
-
કેરી ખાવાથી વજન અને બ્લડ શુગર વધી જાય.. ? કેટલું સત્ય છે ? access_time 9:37 am IST
News of Tuesday, 18th August 2020
સ્ટુડન્ટ વિઝા લઇ અમેરિકા ગયેલા ભારતીય મૂળના નાગરિક અનિકખાન પઠાણને 15 માસની જેલ : બેન્ક લોન અપાવી દેવાના બહાને 200 જેટલા અમેરિકન નાગરિકો સાથે છેતરપિંડી કરી
વર્જિનિયા : સ્ટુડન્ટ વિઝા લઇ અમેરિકા ગયેલા ભારતના નાગરિક 29 વર્ષીય અનિકખાન પઠાણને વર્જિનિયા કોર્ટએ 15 માસની જેલસજા ફરમાવી છે.તથા 149854 ડોલરનો દંડ કર્યો છે.
હોમ લોન ,મોર્ટગેજ લોન ,તેમજ વ્યવસાય લોન અપાવી દેવા જેવા કાર્યો કરતા પઠાણે જુદા જુદા 67 જેટલા ફેક આઈડી મારફત અમેરિકન નાગરિકો પાસેથી લોન અપાવી દેવાના બહાને મેળવેલી રકમ જમા કરાવી હતી.જે 1 લાખ 50 હજાર ડોલર જેટલી થતી હતી.તે પોતાના ઉપયોગમાં લીધી હતી અથવા ભારત મોકલી દીધી હતી.જેના અનુસંધાને નામદાર કોર્ટએ તેને ઉપરોક્ત સજા તથા દંડ ફરમાવ્યા હતા.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
(8:26 pm IST)