Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

ઇન્‍ડિયન અમેરિકન પ્રોફેસર શ્રી અશ્વિન સહાનીને ‘‘યંગ ઇન્‍વેસ્‍ટીગેશન પ્રોગ્રામ એવોર્ડ'': ‘‘એબ્‍નોર્મલ ગ્રેઇન ગ્રોથ ઇન ફોર ડાઇમેન્‍શન ''પ્રપોઝલ માટે એવોર્ડ આપી સન્‍માન કરાયું

મિચિગનઃ યુ.એસ.માં મિચિગન યુનિવર્સિટીની એન્‍જીનીયરીંગ કોલેજના આસી.પ્રોફેસર ઇન્‍ડિયન અમેરિકન શ્રી અશ્વિન સહાનીને ‘‘યંગ ઇન્‍વેસ્‍ટીગેશન પ્રોગ્રામ'' એવોર્ડથી નવાજવામાં આવ્‍યા છે.

આર્મી રિસર્ચ ઓફિસ દ્વારા શ્રી સહાનીને આ એવોર્ડ તેમની પ્રપોઝલ ‘‘એબ્‍નોર્મલ ગ્રેઇન ગ્રોથ કરાયો છે. આ અગાઉ પણ તેમને ‘‘ચીરલ મેટા મટીરીઅલ્‍સ બાય ડીઝાઇન'' પ્રપોઝલ માટે એરફોર્સ ઓફિસ ઓફ સાયન્‍ટીફિક રિસર્ચ દ્વારા અપાયો હતો.

શ્રી સહાનીએ ૨૦૧૨ની સાલમાં કોર્નવેલ યુનિવર્સિટીમાંથી બેચલર તથા ૨૦૧૬ની સાલમાં નોર્થ વેસ્‍ટર્ન યુનિવર્સિટીમાંથી ડોકટરેટની ડીગ્રી મેળવેલી છે.

 

(9:25 pm IST)