Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

ટુરિસ્ટ વિઝા લઇ દુબઇ ગયેલા ભારતીયએ પત્નીની હત્યા કરી નાખી : પત્ની બેવફા હોવાની શંકા

દુબઇ : ટુરિસ્ટ વિઝા લઇ પોતાની પત્ની પાસે ગયેલા 44 વર્ષીય ભારતીયએ પોતાની પત્નીને તેના કાર્યસ્થળ ઉપર ચાકુ મારી હત્યા કરી નાખી હોવાનું સ્થાનિક સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
         પત્ની ઉપર તેના બોસના આવેલ મેસેજને લઈને વિવાદ થતા તેણે સ્થળ ઉપર જ પત્નીને ચાકુ મારી દીધું હતું બાદમાં ત્યાંથી પલાયન થઇ ગયો હતો પત્નીનું મૃત્યુ થતા બનાવ હત્યામાં પલટાયો હતો 

(7:06 pm IST)
  • ઈવીએમ સાથે ચેડાં કરી શકાતા નથી :મતદાન માટે બેલેટ પેપર તરફ પાછા ફરવાનો કોઈ પ્રશ્ન નથી : મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરાની જાહેરાત access_time 11:27 pm IST

  • વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેમની એજન્સીઓને પૂછપરછ કરવા જણાવ્યું છે કે, છેલ્લા છ મહિનામાં ભાજપ શા માટે સંખ્યાબંધ રાજ્યોમાં ચૂંટણી હારી ગયું છે , access_time 10:11 pm IST

  • રાજનીતિનું અપરાધીકરણ રોકવા સુપ્રિમનો ચુકાદો : સુપ્રિમ કોર્ટનું દરેક રાજનૈતિક પક્ષોને આદેશ : ઉમેદવારોના આપરાધિક મામલાની માહિતી વેબસાઈટ ઉપર રાખવા આદેશ : ઉમેદવાર ઘોષિત કરવાના ૭૨ કલાકની અંદર ચૂંટણીપંચને જાણકારી આપવામાં આવે : ઉમેદવારોએ હવે ગુનાહિત રેકોર્ડ જાહેર કરવો પડશે : ઉમેદવારને પક્ષમાં લેવાનું કારણ પણ આપવુ પડશે : સુપ્રિમે દિશા નિર્દેશ જાહેર કર્યા access_time 11:31 am IST